સાહિત્યિક તથ્યોની માવજત/નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 36: Line 36:
ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ (મુંબઈ)ના સં. ૧૯૮૬ (ઈ. ૧૯૩૦)-ના મોટા કાર્તિકી પંચાંગ (હવે પછી ‘પંચાંગ’ તરીકે ઉલ્લિખિત)-માં નરસિંહકૃત ‘મામેરા’નો ૨૫ પદોનો પાઠ નટવરલાલ ઇચ્છારામ દેસાઈએ છપાવેલો છે (પૃ. ૧૮-૨૦). શ્રી દેસાઈને મળેલી પ્રત કયા સમયની છે એ વિશે કશો નિર્દેશ નથી, પણ એ પ્રત ખંડિત હોવાનું એમણે નોંધ્યું છે. છેલ્લું ર૫મું પદ એમણે ‘કાવ્યસંગ્રહ’માંથી ઉમેર્યું છે તે ઉપરાંત પદ ૧૦, ૧૮, ૨૧ અને ૨૪ એ ચાર પદો પ્રો. ગજેન્દ્રશંકર લા. પંડ્યા પાસેથી એમણે મેળવેલાં છે. એટલે કે આ એક સંકલિત વાચના છે, સ્વતંત્ર વાચના નથી.

આવી સંકલિત વાચના ઊભી કરવાનું ઔચિત્ય વિવાદાસ્પદ છે. અર્થસંગતિની દૃષ્ટિએ પણ ઉમેરાયેલાં પદ મુશ્કેલી ઊભી કરે છે. પદ ૯માં સમોવણનો પ્રસંગ આલેખાયો છે જેનું સીધું અનુસંધાન પદ ૧૧માં છે. ઉમેરાયેલું ૧૦મું પદ ૯મા અને ૧૧મા પદની જ હકીકતોને પુનરાવૃત્ત કરે છે. ૧૮મું પદ કેવળ પ્રાર્થનાનું છે એટલે એથી કંઈ મુશ્કેલી નથી ને એની કંઈ આવશ્યકતા પણ નથી. ૨૦મા પદમાં ‘છાબમાં છાયલ ચીર તે નવનવા, પૂર્યાં પીતાંબરે કાજ કીધું’ એમ વર્ણવાઈ ગયા પછી ૨૧મું પદ ‘મહેતા કહે દીકરી, ભજને તું શ્રીહરિ, કરશે પહેરામણી તેડો ડોશી’ એમ શરૂ થાય છે તે પણ પહેલી દૃષ્ટિએ જ અસંગત લાગે છે. એ જ રીતે, ૨૩મા પદમાં ‘અંતર્ધ્યાન થયાં સર્વ જોતા’ એમ કહ્યા પછી ૨૪મા પદમાં ‘બાંધી છે પળવટ શેઠ દામોદરે, જે જોયે વસ્ત્ર તે આપે કાઢી’ એમ વર્ણવાય છે એ પણ આ ઉમેરો નિરર્થક છે એમ બતાવે છે. આમ, ગજેન્દ્રશંકર પંડ્યા પાસેથી મળેલાં પદો અહીં બિનજરૂરી હતાં અને એ નરસિંહકૃત ‘મામેરા’ની બીજી પરંપરાનું સૂચન કરે છે. આ ચારે પદો હવે પછી નોંધાનારી મગનભાઈ દેસાઈ સંપાદિત વાચનામાં મળે છે એ હકીકત એ સૂચનને સમર્થન આપે છે.

