19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અનુલેખ : પ્લેટોને મળતા બચાવ | }} {{Poem2Open}} આગળના લખાણમાં પ્લેટોને જાણે કોઈ બચાવ જ ન મળતો હોય એમ લાગે છે. એકબે બચાવો પછીથી નજરે ચડ્યા છે એને અનુષંગે કેટલીક વાત કરવી યોગ્ય લાગે છે. એક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 13: | Line 13: | ||
દાર્શનિક પ્લેટોની માનવચિત્તની સમજ જ કંઈક ઊણી રહી ગઈ હોવાનું દેખાય છે. કલ્પનાશીલતા કે કલ્પનારસિકતા એ માનવચિત્તની એક સહજ વૃત્તિ છે એ એ જોઈ શક્યા નહીં ને કલ્પનાજન્ય વર્ણનને એ રીતે સ્વીકારવું શક્ય છે – એમાં સત્યાસત્યનાં ધોરણો વચ્ચે લાવવાની જરૂર નથી એ એમના મનમાં બેઠું નહીં. માનવચિત્તની કલ્પનાશીલતાને અવગણીને કરેલી કોઈ પણ યોજના અવાસ્તવિક જ ઠરે ને નિષ્ફળ જાય. પ્લેટોની આદર્શ રાજ્યની યોજનામાં ઘણી અવાસ્તવિકતા છે. પ્લેટોએ માનવચિત્તને એક શિક્ષણીય પદાર્થ તરીકે જ જોયું, પણ માનવચિત્તની કલ્પનાશીલતાને ગણનામાં લીધા વિના એને કેળવવાના પ્રયત્નોનું શું થાય? પ્લેટોની આદર્શ રાજ્યની યોજના એક માનસચિત્ર તરીકે જ રહી એમાં કંઈ આશ્ચર્ય નથી. | દાર્શનિક પ્લેટોની માનવચિત્તની સમજ જ કંઈક ઊણી રહી ગઈ હોવાનું દેખાય છે. કલ્પનાશીલતા કે કલ્પનારસિકતા એ માનવચિત્તની એક સહજ વૃત્તિ છે એ એ જોઈ શક્યા નહીં ને કલ્પનાજન્ય વર્ણનને એ રીતે સ્વીકારવું શક્ય છે – એમાં સત્યાસત્યનાં ધોરણો વચ્ચે લાવવાની જરૂર નથી એ એમના મનમાં બેઠું નહીં. માનવચિત્તની કલ્પનાશીલતાને અવગણીને કરેલી કોઈ પણ યોજના અવાસ્તવિક જ ઠરે ને નિષ્ફળ જાય. પ્લેટોની આદર્શ રાજ્યની યોજનામાં ઘણી અવાસ્તવિકતા છે. પ્લેટોએ માનવચિત્તને એક શિક્ષણીય પદાર્થ તરીકે જ જોયું, પણ માનવચિત્તની કલ્પનાશીલતાને ગણનામાં લીધા વિના એને કેળવવાના પ્રયત્નોનું શું થાય? પ્લેટોની આદર્શ રાજ્યની યોજના એક માનસચિત્ર તરીકે જ રહી એમાં કંઈ આશ્ચર્ય નથી. | ||
'''પાદટીપ''' | '''પાદટીપ:''' | ||
૧. જુઓ ડેવિડ ડેઇચિઝ, ‘ક્રિટિકલ અપ્રોચિઝ ટુ લિટરેચર’, પૃ. ૨૧. | ૧. જુઓ ડેવિડ ડેઇચિઝ, ‘ક્રિટિકલ અપ્રોચિઝ ટુ લિટરેચર’, પૃ. ૨૧. | ||
૨. ...a special pleader, making, “a case for the plaintiff (philosophy) without concern, for the time being, for the rightful claims of the defendant (epic and dramatic poetry).” – ઍટકિન્ઝ, ‘લિટરરી ક્રિટિસિઝમ ઇન એન્ટિક્વિટી’, ૧, પૃ. ૫૦. | ૨. ...a special pleader, making, “a case for the plaintiff (philosophy) without concern, for the time being, for the rightful claims of the defendant (epic and dramatic poetry).” – ઍટકિન્ઝ, ‘લિટરરી ક્રિટિસિઝમ ઇન એન્ટિક્વિટી’, ૧, પૃ. ૫૦. | ||
| Line 28: | Line 28: | ||
૧૩. “વીરપુરુષોનાં પરાક્રમ, સ્વદેશવત્સલજનોએ વેઠેલાં સંકટ, ધાર્મિકજનોએ જુલમ સામે બતાવેલું ધૈર્ય એ સર્વ લાગણીથી ઉત્કટતાથી થયેલાં કૃત્ય છે.” “વિચાર કરનારને લાગણી થાય ત્યારે જ તે વિચારનો અમલ કરી શકે છે, અને ઊંચામાં ઊંચા વિચારો આપણને પરિચિત થયા પછી હંમેશ લાગણીના રૂપમાં ઘડાવા માંડે છે.” – રમણભાઈ નીલકંઠ, કવિતા અને સાહિત્ય, ૧, પૃ. ૩૦૮ અને ૩૨૧. | ૧૩. “વીરપુરુષોનાં પરાક્રમ, સ્વદેશવત્સલજનોએ વેઠેલાં સંકટ, ધાર્મિકજનોએ જુલમ સામે બતાવેલું ધૈર્ય એ સર્વ લાગણીથી ઉત્કટતાથી થયેલાં કૃત્ય છે.” “વિચાર કરનારને લાગણી થાય ત્યારે જ તે વિચારનો અમલ કરી શકે છે, અને ઊંચામાં ઊંચા વિચારો આપણને પરિચિત થયા પછી હંમેશ લાગણીના રૂપમાં ઘડાવા માંડે છે.” – રમણભાઈ નીલકંઠ, કવિતા અને સાહિત્ય, ૧, પૃ. ૩૦૮ અને ૩૨૧. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = થોડા સવાલ : એક જવાબ | |||
|next = ઐતિહાસિક ગ્રંથ : તાત્ત્વિક મૂલ્ય | |||
}} | |||
edits