અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)| નલિન રાવળ}} <poem> એનુંમૂળ પૃથ્વીના...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)| નલિન રાવળ}}
{{Heading|કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)| નલિન રાવળ}}
<poem>
<poem>
એનુંમૂળ
એનું મૂળ
પૃથ્વીનાઅંતરાલમાં
પૃથ્વીના અંતરાલમાં
ગર્જતાલાવાનાસમુદ્રતલની
ગર્જતા લાવાના સમુદ્રતલની
તળે
તળે
ખડકનીટોચઉપર
ખડકની ટોચ ઉપર
ફૂટતા
ફૂટતા
સહસ્રદલપદ્મનીનાભિમાં
સહસ્રદલ પદ્મની નાભિમાં
એનીશાખ-પ્રશાખા
એની શાખ-પ્રશાખા
ભાનુનાભર્ગનીયપારનાભર્ગમાંઝલમલે
ભાનુના ભર્ગનીય પારના ભર્ગમાં ઝલમલે
પણરાત્રિએચન્દ્રડોલાવતી
પણ રાત્રિએ ચન્દ્ર ડોલાવતી
એનીપર્ણમર્મર
એની પર્ણ મર્મર
હજારહૈયાંપરઝરમરે
હજાર હૈયાં પર ઝરમરે
ત્યારે
ત્યારે
મનેઅનહદગમે.
મને અનહદ ગમે.
</poem>
</poem>
18,450

edits