ભજનરસ/સોઈ માણેક: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
(4 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|સોઈ માણેક | સોઈ માણેક}}
{{Heading|સોઈ માણેક | સોઈ માણેક}}

{{Block center|<poem>સોઈ માણેક મેરી નમેં આયા,
{{Block center|<poem>'''સોઈ માણેક મેરી નમેં આયા,'''
{{right|જ્યાં રે દેખું છાયા તેરી રામ}}
{{gap|3em}}'''જ્યાં રે દેખું છાયા તેરી રામ'''
{{right|સોઈ માણેક મેરી નજરુંમેં આયા.}}
{{gap|3em}}'''સોઈ માણેક મેરી નજરુંમેં આયા.'''
ગવરીનો પુત્ર ગણેશ મનાવો રે,  
 
{{right|હેતે હાલ હુલાવો રામ —}}
'''ગવરીનો પુત્ર ગણેશ મનાવો રે,'''
બાવન બજારું ને ચોરાસી ચૌટાં,  
{{gap|3em}}'''હેતે હાલ હુલાવો રામ —'''
મારા સદ્ગુરુ ત્યાં રમૈયા રામ —
'''બાવન બજારું ને ચોરાસી ચૌટાં,'''
તલ ભર તાળાં ને રજ ભર કૂંચી,  
{{gap|3em}}'''મારા સદ્ગુરુ ત્યાં રમૈયા રામ —'''
{{right|મારા સદ્ગુરુએ ખોલ બતાયા રામ —}}
'''તલ ભર તાળાં ને રજ ભર કૂંચી,'''
સંસાર-સાગર મહા જળ ભરિયો,  
{{gap|3em}}'''મારા સદ્ગુરુએ ખોલ બતાયા રામ —'''
{{right|તારૂડે તાર મિલાયા રામ —}}
આ રે દેવળ છોડી કરીને,
'''સંસાર-સાગર મહા જળ ભરિયો,'''
{{right|દૂજા મહોલ બનાયા રામ-}}
{{gap|3em}}'''તારૂડે તાર મિલાયા રામ —'''
મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા,
'''આ રે દેવળ છોડી કરીને,'''
{{right|ખોજ્યા સોઈ નર પાયા રામ}}
{{gap|3em}}'''દૂજા મહોલ બનાયા રામ-'''
{{right|સોઈ માણેક મેરી નમે આયાo}}</poem>}}
'''મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા,'''
{{gap|3em}}'''ખોજ્યા સોઈ નર પાયા રામ'''
{{gap|3em}}'''સોઈ માણેક મેરી નમે આયા૦'''</poem>}}
<br>
{{Center|'''સોઈ માણેક '''}}
{{Center|'''સોઈ માણેક '''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 41: Line 44:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ રહસ્યનું તાળું તલ જેવડું નાનકડું છે અને તેને ઉઘાડવાની કૂંચી રજકણ જેવડી ઝીણી છે. સદ્ગુરુ તેનો કીમિયો બતાવી આપે છે. મોટા, ભારેખમ, નીરસ થવાથી આની ભાળ મળતી નથી. જેમ હળવા, ઝીણા, રસભરપૂર થવાય એમ તેની ઝાંખી થાય. તલમાં જેમ તેલ વ્યાપ્ત છે તેમ પરમ તત્ત્વ અણુએ અણુમાં વ્યાપી રહ્યું છે. ધીરાએ કાફીમાં કહ્યું છે :  

તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન
{{Poem2Close}}
દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી.  
{{Block center|<poem>'''તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન'''
'''દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી.'''</poem>}}
{{Poem2Open}}
પોતાના અહંભાવનું મર્દન, જ્વલન કે મંથન કરવામાં આવે તો છૂપી વસ્તુ પ્રગટ થાય.  
પોતાના અહંભાવનું મર્દન, જ્વલન કે મંથન કરવામાં આવે તો છૂપી વસ્તુ પ્રગટ થાય.  
'તલ'ને તાળું અને 'રજ'ને કૂંચી કહેવામાં એક બારીક ઇશારો પણ છે. આંખની કીકીને તલ કહે છે. કીકી જોવા છતાં સત્ય-દર્શન કરતી નથી, તેથી તે રહસ્યને સંઘરી રાખતું તાળું છે. ગુરુ-ચરણની રજ એ તાળું ખોલતી કૂંચી છે. ગુરુસેવા, ગુરુકૃપા અંદરના ઘરને ખોલી અજવાળું ઝોકાર કરે છે એવું સંતંવચન છે. યારી સાહેબની વાણી છે :  

