પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઍરિસ્ટૉટલના વિચારો – આજના સંદર્ભમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ઍરિસ્ટૉટલના વિચારો – આજના સંદર્ભમાં | }} {{Poem2Open}} ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણાના મુખ્ય મુદ્દાઓ આપણે તપાસી ગયા. કાવ્યવિચારણાને એ કેવો નવો વળાંક આપે છે અને કાવ્યનાં મૂળભૂત તત્ત્વ...")
 
No edit summary
Line 15: Line 15:
ઍરિસ્ટૉટલની વિચારણામાં આવશ્યક અને આકસ્મિક અંશો કેવા ગૂંથાતા ગયા છે! છતાં એમનાં મૂળભૂત વિચારબિંદુઓ આજે પણ કેવાં આધારરૂપ અને માર્ગદર્શક બની શકે છે! આમાં જ ઍરિસ્ટૉટલની સ્થાયી મૂલ્યવત્તા રહેલી છે. યુરોપની સાહિત્યવિચારણાએ તો ઍરિસ્ટૉટલનું અવલંબન લઈને જ આગળ ગતિ કરી છે. ઍરિસ્ટૉટલે કાવ્યતત્ત્વને બીજાં તત્ત્વોથી અલગ કરી જોવાનો પ્રથમ વાર પ્રયાસ કર્યો, એથી એ સ્વચ્છ જોઈ શક્યા અને એને હાથે કવિતાની પ્રાણપ્રતિષ્ઠા થઈ.  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|૦}}
{{HeaderNav2
|previous = ટ્રૅજેડીનું સ્વરૂપ
|next = અનુલેખ : કૅથાર્સિસ
}}
19,010

edits