32,883
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(Rechecking Formatting Done) |
||
| (7 intermediate revisions by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| હીરા પરખ લે | }} | {{Heading| હીરા પરખ લે | }} | ||
| Line 40: | Line 39: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''‘નાથ નિરંજન આરતી ગાઉં''' | '''‘નાથ નિરંજન આરતી ગાઉં''' | ||
{{ | {{gap}}'''ગુરુ દયાલ આગ્યાં જો પાઉં,''' | ||
'''જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,''' | '''જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,''' | ||
{{ | {{gap}}'''ચંદ સૂર તહૌં સીસ નમાવેં’''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 49: | Line 48: | ||
{{center|'''અમર ઘટાસે સદ્ગુરુ આયા'''}} | {{center|'''અમર ઘટાસે સદ્ગુરુ આયા'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. 'અમર ઘટા' — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી'— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે | પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. 'અમર ઘટા' — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી'— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે.પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''‘લે લાગત લાગત લાગે,''' | '''‘લે લાગત લાગત લાગે,''' | ||
{{ | {{gap}}'''ભે ભાગત ભાગત ભાગે.'''' </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે : | લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે : | ||
| Line 60: | Line 58: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''‘અનહદ બાજા બજા,''' | '''‘અનહદ બાજા બજા,''' | ||
{{ | {{gap}}'''દેખ લે સૂનમંડલની મજા!''''</poem>}} | ||
</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે. | પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે. | ||
| Line 71: | Line 68: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના''' | '''‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના''' | ||
{{ | {{gap}}'''મચા ઘમસાન તન-ખેત માંહી.''' | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
</poem>}} | |||
{{Block center|<poem> | |||
'''સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે''' | '''સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે''' | ||
{{ | {{gap}}'''નામ સમસેર તહાં ખૂબ બાજે.'''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 81: | Line 80: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''‘રણવટ ચડે બમણો રંગ.’''' | '''‘રણવટ ચડે બમણો રંગ.’''' | ||
{{center| | </poem>}} | ||
{{center|<nowiki>✽</nowiki>}} | |||
{{Block center|<poem> | |||
'''લરે, રે અરુ તન તજે,''' | '''લરે, રે અરુ તન તજે,''' | ||
'''તબ રીઝે કિરતાર.''' | {{gap}}'''તબ રીઝે કિરતાર.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 106: | Line 107: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''‘કાચી બાઈ, કાચા જિંદ''' | '''‘કાચી બાઈ, કાચા જિંદ''' | ||
{{ | {{gap}}'''કાચી કાયા, કાચા બિંદ...’''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 122: | Line 123: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''ગોરખ જોગી તોલા તોલે,''' | '''ગોરખ જોગી તોલા તોલે,''' | ||
{{ | {{gap|3em}}'''ભિડિ ભિડિ બાંધી હૈ રતન અમોલે.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ'ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨. | ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ'ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અલખ નિશાની | |||
|next = વા પંખીકી જુગતિ કહાની | |||
}} | |||