કવિલોકમાં/આધ્યાત્મિક અનુભવનો આલેખ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| આધ્યાત્મિક અનુભવનો આલેખ | }} {{Block center|<poem>જાગરણ — પાછલી ખટઘડી, હસમુખ પાઠક, પ્રકા. એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ, ૧૯૯૧</poem>}} {{Poem2Open}} આ નાનકડો કાવ્યસંગ્રહ કેવળ અધ્યાત્મભાવનાં કાવ્ય...")
 
No edit summary
 
Line 27: Line 27:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>માનો સ્તન પકડી રાખતા ઊંઘણટા-બાળ જેમ
{{Block center|<poem>માનો સ્તન પકડી રાખતા ઊંઘણટા-બાળ જેમ
નજર નભને વળગી રહે. (‘સ્વપ્ન-જાગૃતિ')</poem>}}
નજર નભને વળગી રહે. {{right|(‘સ્વપ્ન-જાગૃતિ')}} </poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાઠકની કવિતાને ઝાઝી ચિત્રાત્મકતાથી જરૂરી પડતી નથી. ચિત્રાત્મકતા હોય છે ત્યારેયે કલ્પનાની ભભકવાળી નથી હોતી, સ્વાભાવિકતાભરી હૃદયંગમ રેખાઓથી મંડિત હોય છે. 'ભળભાંખળું'નું આ ચિત્ર જુઓ :
પાઠકની કવિતાને ઝાઝી ચિત્રાત્મકતાથી જરૂરી પડતી નથી. ચિત્રાત્મકતા હોય છે ત્યારેયે કલ્પનાની ભભકવાળી નથી હોતી, સ્વાભાવિકતાભરી હૃદયંગમ રેખાઓથી મંડિત હોય છે. 'ભળભાંખળું'નું આ ચિત્ર જુઓ :
Line 42: Line 42:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* કોને દોષ દઉં, વહાલા, કોને દોષ દઉં? &nbsp; ('અ-દોષ')
{{Block center|<poem>* કોને દોષ દઉં, વહાલા, કોને દોષ દઉં? &nbsp; ('અ-દોષ')
* એકબે હોય તો કહું, વહાલા, એકબે હોય તો કહું &nbsp; ('અ-દોષ')
<nowiki>*</nowiki> એકબે હોય તો કહું, વહાલા, એકબે હોય તો કહું &nbsp; ('અ-દોષ')
* જલતી રહે જ્યોત, સખા, &nbsp;
<nowiki>*</nowiki> જલતી રહે જ્યોત, સખા, &nbsp;
તારે માટે, તારે માટે, તારે માટે &nbsp; (અગ્નિ)
તારે માટે, તારે માટે, તારે માટે &nbsp; (અગ્નિ)
* એક તારા વિશે હેત, એક તારા વિશે હેત &nbsp; ('હેત')
<nowiki>*</nowiki> એક તારા વિશે હેત, એક તારા વિશે હેત &nbsp; ('હેત')
* તને હવે જોયો, જોયો, જોયો &nbsp; (બોલ)
<nowiki>*</nowiki> તને હવે જોયો, જોયો, જોયો &nbsp; (બોલ)
* થયો હું ઠાલો, ઠાલો, ઠાલો, &nbsp; (‘બોલ’)
<nowiki>*</nowiki> થયો હું ઠાલો, ઠાલો, ઠાલો, &nbsp; (‘બોલ’)
* હવે હળુ હળુ હૈયે ડોલ, એટલે
<nowiki>*</nowiki> હવે હળુ હળુ હૈયે ડોલ, એટલે
હવા ડોલે, ફૂલ ડોલે, પાન ડોલે,  
હવા ડોલે, ફૂલ ડોલે, પાન ડોલે,  
ઝાડ ડોલે, અરે ફરસ આઘીપાછી થાય,  
ઝાડ ડોલે, અરે ફરસ આઘીપાછી થાય,  
Line 54: Line 54:
તડકો-છાંયો નાચે, બધું હિલોળે  
તડકો-છાંયો નાચે, બધું હિલોળે  
એકએકમાં - હું તારામાં, તું મારામાં, &nbsp; ('હીંચકા પર')
એકએકમાં - હું તારામાં, તું મારામાં, &nbsp; ('હીંચકા પર')
* ન આકાશ જેવડી, ન સાગર સરખી, ન પૃથ્વી સરસી. &nbsp; ('હવેની કવિતા')
<nowiki>*</nowiki> ન આકાશ જેવડી, ન સાગર સરખી, ન પૃથ્વી સરસી. &nbsp; ('હવેની કવિતા')
* એને વાપરો, કટકા કરો, વેરવિખેર કરો,  
<nowiki>*</nowiki> એને વાપરો, કટકા કરો, વેરવિખેર કરો,  
જોડી, ફરી ટુકડા કરો, ફરી જોડો, ઊભા આડા  
જોડી, ફરી ટુકડા કરો, ફરી જોડો, ઊભા આડા  
લીરા કરો, ચૂરા કરી, તેમ તેમ એ વધતો જાય,  
લીરા કરો, ચૂરા કરી, તેમ તેમ એ વધતો જાય,  
Line 66: Line 66:
કવિના ભાવજગતમાં સરલતા, પારદર્શકતા, વિશદતા છે ને એ ભાવજગત આપણા રસાનુભવનો વિષય અવશ્ય બની શકે તેવું છે. સરલ અભિવ્યક્તિ પણ ક્યારેક માર્મિક બની આવે છે. થોડીક રચનાઓ વધારે પરિપક્વ રૂપે ઊતરી આવી છે, પણ બધી રચનાઓ વિશે એવું કહેવાય એવું નથી. કેટલીક રચનાઓ સપાટ કથનથી ખાસ આગળ વધતી ન હોવાનું પણ અનુભવાય છે.

