ધ્વનિ/રહસ્યઘન અંધકાર: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કને નવ શું માહરી?}}
{{Heading|રહસ્યઘન અંધકાર}}


{{Block center|<poem>
{{Block center|<poem>
કને નવ શું માહરી? સરવ લોકહૈયે સદા
નાની મારી કુટિરમહીં માટી તણી દીવડીનાં
વસું હૃદયભાવ ને વિમલ બુદ્ધિથી, રે યદા
આછાં તેજે મધુરપ લહી'તી બધી જંદગીની,  
ગણી જગત માહરું જીવનક્ષેત્ર કર્મણ્ય થૈ
ને માન્યું'તું અધુરપ કશી યે નથી, હું પ્રપૂર્ણ .
રમું, રમણમાંહિ નંદ લહું અંતરે હું તદા?


કને નવ શું માહરી? પ્રકૃતિ આંગણે જૈ સરી-
ત્યાં લાગી કો જરિક સરખી ફૂંક, દીવી બુઝાઈઃ
નિઃશબ્દ તરુપર્ણથી, સરિત ઊર્મિ-હિલ્લોળથી,
છાઈ મારાં સ્ફુરિત બનિયાં લોચને ધૂમ્રલેખા :
અગણ્ય ધુમસે વિલીન ગિરિમાળથી, મૌનનાં
ને ઝીણી કો જલન સહ ત્યાંથી ઝરે અંધકાર.
ભણી ગહન ગીત હું લહું નિતાન્ત શાન્તિ તદા?
એને સીમા નથી અતલ ઊંડાણ એનાં કશાં રે!
દીવા તેજે નયન બનિયા અંધ, તે અંધકારે
ન્યાળે છે કો નિરાળું અમિત કરુણાથી ભરેલું રહસ્ય.


કને નવ શું માહરી? 'જ્વલિત કૈંક બ્રહ્માંડને
{{right|--૪૬ }}</poem>}}
નિરભ્ર અવકાશના તિમિરમાંહ્ય સંનર્તને
અલક્ષ્ય થલ-કાલમાં અગમ અક્ષરો આંકતાં
યદા ગતિમહીં લહું સ્તિમિત લોચને વિસ્મયે?
 
કને સકલ માહરી, નિવસતો જઈ સૌ કને;
રહસ્ય વિણ એકલો ક્વચિત ઝૂરતો તો ય રે?
{{right|૧૯--૩૮}}</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu