19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 111: | Line 111: | ||
નવ દરવાજાવાળી આ કાયાનગરીના નવેનવ દરવાજા પર, ઇન્દ્રિયોના વિષયો પર પૂરો કબજો મેળવી લીધો, એટલેથી કામ સરતું નથી. આત્મસંયમ પછી આત્મસિદ્ધિનો વાવટો ફરકવો જોઈએ. એ વિજયાદશમી તો દશમે દરવાજે ઊજવાય. નવ તો પ્રગટ, પણ દશમાને કેવી રીતે દર્શાવવો? ગોરખ કહે છે : | નવ દરવાજાવાળી આ કાયાનગરીના નવેનવ દરવાજા પર, ઇન્દ્રિયોના વિષયો પર પૂરો કબજો મેળવી લીધો, એટલેથી કામ સરતું નથી. આત્મસંયમ પછી આત્મસિદ્ધિનો વાવટો ફરકવો જોઈએ. એ વિજયાદશમી તો દશમે દરવાજે ઊજવાય. નવ તો પ્રગટ, પણ દશમાને કેવી રીતે દર્શાવવો? ગોરખ કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>નવ દરવાજા પરગટ દીસૈ, | {{Block center|<poem>'''નવ દરવાજા પરગટ દીસૈ,''' | ||
{{right|'''દસવાં લખ્યા ન જાઈ.'''}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાણીને અંદર વાળે, પવનને પલટાવે, મનને ઊલટાવે તો એની ભાળ મળે. કોઈ પણ જાતના નામ-રૂપ કે ડાઘ-ચિહ્ન વિનાનું નિરંજન, સદા સ્થિર સ્વરૂપ આ ‘ઊલટા પથ' વિના સાંપડતું નથી. ગોરખની જ વાણી : | વાણીને અંદર વાળે, પવનને પલટાવે, મનને ઊલટાવે તો એની ભાળ મળે. કોઈ પણ જાતના નામ-રૂપ કે ડાઘ-ચિહ્ન વિનાનું નિરંજન, સદા સ્થિર સ્વરૂપ આ ‘ઊલટા પથ' વિના સાંપડતું નથી. ગોરખની જ વાણી : | ||
{{Poem2Close}}. | {{Poem2Close}}. | ||
{{Block center|<poem>''' દસમેં દ્વાર નિરંજન ઉનમન બાસા, | {{Block center|<poem>''' દસમેં દ્વાર નિરંજન ઉનમન બાસા''', | ||
{{right|સબદૈ ઉલટિ સમાનાં,}} | {{right|'''સબદૈ ઉલટિ સમાનાં,'''}} | ||
ભણંત ગોરખનાથ મછીંદ્રના પૂતા | '''ભણંત ગોરખનાથ મછીંદ્રના પૂતા''' | ||
{{right|અબિચલ થિર રહાનાં.}} | {{right|અબિચલ થિર રહાનાં.'''}} | ||
</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ અસ્થિર, ક્ષણભંગુર કાયાનગરમાં આવી રમતો જોગી આપણને અવિચલ ને સ્થિર પદ કેમ પ્રાપ્ત કરવું તેનો કીમિયો બતાવતો જાય છે. પણ એ તો જાગે એ જ પામી શકે ને? {{Poem2Close}} | આ અસ્થિર, ક્ષણભંગુર કાયાનગરમાં આવી રમતો જોગી આપણને અવિચલ ને સ્થિર પદ કેમ પ્રાપ્ત કરવું તેનો કીમિયો બતાવતો જાય છે. પણ એ તો જાગે એ જ પામી શકે ને? {{Poem2Close}} | ||
edits