ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 13: Line 13:
ઈચ્છારામને શાળામાંના પરીક્ષાલક્ષી વિદ્યાભ્યાસમાં પૂરતી સફળતા મળી નહિ, પણ તેથી તેમને શાળાજીવનમાંથી જ લાગેલી વાંચવા લખવાની ભૂખ કાંઈ ઘટી ન હતી. હસ્તલિખિત ગ્રંથો વાંચવાનો શોખ તેમણે નાનપણથી કેળવ્યો હોવાથી માત્ર સત્તર વર્ષની વયે પ્રેમાનંદ, વલ્લભ અને સુંદર મેવાડાકૃત પદબંધ ભાગવત છાપવાનાં હસ્તપત્રો કઢાવીને તેમણે જાહેરમાં વહેંચ્યાં હતાં. તેમની ઓગણીસ કે એકવીસની ઉમરે તેમણે તેમના બાળસખા માણેકલાલ જમનાદાસ મલ્હારજી સાથે મળીને પુરુષોત્તમ માસની કથા વ્યાસજી પાસેથી સાંભળીને છપાવી હતી. આ પુસ્તક તેમનું પહેલું સંપાદન. તેમની આ પહેલી કૃતિમાં ભાવિ લેખક, સંશોધક, સંપાદક ઇચ્છારામની વિશાળ સાહિત્યપ્રવૃત્તિનાં બીજ પડેલાં જણાશે.

તેમને પુસ્તકો વાંચવાનો ઘણો જ શોખ હતો પણ તેમની સામે ગુજરાનનો પ્રશ્ન પણ ઘૂરકી રહ્યો હતો. માતાએ ઇચ્છારામને વાંચવા પાછળ બધો જ સમય વ્યતીત કરવા બદલ ઠપકો આપ્યો ને કૈંક ઉદ્યોગ શોધી કાઢવા શિખામણ આપી. આથી તેમણે ‘દેશીમિત્ર' છાપખાનામાં જવા માંડ્યું; ત્યાં વાંચવા લખવા સાથે અક્ષરો ગોઠવવાનું કામ તેમણે હાથ પર લીધું ‘દેશીમિત્ર'ના અધિપતિ મંછારામ ઘેલાભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના હોવાથી તેમના સંસર્ગે જુવાન ઇચ્છારામ પર એ ધર્મના સંસ્કારની એવી દૃઢ છાપ પાડી કે તે સત્સંગની સાંભળેલી કથાનો તેમણે પાછળથી.
તેમને પુસ્તકો વાંચવાનો ઘણો જ શોખ હતો પણ તેમની સામે ગુજરાનનો પ્રશ્ન પણ ઘૂરકી રહ્યો હતો. માતાએ ઇચ્છારામને વાંચવા પાછળ બધો જ સમય વ્યતીત કરવા બદલ ઠપકો આપ્યો ને કૈંક ઉદ્યોગ શોધી કાઢવા શિખામણ આપી. આથી તેમણે ‘દેશીમિત્ર' છાપખાનામાં જવા માંડ્યું; ત્યાં વાંચવા લખવા સાથે અક્ષરો ગોઠવવાનું કામ તેમણે હાથ પર લીધું ‘દેશીમિત્ર'ના અધિપતિ મંછારામ ઘેલાભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના હોવાથી તેમના સંસર્ગે જુવાન ઇચ્છારામ પર એ ધર્મના સંસ્કારની એવી દૃઢ છાપ પાડી કે તે સત્સંગની સાંભળેલી કથાનો તેમણે પાછળથી ‘ચંદ્રકાંત'માં ઉપયોગ કરેલો. વળી એ અસર તળે જ તેમણે ‘બ્રહ્માનંદ કાવ્ય' તથા ‘પ્રેમાનંદ કાવ્ય' પણ પ્રગટ કરાવ્યાં હતાં.
 
‘ચંદ્રકાંતમાં ઉપયોગ કરેલો. વળી એ અસર તળે જ તેમણે ‘બ્રહ્માનંદ કાવ્ય' તથા ‘પ્રેમાનંદ કાવ્ય' પણ પ્રગટ કરાવ્યાં હતાં.
ઈ.સ. ૧૮૭૬માં ઇચ્છારામ નોકરી શોધવા મુંબઈ ગયા ત્યાં તેમણે ‘આર્યમિત્ર' નામનું સાપ્તાહિક પત્ર તેના માલિકની નાદુરસ્ત તબિયતને લીધે ચારેક મહિના ચલાવ્યું. પછી એક અંગ્રેજ વેપારીને ત્યાં ગોડાઉનકીપર તરીકે તેઓ રહ્યા, પણ ત્યાં એક લુચ્ચા વેપારીએ રૂના કાપડની ગાંસડી કાઢી લઈ ઈચ્છારામને દોષિત ઠરાવવા પ્રયાસ કર્યો, પણ તપાસ ચાલતાં ઈચ્છારામ નિર્દોષ કર્યા. ત્યાં સાત મહિના નોકરી કર્યા બાદ ‘મુંબઈ સમાચાર'માં શેઠ માણેકજીના હાથ નીચે પ્રૂફરીડર તરીકે ૧૧ મહિના તેમણે નોકરી કરી.

ઈ.સ. ૧૮૭૭માં તેઓ પાછા સુરત આવ્યા. તેમના ઘરની નબળી સ્થિતિ અને તેમને નોકરી માટે આહીં નહીં ફાંફાં મારતા જઈને તેમના સસરાએ સુરતમાં વાડીફળીએ રહેવા ઘર ને માસિક રૂ. ૫૦) આપવાનું જણાવ્યું, જે તેમણે સ્વીકાર્યું. આથી ઇચ્છારામ કૈંક નિશ્ચિતપણે પોતાની પ્રિય લેખનવાચન પ્રવૃત્તિમાં હવે ગુંથાતા થયા. આ વખતે તેમણે મંછારામ ઘેલાભાઈ, કીકાભાઈ પરભુદાસ, જેવચરામ કેશવરામ, ભાનુશંકર નારણશંકર અને બીજાઓ સાથે મળીને સુરતમાં એક ‘શારદાપૂજક મંડળી' સ્થાપી. તેમણે ઈ.સ. ૧૮૭૮ના જાન્યુઆરી માસથી ‘સ્વતંત્રતા' નામનું એક માસિક પત્ર કાઢયું.  “જેમાં રાજ્યદ્વારી, સંસારી, ભાષાજ્ઞાન, વેપાર, હુન્નરાદિ પરચુરણ વિષય પર જુદી જુદી કલમથી જુદા જુદા વિષે લખવામાં આવશે” એવી જાહેરાત કરવામાં આવી હતી.<ref>‘સ્વ. ઈ. સૂ. દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા.' પૃ. ૧૦</ref>

Navigation menu