અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/— (કુંજડીની હાર સમ...): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|— (કુંજડીની હાર સમ...)| ‘પંથી’ પાલનપુરી}} <poem> કુંજડીનીહારસમનભ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|— (કુંજડીની હાર સમ...)| ‘પંથી’ પાલનપુરી}}
{{Heading|— (કુંજડીની હાર સમ...)| ‘પંથી’ પાલનપુરી}}
<poem>
<poem>
કુંજડીનીહારસમનભમાંઉડાવીલેમને,
કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને,
પંક્તિછુંહુંપ્રીતનીસૂરમાંસજાવીલેમને.
પંક્તિ છું હું પ્રીતની સૂરમાં સજાવી લે મને.
કૈંસદીથીવાંસળીનાછેદમાંઊંઘીરહ્યો,
કૈં સદીથી વાંસળીના છેદમાં ઊંઘી રહ્યો,
ફૂંકમારીતુંમધુરસૂરેજગાવીલેમને.
ફૂંક મારી તું મધુર સૂરે જગાવી લે મને.
હુંસમયનીધૂળથીઢંકાયલુંજાસૂદછું,
હું સમયની ધૂળથી ઢંકાયલું જાસૂદ છું,
ઝાકળેધોઈફરીતાજુંબનાવીલેમને.
ઝાકળે ધોઈ ફરી તાજું બનાવી લે મને.
સાવખાલીખમપડ્યુંઅસ્તિત્વનુંઆખુંમકાન,
સાવ ખાલીખમ પડ્યું અસ્તિત્વનું આખું મકાન,
આવ,::::::::::: તુંઆપીટકોરોનેવસાવીલેમને.
આવ, તું આપી ટકોરો ને વસાવી લે મને.
આપણુંઉપનામ::: ‘પંથી’:::::::: પંથનુંપર્યાયછે,
આપણું ઉપનામ ‘પંથી’ પંથનું પર્યાય છે,
::::::છોચરણઅટક્યાંહવાપરતુંતરાવીલેમને.::::::
છો ચરણ અટક્યાં હવા પર તું તરાવી લે મને.
</poem>
</poem>
18,450

edits