શ્રી દેસાઈએ એક સંકલિત વાચના ઊભી કરવાને બદલે મામેરાવિષયક પદો એકઠાં કરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે. એટલે આપણે હવે ઉમેરાયેલાં પદોને બાજુ પર રાખી ૨૦ પદોની વાચનાનો જ વિચાર કરીએ.<ref>૧. એ વાચના આ ગ્રંથમાં હવે પછી છાપી છે, પરંતુ આ લેખમાં નિર્દિષ્ટ પદક્રમાંક ‘પંચાંગ’નો છે. આ પછી મુદ્રિત વાચનામાં સ્વાભાવિક રીતે જ એ પદક્રમાંક બદલાઈ જાય છે.</ref> આ ૨૦ પદોમાંથી ૧૪ પદો અહીં પહેલી વાર મળે છે, ૬ પદો ‘કાવ્યસંગ્રહ’ સાથે સમાન છે. પહેલી વાર મળતાં ૧૪ પદોની આંતરિક તપાસ કરતાં જણાય છે કે પહેલું પદ નરસિંહ ઉપર શંકર પ્રસન્ન થયા તે પ્રસંગનું છે અને નરસિંહકૃત ‘પુત્રનો વિવાહ’ના પહેલા પદની લગભગ સમાંતર ચાલે છે, માત્ર ભાષા-દૃષ્ટિએ અર્વાચીનતાની છાપ પાડે છે – એમાં ‘માગની’ જેવો ભરૂચી પ્રયોગ પણ દેખાય છે! આમ જોઈએ તો, પહેલાં ચારેય પદની ભાષામાં પ્રાચીનતાના અંશો નહીંવત્‌ છે અને છેલ્લી પંક્તિમાં નરસિંહનું નામ કવિછાપની રીતે નહીં પણ પ્રસંગસંદર્ભે જ આવે છે; બીજા પદમાં તો અંતે નરસિંહનું નામ પણ નથી આવતું! પહેલા પદના પ્રથમ પુરુષ પછી બીજા પદથી ત્રીજા પુરુષની રચના પણ શરૂ થઈ જાય છે. આ બધા સંયોગો આ પદોને નરસિંહકૃત માનવામાં બાધક બને એવાં છે.
શ્રી દેસાઈએ એક સંકલિત વાચના ઊભી કરવાને બદલે મામેરાવિષયક પદો એકઠાં કરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે. એટલે આપણે હવે ઉમેરાયેલાં પદોને બાજુ પર રાખી ૨૦ પદોની વાચનાનો જ વિચાર કરીએ.<ref>એ વાચના આ ગ્રંથમાં હવે પછી છાપી છે, પરંતુ આ લેખમાં નિર્દિષ્ટ પદક્રમાંક ‘પંચાંગ’નો છે. આ પછી મુદ્રિત વાચનામાં સ્વાભાવિક રીતે જ એ પદક્રમાંક બદલાઈ જાય છે.</ref> આ ૨૦ પદોમાંથી ૧૪ પદો અહીં પહેલી વાર મળે છે, ૬ પદો ‘કાવ્યસંગ્રહ’ સાથે સમાન છે. પહેલી વાર મળતાં ૧૪ પદોની આંતરિક તપાસ કરતાં જણાય છે કે પહેલું પદ નરસિંહ ઉપર શંકર પ્રસન્ન થયા તે પ્રસંગનું છે અને નરસિંહકૃત ‘પુત્રનો વિવાહ’ના પહેલા પદની લગભગ સમાંતર ચાલે છે, માત્ર ભાષા-દૃષ્ટિએ અર્વાચીનતાની છાપ પાડે છે – એમાં ‘માગની’ જેવો ભરૂચી પ્રયોગ પણ દેખાય છે! આમ જોઈએ તો, પહેલાં ચારેય પદની ભાષામાં પ્રાચીનતાના અંશો નહીંવત્‌ છે અને છેલ્લી પંક્તિમાં નરસિંહનું નામ કવિછાપની રીતે નહીં પણ પ્રસંગસંદર્ભે જ આવે છે; બીજા પદમાં તો અંતે નરસિંહનું નામ પણ નથી આવતું! પહેલા પદના પ્રથમ પુરુષ પછી બીજા પદથી ત્રીજા પુરુષની રચના પણ શરૂ થઈ જાય છે. આ બધા સંયોગો આ પદોને નરસિંહકૃત માનવામાં બાધક બને એવાં છે.
છઠ્ઠા પદમાં ક્યાંક અભિવ્યક્તિ પ્રાસાદિક નથી, પરંતુ ભાષામાં પ્રાચીનતાના થોડા અંશો દેખાય છે, ‘નરસિંયા ચા સ્વામી’ એવી જાણીતી કવિછાપ મળે છે અને પ્રાર્થનાનું પદ છે, એટલે એને નરસિંહકૃત માનવાને અવકાશ રહે છે. પદ ૭ અને ૮માં પણ ખાસ મુશ્કેલી નથી, માત્ર પદ ૭માં નરસિંહની કર્તાનામછાપ નથી.

૧૧થી ૧૫મા પદની પદાવલિમાં અર્વાચીનતાની ઠીકઠીક છાયા છે ને કેટલાક અ-નારસિંહી લાગે એવા કઢંગા કે અવિશદ પ્રયોગો પણ છે :

Line 129: Line 129:
નરસિંહને નામે મળતી મામેરાવિષયક રચનાને પછીની પરંપરા સાથે સરખાવતાં સૌથી પહેલી વસ્તુ એ ધ્યાનમાં આવે છે કે છેક વિશ્વનાથ અને પ્રેમાનંદ પાસેથી આ૫ણને અનુક્રમે ૧૭ અને ૧૬ કડવાંની વિસ્તૃત, કથાવસ્તુની પૂરી ખિલવણીવાળી રચના મળે છે. તે પહેલાંની કૃતિઓ કડવાબંધમાં પણ નથી. નરસિંહની ૨૫ જેટલાં પદોની લાંબી અને કથાવસ્તુની પૂરી ખિલવણીવાળી રચના હોય તો વિશ્વનાથ-પ્રેમાનંદ પહેલાં એનો પ્રભાવ જોવા ન મળે એ બની શકે નહીં. તેથી નરસિંહના નામે મળતી આ લાંબી રચના વિશ્વનાથ-પ્રેમાનંદના પ્રભાવ નીચે સંકલિત થઈ હોય અને એમાંના ઘણા અંશો પાછળની પરંપરામાંથી જ લીધેલા હોય એવા તર્કને પૂરો અવકાશ રહે છે.

આ તર્કને કાવ્યોની પ્રત્યક્ષ તુલનાથી સમર્થન મળી રહે છે કે કેમ તે આપણે જોવાનું છે.

