કવિલોકમાં/પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 163: Line 163:
જિહાં ચતુર ચઉકીવટ્ટિ ચહુટઈ, વણિગ ખેલતિ સોગઠે,  

મનગમત લંખતિ સારપાસા, દાહ દેવતિ અતિ હઠે. ૪૫

</poem>}}
{{Poem2Open}}
માત્ર સપ્તભૂમિ પ્રાસાદની જ વાત નહીં પણ 'કુરુવિંદચિત્રિત સાહામા-સાહમી હટ્ટઉલિ'ની પણ નોંધ લેવાય છે. કવિની નજર નગરપાદરનાં નદીસરોવર, વનવાડી સુધી પહોંચે છે -

જસ નયર બાહિરિ સંજલ સરવર, નદી નીરિ નિર્મલી,  
{{Poem2Close}}
{{Block center|<poem>જસ નયર બાહિરિ સંજલ સરવર, નદી નીરિ નિર્મલી,  
તિહાં વિકચપંકજપ્રેમિ ભમરા ભમતિ ભોગિક મનરુલી,  

તિહાં હંસ સારસ અલસ ચાલતિ, ચતુર ચકવી ચમકતી,  

19,010

edits

Navigation menu