અંતે આ કાવ્યો કવિના એક અનુભવમાંથી, એમની પીડમાંથી સર્જાયાં છે. પીડ તો ચાલુ રહી છે, પણ કાવ્યસર્જન બંધ થયું છે. આધ્યાત્મિક અનુભવ ને પીડની સાથે કવિતા કદમ મિલાવી શકે એવું હંમેશાં ન જ બને. આ સર્જાયેલાં કાવ્યોમાં પણ એવું ન બન્યું હોય. કવિતાની અનન્ય શક્તિની પિછાન છતાં આ કવિ કહે છે —

* હું જાણે કવિતા કરું ને વળી તને મેળવું?
<nowiki>*</nowiki> હું જાણે કવિતા કરું ને વળી તને મેળવું?
પ્રપંચ અને પરમાર્થ બેઉ બગડે. &nbsp; ('બેઉ બગડે’)
પ્રપંચ અને પરમાર્થ બેઉ બગડે. &nbsp; ('બેઉ બગડે’)
એટલેકે આધ્યાત્મિક અનુભવ પરત્વે તો કવિતાની પહોંચ નથી. કવિતા બંધ થઈ એનું કારણ આ પ્રતીતિ થઈ એ હશે?
એટલેકે આધ્યાત્મિક અનુભવ પરત્વે તો કવિતાની પહોંચ નથી. કવિતા બંધ થઈ એનું કારણ આ પ્રતીતિ થઈ એ હશે?
Line 73: Line 73:
૨૯ ઑક્ટો. '૯૧
૨૯ ઑક્ટો. '૯૧
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>*</poem>}}
{{Block center|<poem><nowiki>*</nowiki></poem>}}
{{Block center|<poem>પ્રત્યક્ષ, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૧</poem>}}
{{Block center|<poem>પ્રત્યક્ષ, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૧</poem>}}
{{Block center|<poem><nowiki>***</nowiki></poem>}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = થોડાક સળગતા શબ્દો...
|previous = થોડાક સળગતા શબ્દો...
|next = વારંવાર વાગોળતા જેવું કેટલુંક
|next = વારંવાર વાગોળતા જેવું કેટલુંક
}}
}}
19,010

edits

Navigation menu