દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/મારા બાપના દાદાને તો: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મારા બાપના દાદાને તો}}
{{Heading|મારા બાપના દાદાને તો}}
 
{{center|૨}}
{{Block center|<poem>{{center|૨}}
{{Block center|<poem>
મારા બાપના દાદાને તો કોઈએ જોયાનું ઓસાણ પણ નથી   
મારા બાપના દાદાને તો કોઈએ જોયાનું ઓસાણ પણ નથી   
છતાં એમની તલવાર હજી સચવાયેલી રહી છે  
છતાં એમની તલવાર હજી સચવાયેલી રહી છે  
Line 31: Line 31:
ત્યારે કહેશે કદાચ કે મારા બાપદાદાની મને લાજ આવે છે
ત્યારે કહેશે કદાચ કે મારા બાપદાદાની મને લાજ આવે છે
?
?
{{center|**}}
{{center|**}} 
{{right|‘પરબ', ઑગસ્ટ ૨૦૦૭}}</poem>}}
{{right|‘પરબ', ઑગસ્ટ ૨૦૦૭}}</poem>}}
<br>
<br>