નરસિંહનાં પદ ૧(પં) અને ર(પં)માં એને મહાદેવ પ્રસન્ન થયા એ એના જીવનનો પૂર્વપ્રસંગ આલેખાયેલો છે. ગોવિંદ અને પ્રેમાનંદ સિવાય આ પ્રસંગ મામેરા સાથે જોડાયેલો જોવા મળતો નથી. એમાંયે ગોવિંદમાં તો કાવ્યને અંતે નરસિંહ કુંવરબાઈને આ પ્રસંગ કહે છે એ રીતે આલેખાયો છે. નરસિંહની કેટલીક પંક્તિઓનું ગોવિંદ અને પ્રેમાનંદની પંક્તિઓ સાથેનું સામ્ય ધ્યાન ખેંચે એવું છે૨<ref>૨. નરસિંહની આ પંક્તિઓને મળતી જ પંક્તિઓ એના ‘પુત્રનો વિવાહ’માં પણ છે. એ કૃતિનું કર્તુત્વ પણ ચકાસવા જેવું છે.</ref> :
નરસિંહનાં પદ ૧(પં) અને ર(પં)માં એને મહાદેવ પ્રસન્ન થયા એ એના જીવનનો પૂર્વપ્રસંગ આલેખાયેલો છે. ગોવિંદ અને પ્રેમાનંદ સિવાય આ પ્રસંગ મામેરા સાથે જોડાયેલો જોવા મળતો નથી. એમાંયે ગોવિંદમાં તો કાવ્યને અંતે નરસિંહ કુંવરબાઈને આ પ્રસંગ કહે છે એ રીતે આલેખાયો છે. નરસિંહની કેટલીક પંક્તિઓનું ગોવિંદ અને પ્રેમાનંદની પંક્તિઓ સાથેનું સામ્ય ધ્યાન ખેંચે એવું છે<ref>નરસિંહની આ પંક્તિઓને મળતી જ પંક્તિઓ એના ‘પુત્રનો વિવાહ’માં પણ છે. એ કૃતિનું કર્તુત્વ પણ ચકાસવા જેવું છે.</ref> :
૧. નરસિંહ : ‘માગું શું નવલ હું? તમને વલ્લભ જે,  

{{gap|4.5em}}મુજને દીજીએ દાસ જાણી.’
{{gap|4.5em}}મુજને દીજીએ દાસ જાણી.’
ગોવિંદ : મેં માગ્યું ‘સ્વામી આપો એહ,  
{{gap|1em}}ગોવિંદ : મેં માગ્યું ‘સ્વામી આપો એહ,  
{{gap|4.5em}}તમ જાણતાં વલ્લભ જેહ.’
{{gap|4em}}તમ જાણતાં વલ્લભ જેહ.’
૨. નરસિંહ : ‘શ્રી હરિહર હુંને મળ્યા, સાંભળો :

{{gap|4.5em}}માત માહરી તે, તારી કૃપાય.’
{{gap|4.5em}}માત માહરી તે, તારી કૃપાય.’
Line 142: Line 142:
{{gap|4.5em}}અવધ જેહની થઇ, તેહ જાય સહી,  
{{gap|4.5em}}અવધ જેહની થઇ, તેહ જાય સહી,  
{{gap|4.5em}}લેશ નહિ શોક કરતું રે મન.
{{gap|4.5em}}લેશ નહિ શોક કરતું રે મન.
પ્રેમાનંદ : સ્ત્રીસુત મરતે રોયાં લોક, મહેતાને મનમાં નહિ શોક.
{{gap|1em}}પ્રેમાનંદ : સ્ત્રીસુત મરતે રોયાં લોક,  
{{gap|4.5em}}મહેતાને મનમાં નહિ શોક.
૨. નરસિંહ : સાસરીઆ અભિમાન રાખે.  
૨. નરસિંહ : સાસરીઆ અભિમાન રાખે.  
પ્રેમાનંદ : છે સાસરિયાંને ધનઅભિમાન.
{{gap|1em}}પ્રેમાનંદ : છે સાસરિયાંને ધનઅભિમાન.
૩. નરસિંહ : ‘હરખ વહુવર તણો ક્યમ કરી પોંહચશે,  

{{gap|4.5em}}નરસૈંયો નિર્ધન એનો તાત.  
{{gap|4.5em}}નરસૈંયો નિર્ધન એનો તાત.  
{{gap|4.5em}}આપણા ઘર થકી સરવ વિધિ કરો.’
{{gap|4.5em}}આપણા ઘર થકી સરવ વિધિ કરો.’
પ્રેમાનંદ : ‘વહુને ઓરિયો વીતે ખરો,  
{{gap|1em}}પ્રેમાનંદ : ‘વહુને ઓરિયો વીતે ખરો,  
{{gap|4.5em}}કાંઈક મોસાળું ઘેરથી કરો.’
{{gap|4.5em}}કાંઈક મોસાળું ઘેરથી કરો.’
૪. નરસિંહ : ‘આવીઓ અવસર નહીં સાચવો તાત...’  

