ભજનરસ/એક તું શ્રીહરિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| એક તું શ્રીહરિ | }} {{Block center|<poem> અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, {{right|જૂજવે રૂપે અનંત ભાસે,}} દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, {{right|શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.}} પવન તું, પાણી તું, ભૂ...")
 
No edit summary
Line 4: Line 4:


{{Block center|<poem>
{{Block center|<poem>
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
'''અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,'''
{{right|જૂજવે રૂપે અનંત ભાસે,}}
{{right|'''જૂજવે રૂપે અનંત ભાસે,'''}}
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
'''દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,'''
{{right|શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.}}
{{right|'''શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.'''}}
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા,
'''પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા,'''
{{right|હા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,}}
{{right|'''હા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,'''}}
વિવિધ રચના કરી, અનેક રસ લેવાને,
'''વિવિધ રચના કરી, અનેક રસ લેવાને,'''
{{right|શિવ થકી જીવ થયો એ જ આશે.}}
{{right|'''શિવ થકી જીવ થયો એ જ આશે.'''}}
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
'''વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,'''
{{right|કનક-કુંડળ વિષે ભેદ નો’થૈ,}}
{{right|'''કનક-કુંડળ વિષે ભેદ નો’થૈ,'''}}
ઘાટ ઘડિયા પછી,નામ રૂપ જૂજવાં,
'''ઘાટ ઘડિયા પછી,નામ રૂપ જૂજવાં,'''
{{right|અંતે તો હેમનું હેમ હોયે..}}  
{{right|'''અંતે તો હેમનું હેમ હોયે..'''}}  
ગ્રથ ગરબડ કરી, વાત ન કરી ખરી,
'''ગ્રથ ગરબડ કરી, વાત ન કરી ખરી,'''
{{right|જેને જે ગંમે તેને પૂજે,}}
{{right|'''જેને જે ગંમે તેને પૂજે,'''}}
મન કર્મ. વચનથી આપ માની લહે,
'''મન કર્મ. વચનથી આપ માની લહે,'''
{{right|સત્ય છે. એ જ મન એમ સૂઝે.}}  
{{right|'''સત્ય છે. એ જ મન એમ સૂઝે.'''}}  
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,  
'''વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,'''
{{right|જોઉં પટંતરે એ જ પાસે,}}  
{{right|'''જોઉં પટંતરે એ જ પાસે,'''}}  
ભણે નરસૈયો એ મન તણી શોધના
'''ભણે નરસૈયો એ મન તણી શોધના'''
{{right|પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.}}
{{right|'''પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.'''}}
</poem>}}
</poem>}}
19,010

edits