18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તોય|પન્ના નાયક}} <poem> કુંવારકાહતી ત્યારે માનીઆજ્ઞામાથેચડાવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|તોય|પન્ના નાયક}} | {{Heading|તોય|પન્ના નાયક}} | ||
<poem> | <poem> | ||
કુંવારકા હતી | |||
ત્યારે | ત્યારે | ||
માની આજ્ઞા માથે ચડાવી | |||
મેંદીરંગ્યા હાથે | |||
ગૌરીવ્રત કરેલું | |||
અને | અને | ||
આંગણાના તરસ્યા તુલસીછોડને | |||
રોજ પાણી સીંચી, | |||
એની પ્રદક્ષિ ણા ફરી, | |||
ઘીનો દીવો કરી, | |||
પગે લાગી | |||
ઇપ્સિ ત વર માગેલો… | |||
તોય | તોય | ||
બેડરૂમમાં આગ કેમ લાગી? | |||
</poem> | </poem> |
edits