પ્રેમાનંદ : ‘જો આ અવસર સૂનો જશે...’
{{gap|1em}}પ્રેમાનંદ : ‘જો આ અવસર સૂનો જશે...’
કંકોત્રી લઈ જનાર બ્રાહ્મણનું નામ ખોખલો પંડ્યો, આગળ કહ્યું તેમ, કૃષ્ણદાસ સિવાય બધે મળે છે; કૃષ્ણદાસ માત્ર ‘દુર્બળ બ્રાહ્મણ’ કહે છે. પણ કુંવરબાઈ એને એકાંતે બેસાડીને વાત કરે છે એવું નિરૂપણ માત્ર નરસિંહ અને પ્રેમાનંદમાં છે. વિષ્ણુદાસ કૃષ્ણદાસ અને ગોવિંદ દ્વારે કે ઝાંપે ઊભા રહીને વાત કર્યાંનું વર્ણવે છે.

પદ ૭(પં, અ, બ)માં પણ પ્રેમાનંદ સાથે અનુસંધાન ધરાવતી પંક્તિ ફરી વાર જડે છે :

Line 161: Line 162:
૧. નરસિંહ : ‘કો કોને ભજે થાય ધરણીધરા,
૧. નરસિંહ : ‘કો કોને ભજે થાય ધરણીધરા,
{{gap|4.5em}}મારે નવનિધ એક તું જ, રાજ.’
{{gap|4.5em}}મારે નવનિધ એક તું જ, રાજ.’
પ્રેમાનંદ : ‘ત્રિકમજી, ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’
{{gap|1em}}પ્રેમાનંદ : ‘ત્રિકમજી, ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’
૨. નરસિંહ : ‘આવીઉં સીમંત, જાવું છે જદુપતિ...’

પ્રેમાનંદ : ‘મોસાળું લઈ આપણે જાવું, બાઈનું છે સીમંતજી.’
{{gap|1em}}પ્રેમાનંદ : ‘મોસાળું લઈ આપણે જાવું, બાઈનું છે સીમંતજી.’
૩. નરસિંહ : મામેરૂં કરવાને મેહેતાજી ચાલીઆ....

પ્રેમાનંદ : મહેતાજી મામેરે ચાલ્યા...
{{gap|1em}}પ્રેમાનંદ : મહેતાજી મામેરે ચાલ્યા...
નરસિંહની નીચેની પંક્તિઓનો ભાવ કૃષ્ણદાસ અને ગોવિંદમાં પણ મળે છે, પરંતુ અભિવ્યક્તિનું સામ્ય એનું પ્રેમાનંદ સાથે છે એ જોઈ શકાશેઃ

નરસિંહ : આવી ઊભી રહી : ‘તાત, ત્રેવડ નહિ,  

Line 187: Line 188:
{{gap|4.5em}}ઊષ્ણ જલ મેહેલ્યૂ જિણે દિન,  
{{gap|4.5em}}ઊષ્ણ જલ મેહેલ્યૂ જિણે દિન,  
{{gap|4.5em}}માગ્યૂ સમવણ, નાપે કોય, સાર કીવી સામલિયે સોય,’  

વિષ્ણુદાસમાં આ પ્રસંગ સાવ અછડતી રીતે આમ જ આલેખાયેલો મળે છે૩<ref>૩. ભ્રષ્ટ અને ખંડિત પ્રત પરથી છપાયેલી વાચનાનો આ દોષ હોઈ શકે. આ અને બીજી કાવ્યસંકલનની ખામી રચનાની પ્રમાણભૂતતાને પણ સંદિગ્ધ બનાવે એવી છે.</ref> :
વિષ્ણુદાસમાં આ પ્રસંગ સાવ અછડતી રીતે આમ જ આલેખાયેલો મળે છે<ref>ભ્રષ્ટ અને ખંડિત પ્રત પરથી છપાયેલી વાચનાનો આ દોષ હોઈ શકે. આ અને બીજી કાવ્યસંકલનની ખામી રચનાની પ્રમાણભૂતતાને પણ સંદિગ્ધ બનાવે એવી છે.</ref> :
વેવાણે વેવાઈને કુડ જ કર્યું, નાવા પાણી ખળખળતું ધર્યું,  

એમાં સમોવણ જોઈએ અપાર, પુત્રીની નણદી બોલી તેણી વાર.

Line 206: Line 207:
નરસિંહનાં પદ ૧૧ (પં), ૧૨ (પં) અને ૧૩(પં)માં પહેરામણીની યાદીનો પ્રસંગ આલેખાયો છે. વિષ્ણુદાસમાં નરસિંહ ઘરડાં બાઈજીને પૂછીને કાગળમાં પહેરામણીની યાદી લખી લાવવાનું કહે છે. પરંતુ કુંવરબાઈ છણકો કરીને ‘લાવનારા હતા તો ઠાલા શું આવીઆ, દાદાજી લખો રે માંહે બે પાણીઆ’ એમ કહે છે. એટલું જ છે; પછી યાદીનો કોઈ પ્રસંગ વર્ણવાતો નથી. કૃષ્ણદાસમાં કુંવરબાઈ પિતાના કહેવાથી પહેરામણીની યાદી કરે છે ને સાસુનણંદને પૂછવા જતાં એ ‘લખો વળી બે મોટા પહાણ’ એમ કહે છે એટલી વાત છે; પહેરામણીની વસ્તુઓની વીગતવાર સૂચિ નથી કે વડસાસુ પણ નથી. ગોવિંદમાં પણ સાસુ, નણંદ, જેઠાણી વગેરે મળી યાદી કરે છે અને ‘ઘરડાં બાઈજી’ને પૂછતાં તે બે પાણા લખાવે છે એવું નિરૂપણ છે; પહેરામણીની વસ્તુઓની યાદી નથી. પહેરામણીની વસ્તુઓની વીગતે યાદી વડસાસુ કરાવે અને નણંદ છણકો કરીને બે પાણ લખાવે, એવું આલેખન વિશ્વનાથ અને પ્રેમાનંદમાં મળે છે અને પહેરામણીની યાદીથી કુંવરબાઈને ધ્રાસકો પડે એવું ચિત્રણ તો પ્રેમાનંદમાં જ મળે છે. નરસિંહમાં વડસાસુ છે, એની ખંધાઈ છે, પહેરામણીની વસ્તુઓની સૂચિ છે અને એ જોઈને કુંવરબાઈને થતો સંતાપ પણ છે. અલબત્ત, નણંદનો છણકો અને બે પાણાની વાત નથી. બીજી પંક્તિઓ જવા દઈએ તોપણ નરસિંહમાં મળતી કેટલીક માર્મિક પંક્તિઓનું પ્રેમાનંદ સાથેનું સામ્ય ઉઘાડું છે :  

