32,222
edits
No edit summary |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''કૃતિ પરિચય :''' | '''કૃતિ પરિચય :''' | ||
[[File:SthaLantar by Ramchandra Patel - Book Cover.jpg|200px|right]] | |||
'''૧. ‘સ્થળાંતર’ (પ્ર. આ. ૧૯૯૬)''' | '''૧. ‘સ્થળાંતર’ (પ્ર. આ. ૧૯૯૬)''' | ||
{{right|વાર્તાકાર-રામચન્દ્ર પટેલ }}<br> | |||
{{right|(પ્ર. આ. ૧૯૯૬) }}<br> | |||
{{right|અધિકરણ લેખન- સતીશ પટેલ}}<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સ્થળાંતર’ (૧૯૯૬)માં ૧૮ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૧૬૪) છે. સુરેશ જોષીને સંગ્રહ અર્પણ કરેલ છે. સંગ્રહની શરૂઆતમાં ‘કળશ’ નામે પ્રસ્તાવનામાં વાર્તા ક્યારે, કેવી રીતે આવી એ તેમ જ સર્જન પ્રક્રિયામાં જે સર્જક મિત્રોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમનો અને જે સામયિકમાં વાર્તાઓ પ્રકાશિત થયેલી છે તેમનો આભાર માન્યો છે. | ‘સ્થળાંતર’ (૧૯૯૬)માં ૧૮ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૧૬૪) છે. સુરેશ જોષીને સંગ્રહ અર્પણ કરેલ છે. સંગ્રહની શરૂઆતમાં ‘કળશ’ નામે પ્રસ્તાવનામાં વાર્તા ક્યારે, કેવી રીતે આવી એ તેમ જ સર્જન પ્રક્રિયામાં જે સર્જક મિત્રોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમનો અને જે સામયિકમાં વાર્તાઓ પ્રકાશિત થયેલી છે તેમનો આભાર માન્યો છે. | ||
| Line 27: | Line 30: | ||
'''૨. ‘બગલથેલો’''' | '''૨. ‘બગલથેલો’''' | ||
[[File:Bagal-theo by Ramchandra Patel - Book Cover.jpg|200px|right]] | [[File:Bagal-theo by Ramchandra Patel - Book Cover.jpg|200px|right]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘બગલથેલો’ (૧૯૯૮)માં ૧૭ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૮+૨૧૬) છે. સંગ્રહ માણેકલાલ પટેલ, કિશોરસિંહ સોલંકી અને મણિલાલ પટેલને અર્પણ કરેલ છે. પ્રસ્તાવના ‘ગવાક્ષ’ શીર્ષકથી લખી છે. જેમાં રામચન્દ્ર પટેલે ‘લીલ’ (૧૯૮૧) વાર્તાને પોતાની પ્રથમ વાર્તા કહી છે. | ‘બગલથેલો’ (૧૯૯૮)માં ૧૭ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૮+૨૧૬) છે. સંગ્રહ માણેકલાલ પટેલ, કિશોરસિંહ સોલંકી અને મણિલાલ પટેલને અર્પણ કરેલ છે. પ્રસ્તાવના ‘ગવાક્ષ’ શીર્ષકથી લખી છે. જેમાં રામચન્દ્ર પટેલે ‘લીલ’ (૧૯૮૧) વાર્તાને પોતાની પ્રથમ વાર્તા કહી છે. | ||