32,402
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૧૫<br>કથાસાહિત્યને કોણ મૂલવશે?}} | ||
કથાસાહિત્યને કોણ મૂલવશે? | |||
{{Poem2Open}} | |||
કવિતાને મુકાબલે કલ્પનોત્થ સાહિત્યનું વિવેચન ઓછું જ થાય છે–આપણે ત્યાં જ નહિ, પશ્ચિમમાં પણ. આ માટેનું એક કારણ કદાચ એ હોય કે, કાવ્યવિવેચનનું શાસ્ત્ર સેંકડો વર્ષોથી સુલભ છે, એની એક પરંપરા છે, તૈયાર પરિપાટી પણ છે. વાર્તા અને નવલકથાના સાહિત્યપ્રકારો કવિના કે નાટકને મુકાબલે હજી નવાસવા હોવાથી એને યથાતથ મૂલવવાની સજ્જતા સઘળા વિવેચકો પાસે ન પણ હોય. સર્વાન્તિસકૃત ‘ડોન કિહોટે’ને વિશ્વસાહિત્યની આદિનવલકથા ગણીએ તો ચારસો વર્ષનો સમયગાળો બહુ મોટો ન ગણાય. નાટકનાં અઢી હજાર વર્ષને મુકાબલે નવલકથાની પાંચ સદી કિસ ગિનતીમાં! | કવિતાને મુકાબલે કલ્પનોત્થ સાહિત્યનું વિવેચન ઓછું જ થાય છે–આપણે ત્યાં જ નહિ, પશ્ચિમમાં પણ. આ માટેનું એક કારણ કદાચ એ હોય કે, કાવ્યવિવેચનનું શાસ્ત્ર સેંકડો વર્ષોથી સુલભ છે, એની એક પરંપરા છે, તૈયાર પરિપાટી પણ છે. વાર્તા અને નવલકથાના સાહિત્યપ્રકારો કવિના કે નાટકને મુકાબલે હજી નવાસવા હોવાથી એને યથાતથ મૂલવવાની સજ્જતા સઘળા વિવેચકો પાસે ન પણ હોય. સર્વાન્તિસકૃત ‘ડોન કિહોટે’ને વિશ્વસાહિત્યની આદિનવલકથા ગણીએ તો ચારસો વર્ષનો સમયગાળો બહુ મોટો ન ગણાય. નાટકનાં અઢી હજાર વર્ષને મુકાબલે નવલકથાની પાંચ સદી કિસ ગિનતીમાં! | ||
નવલકથાનાં વ્યાવર્તક લક્ષણો બાંધતા, મૂલગામી ગણાય એવા વિવેચનગ્રંથો તો પશ્ચિમમાં પણ ગણતર સંખ્યામાં જ સુલભ છે, ત્યારે આપણે ત્યાં એની ઓછપ હોવા બાબત શીદને વસવસો કરવો? | નવલકથાનાં વ્યાવર્તક લક્ષણો બાંધતા, મૂલગામી ગણાય એવા વિવેચનગ્રંથો તો પશ્ચિમમાં પણ ગણતર સંખ્યામાં જ સુલભ છે, ત્યારે આપણે ત્યાં એની ઓછપ હોવા બાબત શીદને વસવસો કરવો? | ||