ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 8: Line 8:
તેમના લેખનનો મુખ્ય આશય સાંપ્રદાયિક તેને વિશાળ માનવતામાં લઈ જઈને ચર્ચવાનો હોય છે; તેમણે ‘વિક્રમાદિત્ય હેમૂ'માં મુસ્લિમ ધર્મ, ‘પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મ, ‘ઋષભદેવ’માં માનવધર્મ અને 'કામવિજેતા સ્થૂલિભદ્ર'માં જૈનધર્મ અંગેની ચર્ચાઓમાં આ હેતુને તેમણે સુંદર રીતે ચરિતાર્થ કરી બતાવ્યો છે.

જીવનમાં મળેલ વિશિષ્ટ ખાસિયતોવાળાં માનવોને સાહિત્યમાં સાકાર કરવાનું તેમને બહુ ગમે છે. જીવનમાં એમને થયેલ નેકી, વફાદારી અને પારદર્શક સહૃદયતાના અનુભવને ચીતરતાં તેમનું સર્જક માનસ સોળે કળાએ ખીલી ઊઠે છે. જુવાનોને મસ્ત જીવનરસ પાય અને કિશોરોને સાહસિક પરાક્રમો કરવા પ્રેરે તેવી સત્ત્વપૂર્ણ વાર્તાઓ રચીને પ્રેરક નવલકથાકાર તરીકેનું કર્તવ્ય તેમણે પ્રશસ્ય રીતે બજાવ્યું છે.

{{Poem2Close}}
'''કૃતિઓ'''
'''કૃતિઓ'''
<poem>
<poem>
Line 44: Line 45:
'''અભ્યાસ-સામગ્રી'''
'''અભ્યાસ-સામગ્રી'''
:તેમની હરેક કૃતિના અવલોકન માટે તે તે શાલનાં પ્રગટ થયેલાં ગુજરાત સાહિત્ય સભાનાં ગ્રંથસ્થ વાઙ્મયો જોવાં.  

{{center|<nowiki>***</nowiki>}}
{{Poem2Close}}{{center|<nowiki>***</nowiki>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu