18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં, | સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં, | ||
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો | સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો | ||
::::::::::::: તો ઝળઝળિયાં! | |||
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ; | ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ; | ||
::::::::::::: એવું કાંઈ નહીં! | |||
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ | હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ | ||
::::::::::::: એવું કાંઈ નહીં! | |||
કાળુંભમ્મર આકાશ અને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં; | કાળુંભમ્મર આકાશ અને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં; | ||
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં. | મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં. | ||
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઈને આવે ઉન્માદ. | આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઈને આવે ઉન્માદ. | ||
::::::::::::: એવું કાંઈ નહીં! | |||
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ | હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ | ||
::::::::::::: એવું કાંઈ નહીં! | |||
કોઈ ઝૂકી ઝરૂખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી; | કોઈ ઝૂકી ઝરૂખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી; | ||
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી. | કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી. | ||
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમરોમે સંવાદ, | કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમરોમે સંવાદ, | ||
::::::::::::: એવું કાંઈ નહીં! | |||
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ | હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ | ||
::::::::::::: એવું કાંઈ નહીં! | |||
{{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૧૯૮૭, પૃ. ૯૬)}} | {{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૧૯૮૭, પૃ. ૯૬)}} | ||
</poem> | </poem> |
edits