19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 28: | Line 28: | ||
આ સંદર્ભમાં એક અંગ્રેજ વિવેચકે કરેલું એક નિરીક્ષણ ઉપયોગી થાય એવું છે. એમણે કહ્યું છે કે રોમન કવિઓમાં ઍલિગઝાંડ્રિઆના મહાન કવિ કૅલિમકસનો સર્વાંગસંપૂર્ણ ને નાનકડી ઉત્તમ રચનાનો આદર્શ પ્રતિષ્ઠિત હતો; લૉંજાઇનસનું કાવ્યદોષ પરત્વેનું આ પ્રતિપાદન એની સામે મુકાયેલું છે. એટલે કે શ્રેષ્ઠતા સર્વાંગસંપૂર્ણ જ હોય એ આવશ્યક નથી, ઘણી વાર એ સદોષ હોય છે એવું સ્થાપવા એ તાકે છે. | આ સંદર્ભમાં એક અંગ્રેજ વિવેચકે કરેલું એક નિરીક્ષણ ઉપયોગી થાય એવું છે. એમણે કહ્યું છે કે રોમન કવિઓમાં ઍલિગઝાંડ્રિઆના મહાન કવિ કૅલિમકસનો સર્વાંગસંપૂર્ણ ને નાનકડી ઉત્તમ રચનાનો આદર્શ પ્રતિષ્ઠિત હતો; લૉંજાઇનસનું કાવ્યદોષ પરત્વેનું આ પ્રતિપાદન એની સામે મુકાયેલું છે. એટલે કે શ્રેષ્ઠતા સર્વાંગસંપૂર્ણ જ હોય એ આવશ્યક નથી, ઘણી વાર એ સદોષ હોય છે એવું સ્થાપવા એ તાકે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = ઉદાત્તતાના અન્ય સ્રોત : ૧. વિસ્તરણ | |||
|next = ઉદાત્તતાની કસોટી | |||
}} | |||
edits