૧. નરસિંહ : વદનહસાળી વડસાસુજી બોલીઆ,  
૧. નરસિંહ : વદનહસાળી વડસાસુજી બોલીઆ,  
{{gap|4.5em}}‘એહ વાત માંહે સંદેહ શો છે?  
{{gap|6em}}‘એહ વાત માંહે સંદેહ શો છે?  
{{gap|4.5em}}વૈષ્ણવ લેઈ વેહવાઈ ઘર આવીઆ,  
{{gap|4.5em}}વૈષ્ણવ લેઈ વેહવાઈ ઘર આવીઆ,  
{{gap|4.5em}}કોડ અમારા ક્યમ ન પોંહચે?’
{{gap|6em}}કોડ અમારા ક્યમ ન પોંહચે?’
પ્રેમાનંદ : વડસાસુ ઘણું ભારે માણસ,  
{{Gap|1em}}પ્રેમાનંદ : વડસાસુ ઘણું ભારે માણસ,  
{{gap|4.5em}}બોલ્યાં મર્મવચન, વહુજી.
{{gap|6em}}બોલ્યાં મર્મવચન, વહુજી.
{{gap|4.5em}}‘વડી વહુઅર, તમે કાંઈ ન જાણો,  

{{gap|4.5em}}મહેતો વૈષ્ણવજન વહુજી.
{{gap|6em}}મહેતો વૈષ્ણવજન વહુજી.
{{gap|9em}}*
{{gap|9em}}*
{{gap|4.5em}}‘રૂડો વેવાઈ આંગણે આવ્યો,  
{{gap|4.5em}}‘રૂડો વેવાઈ આંગણે આવ્યો,  
{{gap|4.5em}}કોડ ન પહોંચે કેમ, વહુજી.’
{{gap|6em}}કોડ ન પહોંચે કેમ, વહુજી.’
૨. નરસિંહ : ‘અમો ઘરડા થઈ ધરમ લખાવીશું...’  

પ્રેમાનંદ : ‘અમે ઘરડાં માટે ધર્મે લખાવ્યું...’
{{Gap|1em}}પ્રેમાનંદ : ‘અમે ઘરડાં માટે ધર્મે લખાવ્યું...’
૩. નરસિંહ : ‘તે થકી અધિક કરે તમ તાત તો  
૩. નરસિંહ : ‘તે થકી અધિક કરે તમ તાત તો  
{{gap|4.5em}}પ્રાણી સકલ વદે ધન્ય વાણી.’
{{gap|4.5em}}પ્રાણી સકલ વદે ધન્ય વાણી.’
પ્રેમાનંદ : ‘એ લખ્યાથી અધિકું કરશો તો,  
{{Gap|1em}}પ્રેમાનંદ : ‘એ લખ્યાથી અધિકું કરશો તો,  
{{gap|4.5em}}તમારા ઘરની લાજ, વહુજી.’
{{gap|4.5em}}તમારા ઘરની લાજ, વહુજી.’
૪. નરસિંહ : ‘ડોસીએ પત્ર માંહે જે લખાવીઉં,  

{{gap|4.5em}}આપી કોણ શકે તે પ્રભુ પાખી?’

પ્રેમાનંદ : ‘લખેશરીથી ન પડે પૂરું, એવું એણે લખાવ્યું રે.’
{{Gap|1em}}પ્રેમાનંદ : ‘લખેશરીથી ન પડે પૂરું, એવું એણે લખાવ્યું રે.’
૫. નરસિંહ : ‘સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું,  

{{gap|4.5em}}સીમંત મારે શીદ આવીઉં?’
{{gap|4.5em}}સીમંત મારે શીદ આવીઉં?’
પ્રેમાનંદ : ‘સાધુપિતાને દુઃખ દેવાને મારું  
{{Gap|1em}}પ્રેમાનંદ : ‘સાધુપિતાને દુઃખ દેવાને મારું  
{{gap|4.5em}}સીમંત શાને આવ્યું રે?’
{{gap|4.5em}}સીમંત શાને આવ્યું રે?’
૬. નરસિંહ : મહેતોજી ઓચર્યા, ‘દીકરી માહરી,  