ગુરુ કે ચરન કી રજ લૈકે, મૈન કે બિચ અંજન દીયા
{{Poem2Close}}
તિમિર માંહિ ઉજિયાર હુઆ, નિરંકાર પિયાકો દેખી લીયા.  
{{Block center|<poem>'''ગુરુ કે ચરન કી રજ લૈકે, મૈન કે બિચ અંજન દીયા'''
'''તિમિર માંહિ ઉજિયાર હુઆ, નિરંકાર પિયાકો દેખી લીયા.'''</poem>}}
{{Poem2Open}}
ગોરખનાથે એક જગ્યાએ ‘તાળા-કૂંચી'ના રૂપક દ્વારા યોગક્રિયાનો સંકેત કર્યો છે :  
ગોરખનાથે એક જગ્યાએ ‘તાળા-કૂંચી'ના રૂપક દ્વારા યોગક્રિયાનો સંકેત કર્યો છે :  
કૂંચી તાલી સુષમન રે,  
{{Poem2Close}}
ઉલટિ જીભ્યા લઈ તાલૂ ઘરે  
{{Block center|<poem>'''કૂંચી તાલી સુષમન રે,'''
'''ઉલટિ જીભ્યા લઈ તાલૂ ઘરે'''</poem>}}
{{Poem2Open}}
‘સુષુમણાને તાલીની, તાળવા ઉપરની કૂંચી બનાવે અને જીભને ઊલટી કરી તાળુ-મૂળમાં રાખવામાં આવે.'  
‘સુષુમણાને તાલીની, તાળવા ઉપરની કૂંચી બનાવે અને જીભને ઊલટી કરી તાળુ-મૂળમાં રાખવામાં આવે.'  
અહીં યોગી ખેચરીમુદ્રા સાધી કેવી રીતે અમૃતપાન કરે છે તેનું નિરૂપણ છે. ઊર્ધ્વપ્રાણ સુષુમણામાં પ્રવેશ કરે છે ત્યારે સાથે વૃત્તિઓનું પણ ઊર્ધીકરણ થાય છે. છેવટે બ્રહ્મરન્ધનું વેધન થતાં દેહભાવનો નાશ થાય છે. ખેચરીમુદ્રા દ્વારા યોગી જે અમૃતરસનું પાન કરે છે તે આવા બ્રહ્મભાવની પ્રાપ્તિ છે. યોગ, જ્ઞાન કે ભક્તિસાધનાથી સુષુમણાની કૂંચી હાથ લાગે છે, ભ્રમનું તાળું તેનાથી ખૂલે છે. પરમાત્મા ક્યાંક બહાર છે એવી ભ્રમણા નાશ પામે છે.

Line 64: Line 73:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગોરખ કહે છે કે આ જ્ઞાનની વાતો કરવાથી કાંઈ અર્થ ન સરે, એ તો ખોજે તે પામે, મયે તે મેળવે એવા સ્વાનુભવની કથા છે. ગોરખની વાણી છે:  
ગોરખ કહે છે કે આ જ્ઞાનની વાતો કરવાથી કાંઈ અર્થ ન સરે, એ તો ખોજે તે પામે, મયે તે મેળવે એવા સ્વાનુભવની કથા છે. ગોરખની વાણી છે:  
માનિક પાયા, ફેરિ લુકાયા,
{{Poem2Close}}
ઝૂઠા વાદ-વિવાદ.  
{{Block center|<poem>'''માનિક પાયા, ફેરિ લુકાયા,'''
{{gap|3em}}'''ઝૂઠા વાદ-વિવાદ.'''</poem>}}
{{Poem2Open}}
૫રમ તત્ત્વ રૂપી માણેક મેળવી લીધું પણ પછી તેને છુપાવી રાખ્યું. સહુને દેખાડવાનો શો અર્થ? કોઈને આંગળી ચીંધીને બતાવી શકાતું તો નથી. એને માટે ચર્ચાનું મેદાન નકામું છે. અંતરના એકાંતે ખોજ કરે એને તે મળે જ છે. કબીરની સાખે :  

ખોજી હોય તો તુરત મિલે હૈ
પલ ભર કી તાલાસ મેં.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''ખોજી હોય તો તુરત મિલે હૈ'''
'''પલ ભર કી તાલાસ મેં.'''</poem>}}
<br>
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|next = રમતા જોગી આયા
}}

Navigation menu