18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પિંજરું|પન્ના નાયક}} <poem> લટકતાબટકુંરોટલાનીલાલચે પિંજરામા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|પિંજરું|પન્ના નાયક}} | {{Heading|પિંજરું|પન્ના નાયક}} | ||
<poem> | <poem> | ||
લટકતા બટકું રોટલાની લાલચે | |||
પિંજરામાં સપડાઈ ગયેલા | |||
અગણ્ય ઉંદરો | |||
આપણે બહાર—આપણે અંદર. | |||
આ કુટુંબકબીલા | |||
ફરજિયાત નોકરી | |||
સમૃદ્ધિને જરૂરિયાત બનાવી | |||
એને પોષવામાં પ્રતિદિન પ્રાપ્ત થતું રંકત્વ | |||
આપણી બહાર જવાની અશક્તિ | |||
આપણી અંદર રહેલી નિરાંત | |||
છતાં ( | છતાં (સૃષ્ટિમાં સૂર્ય છે તોય) | ||
પ્રલંબ રાત્રિના | |||
પાંજરામાં આપણી દોડાદોડી | |||
ઉત્તરથી દક્ષિણ ધ્રુવ લગીની લંબાઈની— | |||
બટક બટક રોટલો ખવાઈ ગયો છે તોય | |||
ને નાનકડું બારણું ખુલ્લું છે તોય | |||
કોઈ બહાર નીકળતું નથી! | |||
આપણે બહાર—આપણે અંદર! | |||
</poem> | </poem> |
edits