{{gap|4.5em}}શ્રીહરિનો વિશ્વાસ રાખો.’
{{gap|4.5em}}શ્રીહરિનો વિશ્વાસ રાખો.’
પ્રેમાનંદ : મહેતોજી કહે, ‘પુત્રી મારી, રહેજો તમે વિશ્વાસે રે.’  
{{Gap|1em}}પ્રેમાનંદ : મહેતોજી કહે, ‘પુત્રી મારી, રહેજો તમે વિશ્વાસે રે.’  
નરસિંહનું પદ ૧૪ (પં) આખું વિશ્વનાથના ‘મોસાળાચરિત્ર’ના ‘બૃહત્‌ કાવ્યદોહન’ ભા. ૮માં મુદ્રિત પાઠમાં મળે છે, જોકે ‘નરસૈં મહેતાનું આખ્યાન’ના પાઠમાં એનો સમાવેશ નથી. પણ એમાંનો એક વિચાર જરા જુદા સંદર્ભમાં પ્રેમાનંદમાં મળે છે એ હકીકત નોંધપાત્ર છે.

નરસિંહ : ‘મારે કાજે રખે જાતો કહી માગવા,  
નરસિંહ : ‘મારે કાજે રખે જાતો કહી માગવા,  
Line 238: Line 239:
નરસિંહના પદ ૧૬(બ)માં છાબમાં પરવતફળ (પાણા) મૂકવાની વાત જરા ક્લિષ્ટ રીતે આવે છે તે પણ પ્રેમાનંદમાં જ સુંદર રીતે મુકાયેલી મળે છે : ‘મૂકો છાબ માંહે બે પહાણ, વાયે ઊડી જાશે.’

નરસિંહનાં પદ ૧૯ (નકાસં, પં, અ, બ), ૨૦ (પં), ૨૧ (નકાસં, પં, હા), ૨૨ (અ, બ), ૨૩ (અ, બ), ૨૪ (પં) અને ૨૫(નકાસં, હા)માં ભગવાન લક્ષ્મીજીની સાથે દામોદર દોશીને રૂપે આવે છે અને મોસાળું કરી જાય છે એ પ્રસંગ આલેખાયો છે. ભગવાન પ્રત્યક્ષ રૂપે આવે એ કલ્પના પરંપરામાં મોડેથી પ્રવેશેલી જણાય છે. વિષ્ણુદાસમાં આ પ્રસંગનાં પરસ્પર વિરોધાભાસી નિરૂપણો પ્રાપ્ત થાય છે?

છલક છાબ સોનૈયે ભરી, અંત્રીખથી ઓચિંતી પડી,  
{{Poem2Close}}
{{Block center|<poem>છલક છાબ સોનૈયે ભરી, અંત્રીખથી ઓચિંતી પડી,  
લખમી ત્રુઠ્યાં કરુણા કરી, લેઈ વસ્ત્ર ઉપર પરવરી.

{{gap|4.5em}}*
{{gap|7em}}*
નીલાપીળા સાળુની જોડ, દોશી થઈ બેઠા રણછોડ.

નણદી અચકામચકા કરે, કુંવરબાઈ છાબ લઈ આગળ ધરે.  

‘જે જોઈએ તે નણદી તમો આમાંથી લો.’
‘જે જોઈએ તે નણદી તમો આમાંથી લો.’
‘ભાભી તમારે બાપે શું કર્યું, મોસાળું તો શ્રીકૃષ્ણે કર્યું.  

દ્વારકાથી કૃષ્ણદેવ આવિયા, મોસાળું તો તે લાવિયા.’
દ્વારકાથી કૃષ્ણદેવ આવિયા, મોસાળું તો તે લાવિયા.’
{{gap|4.5em}}*
{{gap|7em}}*
નણંદની નાનકી નાનબાઈ નામ,  
નણંદની નાનકી નાનબાઈ નામ,  
{{gap|4.5em}}તેને એક કાપડું આલવાનો ઠામ;  
{{gap|4.5em}}તેને એક કાપડું આલવાનો ઠામ;  
પૂરનારો તાં પૂરી ગયો, નરસૈં મહેતો બેસિયો.
પૂરનારો તાં પૂરી ગયો, નરસૈં મહેતો બેસિયો.</poem>}}
{{Poem2Open}}
દેખીતી રીતે જ, આમાં કંઈક ભેળસેળ થઈ ગયેલી જણાય છે અને તેને લીધે ભગવાન પ્રત્યક્ષ આવેલા કે કેમ તે વિશેનો કવિને અભિપ્રાય અસ્પષ્ટ રહે છે. કૃષ્ણદાસ પણ એક બાજુથી ગરુડાસને બેસીને મામેરું લઈને આવતા ભગવાનને વર્ણવે છે ને ‘દોશી થઈ બેઠા ભગવાન’ એમ કહે છે, તો બીજી બાજુથી વડસાસુને લૂગડાં વહેંચતી અને ‘કોણ કનેથી વહોર્યા એહ’ એવો સંદેહ વ્યક્ત કરતી બતાવે છે, પરંતુ ‘સામળ દોસી છાનો વસે’ એવી પંક્તિથી એ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ આપે છે – ભગવાન પ્રત્યક્ષ છે તે માત્ર નરસિંહને જ, એમ એને અભિપ્રેત છે. નણંદની દીકરીવાળો પ્રસંગ કૃષ્ણદાસમાં નથી એ નોંધપાત્ર છે.

