કવિલોકમાં/પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 185: Line 185:
રહિ રહિ સમય હવડાં પ્રીઉ નહીં,
રહિ રહિ સમય હવડાં પ્રીઉ નહીં,
{{Right|પૂંઠિથી ઈમ સુણી હસઇ સહી. ૫૯૬}}  
{{Right|પૂંઠિથી ઈમ સુણી હસઇ સહી. ૫૯૬}}  
{{right|પૂંઠિથી ઈમ સુણી હસઇ સહી. ૫૯૬}}
કુસુમકુંદકિ પ્રેમગાથા લિખી, સ્ત્રી સાહામૂં નાખઈ મન ઉલખી,  
કુસુમકુંદકિ પ્રેમગાથા લિખી, સ્ત્રી સાહામૂં નાખઈ મન ઉલખી,  
કામિનીગણ જેણિ થાનકિ બોલઈ
કામિનીગણ જેણિ થાનકિ બોલઈ
કોઈ કામૂક રહઈ તિણિ ઉલઈ. ૬૦૧  
{{Right|કોઈ કામૂક રહઈ તિણિ ઉલઈ. ૬૦૧}} 
કોઈ કેતકિદલિ કામૂક કામિનીરૂપ લિખેઈ,  
કોઈ કેતકિદલિ કામૂક કામિનીરૂપ લિખેઈ,  
વલીવલી નયણે નિરખીય હઈડા સિઉં ચાંપેઈ,  
વલીવલી નયણે નિરખીય હઈડા સિઉં ચાંપેઈ,  
Line 210: Line 209:
{{Block center|<poem>ગૌર કપોલ શશિબિંબ, પાવઈ નારિંગકે ઉપમાના,  
{{Block center|<poem>ગૌર કપોલ શશિબિંબ, પાવઈ નારિંગકે ઉપમાના,  
ઉગટ્યો મુકુર તણી પરિં દીપઈં, નિરખત નયણાં તરસ ન છીપઈ. ૩૧  
ઉગટ્યો મુકુર તણી પરિં દીપઈં, નિરખત નયણાં તરસ ન છીપઈ. ૩૧  
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}}
{{Right|(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)}} </poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મુખને શશી સાથે સરખાવવાની વાત તો સાવ ચીલાચાલુ, પરંતુ અહીં મુખની નહીં, કપોલ - ગાલની વાત છે. મધ્યકાલીન સાહિત્યમાં કપોલને ચંદ્ર સાથે કે નારંગી સાથે સરખાવ્યાનું ઓછું જડે. વળી અહીં તો કેવળ કપોલની વાત નથી, ઊગટ્યા - સુગંધી લેપ (ક્રીમ) લગાડેલા કપોલની વાત છે. એ વાત અને એને અપાયેલું મુકુર – અરીસાનું ઉપમાન નવીનતાનો રોમાંચ જગાડનારાં નથી?

19,010

edits