31,521
edits
(+1) |
(+1) |
||
| Line 11: | Line 11: | ||
{{gap|4em}}પોતાનાંથી બનિયો તું પરાયો, | {{gap|4em}}પોતાનાંથી બનિયો તું પરાયો, | ||
વગડાની વાટે તરુમાં, ફૂલમાં, જીવલોકમાંહીં | વગડાની વાટે તરુમાં, ફૂલમાં, જીવલોકમાંહીં | ||
{{gap|4em}}હૈયાને ધબકારે તું લહાયો રે. | {{gap|4em}}હૈયાને ધબકારે તું લહાયો રે. —પરવાસી. | ||
દુનિયાના દવને ઠંડા દવથી તેં ઠારિયો ને | દુનિયાના દવને ઠંડા દવથી તેં ઠારિયો ને | ||
| Line 21: | Line 21: | ||
{{gap|4em}}હવાથી ય હલકો થ્યો સવાયો, | {{gap|4em}}હવાથી ય હલકો થ્યો સવાયો, | ||
ઊંડાં અંકાશમાંહીં ઝંખાની જાહ્નવીને– | ઊંડાં અંકાશમાંહીં ઝંખાની જાહ્નવીને– | ||
{{gap|4em}}તીરે વણપાંખે તું ઊંચકાયો રે. | {{gap|4em}}તીરે વણપાંખે તું ઊંચકાયો રે. —પરવાસી. | ||
{{right|૨૮-૧-૪૬ }}</poem>}} | {{right|૨૮-૧-૪૬ }}</poem>}} | ||
<br> | <br> | ||