ગોવિંદમાં પણ નરસિંહ ભગવાનને પ્રત્યક્ષ જુએ છે અને એની સાથે વાર્તાલાપ કરે છે તેમજ ‘દોશી થઈ બેઠા જગદીશ’ એવી પંક્તિ આવે છે, પરંતુ પહેરામણીની વહેંચણી તો નરસિંહને હાથે જ થતી બતાવાય છે અને ‘માહામેરુ રૂડું કરું તારા તાતે’ એમ એનો સ્વીકાર થાય છે. એટલે કે ભગવાન નરસિંહ સિવાય કોઈને પ્રત્યક્ષ નથી એવો અભિપ્રાય છે. નણંદની દીકરી રહી ગઈ તે પ્રસંગ અહીં છે, પણ નરસિંહની પ્રાર્થનાથી અંતરીક્ષમાંથી અમરી ઊતરીને એને પહેરામણી કરે છે એવું વર્ણન મળે છે. કૃષ્ણદાસ અને ગોવિંદમાં લક્ષ્મીજી નથી એ નોંધપાત્ર છે.

ભગવાન અને લક્ષ્મીજી દોશી અને દોશેણને રૂપે આવે, મંડપમાં બેસી પહેરામણી કરે અને લક્ષ્મીજી કુંવરબાઈની સંભાળ લે – એવું સ્પષ્ટ વર્ણન પહેલી વાર વિશ્વનાથમાં જ-અને પછી પ્રેમાનંદમાં – મળે છે. નણંદની દીકરીવાળો પ્રસંગ વિશ્વનાથમાં એવા કોઈ નામોલ્લેખ વિના મળે છે :

કાપડું એક વીસર્યું તેની વિશ્વે જાણી વાત,  
{{Poem2Close}}
કૃષ્ણજીએ કાપડાંનો, વરસાવ્યો વરસાત.
{{Block center|<poem>કાપડું એક વીસર્યું તેની વિશ્વે જાણી વાત,  
કૃષ્ણજીએ કાપડાંનો, વરસાવ્યો વરસાત.</poem>}}
{{Poem2Open}}
વીગતો ઉપરાંત અભિવ્યક્તિ પરત્વે પણ નરસિંહનાં આ પદોનું સામ્ય વિશ્વનાથ અને પ્રેમાનંદ સાથે છે. નરસિંહના ૧૯મા પદની બધી કડીઓ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’ના એક પદમાં મળે છે-વિશ્વનાથમાં થોડી કડીઓ વધારે છે. આ સિવાય પણ નરસિંહની કેટલીક પંક્તિઓનું વિશ્વનાથ અને વધુ તો પ્રેમાનંદ સાથેનું સામ્ય ધ્યાન ખેંચે એવું છે.

૧. નરસિંહ : મહેતો કહે : ‘દીકરી, ભજ-નાં તું શ્રી હરિ,  

Line 261: Line 266:
{{gap|4.5em}}આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો,

{{gap|6em}}નામ પરસિદ્ધ દામોદર દોશી.’
{{gap|6em}}નામ પરસિદ્ધ દામોદર દોશી.’
પ્રેમાનંદ : મહેતેજીએ તેડી દીકરી,  
{{gap|1em}}પ્રેમાનંદ : મહેતેજીએ તેડી દીકરી,  
{{gap|6em}}‘આ છાબ જુઓ શામળિયે ભરી;  
{{gap|6em}}‘આ છાબ જુઓ શામળિયે ભરી;  
{{gap|4.5em}}પહેરાવો સહુ નાત નાગરી,  
{{gap|4.5em}}પહેરાવો સહુ નાત નાગરી,  
Line 269: Line 274:
{{gap|4.5em}}‘મહેણાં દેતાં ઘણું, ભગતથી લાજતાં,  

{{gap|6em}}તે લખપતિ તાતે મારી પૂરી આશ.’
{{gap|6em}}તે લખપતિ તાતે મારી પૂરી આશ.’
પ્રેમાનંદ : કંકાવટી કર માંહે ધરી, સાસુ પાસે વહુ સંચરી,  
{{gap|1em}}પ્રેમાનંદ : કંકાવટી કર માંહે ધરી, સાસુ પાસે વહુ સંચરી,  
{{gap|6em}}*
{{gap|6em}}*
{{gap|4.5em}}‘વૈષ્ણવ કહીને દેતાં ગાળ...’  

Line 276: Line 281:
૩. નરસિંહ : બાંધી છે પલવટ દોશી દામોદરે,  
૩. નરસિંહ : બાંધી છે પલવટ દોશી દામોદરે,  
{{gap|4.5em}}જોયે તે વસ્ત્ર આપે છે કાઢી.

