32,505
edits
m (Meghdhanu moved page પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા - જયંત કોઠારી/સમય અને સર્જકતા to પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/સમય અને સર્જકતા without leaving a redirect) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
લૉંજાઇનસની આ વિચારણામાંથી કોઈએ એવું તારવ્યું છે કે એમને પ્રબુદ્ધ સરમુખત્યારશાહીમાં વધુ વિશ્વાસ છે. પણ આવી તારવણી કરવાનું યોગ્ય લાગતું નથી, કેમ કે લૉંજાઇનસે વિચારવા માટે મૂકેલો આ મુદ્દો છે. એમણે જે અભિપ્રાય વ્યક્ત કર્યો છે તે નિશ્ચિત રૂપે મૂક્યો નથી, એક તર્ક રૂપે, એક બીજા પક્ષ તરીકે મૂક્યો છે એવું દેખાય છે. ચર્ચાના અંતે ‘આપણે કોયડાને વણઊકલ્યો છોડીએ’ એવો ઉદ્ગાર એ કરે છે એ એમ જ બતાવે કે પ્રશ્નને એમણે ખુલ્લો છોડ્યો છે. એમાં બન્ને પક્ષે હજુ દલીલો થઈ શકે એવું માન્યું છે. | લૉંજાઇનસની આ વિચારણામાંથી કોઈએ એવું તારવ્યું છે કે એમને પ્રબુદ્ધ સરમુખત્યારશાહીમાં વધુ વિશ્વાસ છે. પણ આવી તારવણી કરવાનું યોગ્ય લાગતું નથી, કેમ કે લૉંજાઇનસે વિચારવા માટે મૂકેલો આ મુદ્દો છે. એમણે જે અભિપ્રાય વ્યક્ત કર્યો છે તે નિશ્ચિત રૂપે મૂક્યો નથી, એક તર્ક રૂપે, એક બીજા પક્ષ તરીકે મૂક્યો છે એવું દેખાય છે. ચર્ચાના અંતે ‘આપણે કોયડાને વણઊકલ્યો છોડીએ’ એવો ઉદ્ગાર એ કરે છે એ એમ જ બતાવે કે પ્રશ્નને એમણે ખુલ્લો છોડ્યો છે. એમાં બન્ને પક્ષે હજુ દલીલો થઈ શકે એવું માન્યું છે. | ||
એ જે હોય તે. આ ચર્ચામાંથી લૉંજાઇનસ પ્રજાની ને સર્જકોની મહાનતા માટે નૈતિક મૂલ્યોને કેવાં અનિવાર્ય લેખે છે એ ફલિત થાય છે ને એમનામાં કોરી સાહિત્યનિષ્ઠા નથી, ઊંડી જીવનનિષ્ઠા પણ છે એનું સુભગ દર્શન આપણને થાય છે. | એ જે હોય તે. આ ચર્ચામાંથી લૉંજાઇનસ પ્રજાની ને સર્જકોની મહાનતા માટે નૈતિક મૂલ્યોને કેવાં અનિવાર્ય લેખે છે એ ફલિત થાય છે ને એમનામાં કોરી સાહિત્યનિષ્ઠા નથી, ઊંડી જીવનનિષ્ઠા પણ છે એનું સુભગ દર્શન આપણને થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||