19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સાહિત્યવિવેચનમાં નવી હવા ને નવી ભાષા | }} {{Poem2Open}} પ્લેટો-ઍરિસ્ટૉટલ પછી લૉંજાઇનસમાં આપણે આવીએ છીએ ત્યારે એક નવી, તાજી હવાનો આપણને અનુભવ થાય છે. પ્લેટો-ઍરિસ્ટૉટલે નહોતા વિચાર્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 14: | Line 14: | ||
બેશક, લૉંજાઇનસમાં પ્લેટો-ઍરિસ્ટૉટલની દાર્શનિક પ્રતિભા નથી, કવિતાના અસ્તિત્વવિષયક પાયાના તાત્ત્વિક પ્રશ્નોનો મુકાબલો કરતા એ દેખાતા નથી. આથી, લૉંજાઇનસની વિચારણામાં ગહનતા ને સંકુલતાનો અભાવ વરતાય છે, કંઈક સીમિતતા આવી છે. પ્લેટો-ઍરિસ્ટૉટલ આપણી બુદ્ધિને જે ખોરાક પૂરો પાડે છે એવો લૉંજાઇનસ પૂરો પાડતા નથી. પણ લૉંજાઇનસ પોતીકી એક દૃષ્ટિ લઈને આવે છે. કવિતાનાં જુદાંજુદાં ઘટકો ને પાસાંઓ વિશે એમની પાસે, આપણને અપીલ કરે એવું કંઈક ને કંઈક કહેવાનું છે અને એ આપણી સહૃદયતાને અજવાળે છે. આ બધું એમને ઍરિસ્ટૉટલ પછીના, પ્રાચીનકાળના એક કે એકમાત્ર મોટા વિવેચક તરીકે અવશ્ય સ્થાન અપાવે છે. આજે આપણને રસ પડે એવું ઘણું તો લૉંજાઇનસમાંથી જ આપણને સાંપડે છે એ એમની અદકેરી સિદ્ધિ છે. | બેશક, લૉંજાઇનસમાં પ્લેટો-ઍરિસ્ટૉટલની દાર્શનિક પ્રતિભા નથી, કવિતાના અસ્તિત્વવિષયક પાયાના તાત્ત્વિક પ્રશ્નોનો મુકાબલો કરતા એ દેખાતા નથી. આથી, લૉંજાઇનસની વિચારણામાં ગહનતા ને સંકુલતાનો અભાવ વરતાય છે, કંઈક સીમિતતા આવી છે. પ્લેટો-ઍરિસ્ટૉટલ આપણી બુદ્ધિને જે ખોરાક પૂરો પાડે છે એવો લૉંજાઇનસ પૂરો પાડતા નથી. પણ લૉંજાઇનસ પોતીકી એક દૃષ્ટિ લઈને આવે છે. કવિતાનાં જુદાંજુદાં ઘટકો ને પાસાંઓ વિશે એમની પાસે, આપણને અપીલ કરે એવું કંઈક ને કંઈક કહેવાનું છે અને એ આપણી સહૃદયતાને અજવાળે છે. આ બધું એમને ઍરિસ્ટૉટલ પછીના, પ્રાચીનકાળના એક કે એકમાત્ર મોટા વિવેચક તરીકે અવશ્ય સ્થાન અપાવે છે. આજે આપણને રસ પડે એવું ઘણું તો લૉંજાઇનસમાંથી જ આપણને સાંપડે છે એ એમની અદકેરી સિદ્ધિ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = અનુલેખ : કૅથાર્સિસ | |||
|next = ઉદાત્તતાની વિભાવના | |||
}} | |||
edits