18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|જળને તે શા…|ધીરુ પરીખ}} | {{Heading|જળને તે શા…|ધીરુ પરીખ}} | ||
<poem> | <poem> | ||
:: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ! | |||
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે, | |||
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે, | |||
ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહો : છૂટ! | |||
:: | :: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ! | ||
ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે, | |||
ખીણમાં પડે તોય ફીણાળાં હસતાં કેવાં કોડે! | |||
ઝરણાં ક્હો કે નદીયું ક્હો, પણ અભેદ છે જ્યાં ફૂટ. | |||
:: | :: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ! | ||
ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ, | |||
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ, | |||
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ. | |||
:: | :: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ! | ||
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૩)}} | {{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૩)}} | ||
</poem> | </poem> |
edits