અનુષંગ/‘ઇન્દુકુમાર’ – ઇતિવૃત્ત અને ઇતિહાસભૂગોળ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ‘ઇન્દુકુમાર’ – ઇતિવૃત અને ઇતિહાસભૂગોળ | }} {{Poem2Open}} ન્હાનાલાલની પ્રથમ નાટ્યકૃતિ તે ‘ઇન્દુકુમાર’. એના પ્રથમ અક્ષર પડ્યા, કવિએ પોતે ત્રીજા અંકમાં ‘સંકેલન’માં (પૃ. ૧૬૮) જણાવ્યા મ...")
 
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્હાનાલાલની પ્રથમ નાટ્યકૃતિ તે ‘ઇન્દુકુમાર’. એના પ્રથમ અક્ષર પડ્યા, કવિએ પોતે ત્રીજા અંકમાં ‘સંકેલન’માં (પૃ. ૧૬૮) જણાવ્યા મુજબ, ઈ.સ. ૧૮૯૮માં. પ્રથમ અંક નામે ‘લગ્ન’ પ્રગટ થયો ઈ.સ. ૧૯૦૯માં, બીજો અંક નામે ‘રાસ’ ઈ.સ. ૧૯૨૫માં, ત્રીજો નામે ‘સમર્પણ’ ઈ.સ. ૧૯૩૨માં. વચ્ચે ઈ.સ. ૧૯૧૪માં ‘જયા-જયંત’ બહાર પડ્યું, જેમાંની ભાવના, કવિએ ત્રીજા અંકના ‘સંકેલન’માં જણાવ્યા મુજબ, ‘ઇન્દુકુમાર’નો ચોથો અંક થવાની હતી (પૃ. ૧૬૮) : પણ એ સ્વતંત્ર નાટક બની ગયું.  

એ જાણીતી વાત છે કે ‘ઇન્દુકુમાર’નું’ વસ્તુ ને વસ્તુગ્રથન મૂર્ત કે નક્કર નથી. વસ્તુના, ખાસ કરીને પૂર્વકથાના, તંતુઓ અહીંતહીં છૂટાછવાયા વેરી દીધા છે અને ઘણું કામ સૂચનના વ્યાપાર પાસેથી લીધું છે. ‘ઇન્દુકુમાર’નું ઇતિવૃત્ત જ એક મહત્ત્વનો અભ્યાસવિષય અને સમીક્ષા વિષય બની શકે તેમ છે. ઉપરાંત, ‘ઇન્દુકુમાર’ના ઇતિવૃત્તના સ્થલકાલનો – ભૂગોળ-ઇતિહાસનો પ્રશ્ન પણ તપાસવા જેવો છે.૧
એ જાણીતી વાત છે કે ‘ઇન્દુકુમાર’નું’ વસ્તુ ને વસ્તુગ્રથન મૂર્ત કે નક્કર નથી. વસ્તુના, ખાસ કરીને પૂર્વકથાના, તંતુઓ અહીંતહીં છૂટાછવાયા વેરી દીધા છે અને ઘણું કામ સૂચનના વ્યાપાર પાસેથી લીધું છે. ‘ઇન્દુકુમાર’નું ઇતિવૃત્ત જ એક મહત્ત્વનો અભ્યાસવિષય અને સમીક્ષા વિષય બની શકે તેમ છે. ઉપરાંત, ‘ઇન્દુકુમાર’ના ઇતિવૃત્તના સ્થલકાલનો – ભૂગોળ-ઇતિહાસનો પ્રશ્ન પણ તપાસવા જેવો છે.{{right|Chapter }}
{{Poem2Close}}
{{Block center|<poem>'''''' </poem>}}
 
‘ઇન્દુકુમાર’ની સઘળી ઘટનાઓ અમૃતપુરમાં બને છે. અમૃતપુરની કવિની કલ્પના એક રમણીય પરિવેશવાળા નગરની છે. નગરની સન્નિધિમાં સાગર છે (જોકે બંદર તરીકે એનો ઉપયોગ હોય, એવું વર્ણન ક્યાંયે આવતું નથી). સાગરકાંઠે ટેકરીઓ છે, ટેકરીઓ પર ઝાડી છે (૨.૧). સાગરતીરે સ્મશાન પણ છે (૨.૭), સાગરતીરની કોઈ ટેકરી પર આંબાવાડિયુંઅને એના ઉપર ચંદનવક્ષનું ઝુંડ છે જે ચન્દનવન તરીકે ઓળખાય છે; એની નીચેના ભાગમાં જોગગુફાઓ છે જે બૌદ્ધયુગની છે (૩.૮). અમૃતપુરની પરવાડે ભગવાનટેકરીને નામે ઓળખાતી ટેકરી પણ છે જેના શિખરે મંદિરઘટા આવેલી છે (૩.૧). કોઈ એક ટેકરીનું શિખર ઉદયશૃંગ તરીકે ઓળખાય છે. (૧.૧) અને કોઈક કાળે ત્યાં જ્વાળામુખી હતો એમ મનાય છે. (૧.૧.૧૪ તથા ૧. ટિપ્પણ. ૧૧૪). આમ, અમૃતપુર પર્વતમાળાથી ઘેરાયેલું નગર છે (૧.ટિ.૧૧૩). ગિરિમંડલની ગોદમાં આનન્દ-સરોવરને નામે ઓળખાતું સરોવર છે (૧.ર તથા ટિ.૧૧૫), એની ઉપર કુંજો છે (૧.૨ તથા ૨.૮), આસપાસમાં વસંતવાડી (૩.૫) અને થોડે દૂર વિલાસકુંજો છે (૩.૫.૮૮). વિલાસકુંજો સાગરની આસપાસમાં હોય એવું પણ જણાય છે (૩.૬.૧૧૨). નગરમાં સુંદરબાગને નામે ઓળખાતો બાગ છે. (૧.૬ તથા ૨.૫). નગરના દ્વારનો ઉલ્લેખ મળે છે (૩.૩) પણ નગરની રચના વિશે કોઈ વિશેષ જાણકારી પ્રાપ્ત થતી નથી.

નગરનાં બીજાં કેટલાંક સ્થળો અહીં દૃશ્ય રૂપે આવે છે તે છે કાન્તિકુમારીની વાડી (૧.૩), કાન્તિકુમારીની અટારી (૨.૪), પ્રમદાની અગાસી (૨.૬), જયદેવનો આશ્રમ (૧.૪), ખંડેર (૧.૫) અને યશનું સ્નેહમંદિર (૧.૭) કે એનો સૌભાગ્યઆશ્રમ (૨.૨).

19,010

edits

Navigation menu