અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હેમન્ત દેસાઈ /પામું છું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
:::::::::::સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું!
:::::::::::સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું!
અને હાર્યા પછીથી એ રમતનો સાર પામું છું!
:::::::::::અને હાર્યા પછીથી એ રમતનો સાર પામું છું!
ખરેખર માધુરી સ્પર્શી ગઈ છે કૈં પરાજયની,
:::::::::::ખરેખર માધુરી સ્પર્શી ગઈ છે કૈં પરાજયની,
વિજય કરતાં વળી એમાં અધિક ઉપહાર પામું છું!
:::::::::::વિજય કરતાં વળી એમાં અધિક ઉપહાર પામું છું!
અહીં{{space}} આ{{space}}સૂર્યની{{space}} નીચે{{space}} નવું{{space}} કૈંયે{{space}} નથી {{space}}બનતું,
:::::::::::અહીં{{space}} આ{{space}}સૂર્યની{{space}} નીચે{{space}} નવું{{space}} કૈંયે{{space}} નથી {{space}}બનતું,
છતાં એ સૂર્યની જ્યમ નિત નવો અવતાર પામું છું!
:::::::::::છતાં એ સૂર્યની જ્યમ નિત નવો અવતાર પામું છું!
જગતના ચાકડા પર ઘૂમી ઘૂમી કો’ નિગૂઢ હાથે
:::::::::::જગતના ચાકડા પર ઘૂમી ઘૂમી કો’ નિગૂઢ હાથે
ઘડાતો જાઉં છું ત્યમ હું નવો આકાર પામું છું!
:::::::::::ઘડાતો જાઉં છું ત્યમ હું નવો આકાર પામું છું!
રહ્યો માનવ, અધિક છે પ્યારી માનવતા મને એથી,
:::::::::::રહ્યો માનવ, અધિક છે પ્યારી માનવતા મને એથી,
દઉં છું ચાંદની જગને, ભલે અંગાર પામું છું!
:::::::::::દઉં છું ચાંદની જગને, ભલે અંગાર પામું છું!
ગમે તે માની લે દુનિયા, નથી આ પ્રેમ હું કરતો,
:::::::::::ગમે તે માની લે દુનિયા, નથી આ પ્રેમ હું કરતો,
કોઈને મારું ક્હેવાનો ફક્ત અધિકાર પામું છું!
:::::::::::કોઈને મારું ક્હેવાનો ફક્ત અધિકાર પામું છું!
તમારું રૂપ તો બ્હાનું બન્યું છે ફક્ત મહોબતનું,
:::::::::::તમારું રૂપ તો બ્હાનું બન્યું છે ફક્ત મહોબતનું,
ખરું સદ્ભાગ્ય છે કે દિલ હું ખુશ્બોદાર પામું છું!
:::::::::::ખરું સદ્ભાગ્ય છે કે દિલ હું ખુશ્બોદાર પામું છું!
{{Right|(ઇંગિત, ૧૯૬૧, પૃ. ૮૧)}}
{{Right|(ઇંગિત, ૧૯૬૧, પૃ. ૮૧)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu