18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉંદર|પન્ના નાયક}} <poem> ઘરનવુંછ.ે પુષ્કળહવાઉજાસછે. હમણાંજસફે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|ઉંદર|પન્ના નાયક}} | {{Heading|ઉંદર|પન્ના નાયક}} | ||
<poem> | <poem> | ||
ઘર નવું છ.ે | |||
પુષ્કળ હવાઉજાસ છે. | |||
હમણાં જ સફેદ રંગ થયો છે એટલે | |||
ચોખ્ખી દીવાલો છે. | |||
બારી પર પડદા છે. | |||
ઓરડાઓમાં wall-to-wall | ઓરડાઓમાં wall-to-wall કાર્પેટ છે. | ||
બધું જ નવુંનક્કોર, ચોખ્ખુંચણક. | |||
આવા ઘરમાં | |||
કોઈ છૂટ ન હોઈ શકે | |||
ધૂળને હરવાફરવાની | |||
કે | કે | ||
વાંદા- | વાંદા-ઉંદરને પ્રવેશવાની. | ||
( | (મને કેટલી સૂગ છે | ||
આવા પેટ ઘસડતા જીવજંતુઓ માટે!) | |||
અને છતાંય | |||
એક દિવસ | |||
પુસ્તક વાંચતાં વાંચતાં | |||
આંખને ખૂણેથી જોવાઈ ગયું | |||
કે | કે | ||
એક ઉંદર દોડીને | |||
ટીવીના ટેબલ નીચે ઘૂસી ગયો. | |||
( | (હું ઘરમાં નહીં હોઉં ત્યારે | ||
એ ટીવી ચાલુ કરતો હશે?!) | |||
મારા આવા નવા ઘરમાં | |||
ઉંદર હોય | |||
એ ખ્યાલ માત્ર | |||
હું સહન ન કરી શકી. | |||
હું પણ | |||
દોડીને બહાર ગઈ | |||
અને | અને | ||
ઉંદરને પકડવાનું પીંજરું ખરીદી લઈ આવી. | |||
આધુનિક દેશમાં | |||
આધુનિક શહેરમાં | |||
આધુનિક ઘરમાં | |||
પીંજરું પણ આધુનિક! | |||
કાર્ડબોર્ડનું બનેલું આ પીંજરું | |||
( | (કાગળના કપ અને નૅપ્કિનની જેમ | ||
એક જ વાર વાપરીને ફેંકી દેવાનું!) | |||
જેમાં જવા-આવવાના રસ્તા સાવ ખુલ્લા. | |||
લોખંડના કોઈ સળિયા નહીં. | |||
કટકો રોટલો | |||
કે | કે | ||
ચીઝનો ટુકડો | |||
કે | કે | ||
મીઠી દવા—એવી કશીય લાલચ દેવાની નહીં! | |||
ફક્ત | ફક્ત | ||
જવા- | જવા-આવવાના રસ્તા પર | ||
કોઈ એવું રસાયણ પથરાયેલું હોય | |||
કે | કે | ||
એમાં એક વાર દાખલ થયા પછી | |||
એવા સજ્જડ ચોંટી જવાય | |||
કે | કે | ||
ઊખડી શકવાની | |||
છટકી શકવાની | |||
કોઈ શક્યતા જ નહીં! | |||
આ પીંજરું | |||
દિવસો સુધી | |||
એમ ને એમ પડી રહ્યું. | |||
(ઉંદરને | (ઉંદરને | ||
વિચાર કરવાની | |||
નિર્ણય પર આવવાની | |||
તક મળે એ કારણે?) | |||
એક મધરાતે નીરવ શાંતિ ને ભેદતું પીંજરું હલ્યું. | |||
ખૂબ ખળભળાટ સંભળાયો. | |||
મેં આંખો ખોલી | |||
દીવો કરી | |||
પીંજરા સામે | |||
ટીકીટીકીને જોયા કર્યું. | |||
જવા- | જવા-આવવાના રસ્તા ખુલ્લા હતા. | ||
બન્ને દિશામાં માથું ફેરવી શકાતું હતું. | |||
અને છતાંય | |||
આમ કર્યું હોત તો | |||
આમ ન કર્યું હોત તો | |||
એવી મનની કટકટ વચ્ચે | |||
સજ્જડ ચોંટી ગયેલા પગને કારણે | |||
it was a point of no return. | it was a point of no return. | ||
</poem> | </poem> |
edits