18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તીન પત્તીની બેઠક| પન્ના નાયક}} <poem> દરશનિવારેરાતના અચૂકથતી ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|તીન પત્તીની બેઠક| પન્ના નાયક}} | {{Heading|તીન પત્તીની બેઠક| પન્ના નાયક}} | ||
<poem> | <poem> | ||
દર શનિવારે રાતના | |||
અચૂક થતી | |||
તીન પત્તીની બેઠક | |||
ને હજારોની ઊથલપાથલ. | |||
સાથે, ભેળ- | સાથે, ભેળ-પાણીપૂરીની જ્યાફત. | ||
પશ્ચાદ્ભૂમાં વાગતા રવિશંકરને | |||
ડુબાવી દેતો | |||
લોકોના ખડખડાટ હસવાનો અવાજ. | |||
અચાનક | અચાનક | ||
મારી નજર અટકી કોઈ એકાકી આંખોમાં | |||
ને વંચાયું કે એ પણ | |||
મારા જેવું જ | |||
પરાયું પ્રાણી છે. | |||
ઉકેલવા મથે છે | |||
અંધકારની એકલતા. | |||
દર શનિવારે | |||
આપણે મળીએ ત્યારે | |||
વાતો કરીએ છીએ | |||
પતિની, બાળકોની, | પતિની, બાળકોની, | ||
સાડીની, દાગીનાની, | સાડીની, દાગીનાની, | ||
રેસિપી અદલબદલ કરવાની, | |||
પાર્ટીની, નોકરોની, | પાર્ટીની, નોકરોની, | ||
ને બીજી સ્ત્રીઓની. | |||
પેટ ભરીએ છીએ ક્ષુલ્લક વાતોથી. | |||
ગળે ટૂંપો દેતા સમયને | |||
ટૂંકાવવાના આ નુસખા છે. | |||
પોતાની રિક્તતા કંટાળાની સભરતા | |||
કહો ક્યાં જઈ છુપાવવી? | |||
જોઉં છું: | |||
તમારી આંખો નીચે | |||
મૃત્યુનાં કાળાં કૂંડાળાં નથી, એટલું જ | |||
સૂકા ખેતર જેવા તમે | |||
તમને તમારા સ્પર્શનું તમને સુખ નથી, એટલું જ | |||
તમારા અવાજમાં | |||
લગ્નની રોશની નથી, એટલું જ | |||
કેટલા બધા well-adjusted છો તમે! | |||
તમારા હાસ્યસંગીતને | |||
ટોળટપ્પાના ટોળામાં | |||
મને લાધે છે સલામતી. | |||
પણ કેટલીક વાર | |||
આ જ રૂમમાં બેઠાં બેઠાં | |||
તમારો અવાજ | |||
પડઘાની જમે | |||
દૂર દૂરની ટેકરીઓ પરથી આવતો લાગે છે— | |||
વાગે છે. | |||
કેટલીયે વાર… | |||
</poem> | </poem> |
edits