પ્રેમાનંદ : નાગરની ભીડ ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી,  
{{gap|1em}}પ્રેમાનંદ : નાગરની ભીડ ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી,  
{{gap|4.5em}}આવ્યા છાબ પાસે વનમાળી,
{{gap|4.5em}}આવ્યા છાબ પાસે વનમાળી,
{{gap|4.5em}}છોડી ગાંઠડી વસ્ત્ર આપે ટાળી.

૪. નરસિંહ : કાપડું એક તે પૂરિયું જરકસી,  
૪. નરસિંહ : કાપડું એક તે પૂરિયું જરકસી,  
{{gap|4.5em}}શાંત કીધી ઓલી ઘરડી ડોશી.
{{gap|4.5em}}શાંત કીધી ઓલી ઘરડી ડોશી.
પ્રેમાનંદ : સારું ખીરોદક ખાધે મૂકી, ડોશીને સમજાવ્યાં જી.
{{gap|1em}}પ્રેમાનંદ : સારું ખીરોદક ખાધે મૂકી, ડોશીને સમજાવ્યાં જી.
૫. નરસિંહ : રમાએ કુંવરબાઈ રૂદિયા શું ચાંપીઆ,  

{{gap|4.5em}}મસ્તક હાથ મૂકીને પૂછે :  
{{gap|4.5em}}મસ્તક હાથ મૂકીને પૂછે :  
{{gap|4.5em}}‘આવડી દૂબળી ક્યમ કરી, દીકરી,

{{gap|4.5em}}કહે વારૂ તુને દુઃખ શું છે?’

વિશ્વનાથ : કૃપા કરીને રૂદયા લીધાજી,
{{gap|1em}}વિશ્વનાથ : કૃપા કરીને રૂદયા લીધાજી,
{{gap|4.5em}}‘પુત્રી તેં કાં ચિંતા કીધી જી?’
{{gap|4.5em}}‘પુત્રી તેં કાં ચિંતા કીધી જી?’
{{gap|4.5em}}*  
{{gap|8em}}*  
{{gap|4.5em}}શિર કર ફેરવ્યો દોશેણ માત જી.

પ્રેમાનંદ : એવું કહેતામાં કમળા હીંડ્યાં રે,  
{{gap|1em}}પ્રેમાનંદ : એવું કહેતામાં કમળા હીંડ્યાં રે,  
{{gap|4.5em}}કુંવરબાઈને હૃદે શું ભીડ્યાં રે,

{{gap|4.5em}}‘મારી મીઠી ન ભરીએ આંસુ રે...’

Line 299: Line 304:
{{gap|4.5em}}અમારે આ વૈભવ આપ્યો મેહેતા તણો,

{{gap|6em}}એક રસના કરી શું વિખાણું?  
{{gap|6em}}એક રસના કરી શું વિખાણું?  
પ્રેમાનંદ : વેવાણ કમળાને એમ પૂછે રે,
{{gap|1em}}પ્રેમાનંદ : વેવાણ કમળાને એમ પૂછે રે,
{{gap|6em}}‘મહેતા સાથે સગપણ શું છે રે?’  
{{gap|6em}}‘મહેતા સાથે સગપણ શું છે રે?’  
{{gap|4.5em}}‘વેપાર દોશીનો, ઘેર કોઠી રે,  

Line 315: Line 320:
૧. નરસિંહ : ‘જો નહોતી મામેરાની પેર  
૧. નરસિંહ : ‘જો નહોતી મામેરાની પેર  
{{gap|4.5em}}તો શું આવ્યા દીકરીને ઘેર?’
{{gap|4.5em}}તો શું આવ્યા દીકરીને ઘેર?’
વિષ્ણુદાસ : ‘જો તમારે હોએ મોસાળાની પેર  
{{gap|1em}}વિષ્ણુદાસ : ‘જો તમારે હોએ મોસાળાની પેર  
{{gap|4.5em}}તો તમો આવજો મારે ઘેર.’
{{gap|4.5em}}તો તમો આવજો મારે ઘેર.’
ગોવિંદ : ‘જો હોએ માહામેરાની પેર્ય,  
{{gap|1em}}ગોવિંદ : ‘જો હોએ માહામેરાની પેર્ય,  
{{gap|4.5em}}તો તહ્મો આવજ્યો માહારે ઘેર્ય.’
{{gap|4.5em}}તો તહ્મો આવજ્યો માહારે ઘેર્ય.’
{{gap|4.5em}}*  
{{gap|4.5em}}*  
Line 324: Line 329:
૨. નરસિંહ : “મામેરું કરશે શ્રી ગોપાળ,
૨. નરસિંહ : “મામેરું કરશે શ્રી ગોપાળ,
{{gap|4.5em}}નરસૈં મહેતો વજાડે તાલ.’
{{gap|4.5em}}નરસૈં મહેતો વજાડે તાલ.’
કૃષ્ણદાસ : ‘બાઈપુત્રી જાણે ગોપાળ, મહેતો બેઠા વાહાએ તાળ.’  
{{gap|1em}}કૃષ્ણદાસ : ‘બાઈપુત્રી જાણે ગોપાળ, મહેતો બેઠા વાહાએ તાળ.’  
‘પંચાંગ’નું ૧૧મું પદ તો આખું જ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’માં મળે છે.
‘પંચાંગ’નું ૧૧મું પદ તો આખું જ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’માં મળે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu