ભજનરસ/ચંદની રાત કેસરિયા તારા: Difference between revisions

Jump to navigation Jump to search
Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
(3 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|  ચંદની રાત કેસરિયા તારા |  }}
{{Heading|  ચંદની રાત કેસરિયા તારા |  }}


{{Block center|<poem>
{{Block center|'''<poem>
ચંદની રાત કેસરિયા તારા રે,  
ચંદની રાત કેસરિયા તારા રે, {{gap}}
{{right|પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.}}  
{{right|પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.}}  
વણઝારે આડત કીધી રે,  
વણઝારે આડત કીધી રે,  
Line 16: Line 16:
મહેતા નરસૈંયાના સ્વામી રે,  
મહેતા નરસૈંયાના સ્વામી રે,  
{{right|સરવે ગોપી આનંદ પામી રે.}}
{{right|સરવે ગોપી આનંદ પામી રે.}}
</poem>}}
</poem>'''}}
 
{{center|'''ચંદની રાત'''}}
{{center|'''ચંદની રાત'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 27: Line 28:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''કાયાનગરમાં હાટડાં રે જી,'''  
'''કાયાનગરમાં હાટડાં રે જી,'''  
{{right|'''વસ્તુ ભરી અમૂલ્ય, મોરા વીરા રે.'''}}
{{gap|3em}}'''વસ્તુ ભરી અમૂલ્ય, મોરા વીરા રે.'''
'''સુગરા નર હોય તે સાવે જી રે,'''  
'''સુગરા નર હોય તે સાવે જી રે,'''  
{{right|'''નુગરા જાય નરાશ, મોરા વીરા રે,'''}}
{{gap|3em}}'''નુગરા જાય નરાશ, મોરા વીરા રે,'''
{{right|'''દલ ખોજીને કરો દીવડો હો જી.'''}}
{{gap|3em}}'''દલ ખોજીને કરો દીવડો હો જી.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 59: Line 60:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''ગંગા ને જમુના વચે જી રે,'''  
'''ગંગા ને જમુના વચે જી રે,''' {{gap}}
{{right|'''ચોકી બેસે આદ,'''}}  
{{right|'''ચોકી બેસે આદ,'''}}  
'''માણસ જોઈને માગીએ રે,'''  
'''માણસ જોઈને માગીએ રે,'''  
Line 69: Line 70:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''જેવા વાડીના કુંમલા મરવા રે,'''  
'''જેવા વાડીના કુંમલા મરવા રે,''' {{gap}}
{{right|'''તેવા પોઠી હમારે ભરવા રે.'''}}
{{right|'''તેવા પોઠી હમારે ભરવા રે.'''}}
</poem>}}
</poem>}}
Line 80: Line 81:
'''ફેરો નથી જ ફોક, વકરો વહાલાને મળ્યે,'''
'''ફેરો નથી જ ફોક, વકરો વહાલાને મળ્યે,'''
</poem>}}
</poem>}}
{{HeaderNav2
|previous = સાંભળ સહિયર
|next = દવ તો લાગેલ
}}

Navigation menu