ભજનરસ/દવ તો લાગેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 43: Line 43:
એક તો અસહ્ય અવસ્થા અને વળી એ પણ કેવી અસહાય?  
એક તો અસહ્ય અવસ્થા અને વળી એ પણ કેવી અસહાય?  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''હલવા જઈએ... બળી મરીએ'''}}
{{Poem2Open}}
હવે પગલું માંડવા જેવી યે પગમાં શક્તિ નથી રહી. અને પગલું ભરવા જતાં સામે આગના ભડકા તરે છે. એમ પાછું બેસી શકાય એવું યે નથી રહ્યું. નઝીરે આવી હાલતનું વર્ણન કરતાં કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ના મેરે પંખ ના પાંવ બલ,'''
{{right|'''મેં અનપંખ પિયા દૂર,''' }}
'''ઉડ ન સકું ગિર ગિર પડું'''
{{right|'''રહું બસૂર બસૂર.'''}}
</poem>}}
{{Poem2Open}}
તો હવે ઉપાય શો? ઉગાર કઈ રીતે થાય? ઓધાજીને પૂછવામાં આવ્યું છે એમાં જ ક્યાંક ઓધવ જાણે છે તેનો સંકેત છે. ઓધવના મિત્રના હાથમાં જ આ દાવાનળ ઓલવવાનું રહ્યું છે. બીજાનું કામ નહીં. મીરાંની જેમ કબીરે પોતાની આગળ ઠાલવતાં કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''દૌં લાગી સાઈર જલ્યા, પંખી બૈઠે આઈ,'''
'''દાધી દેહ ન પાલવૈ, સતગુરુ ગયા લગાઈ,'''
</poem>}}
{{Poem2Open}}
‘દવ લાગ્યો, જળાશય જલી ગયાં. પંખી આવીને બેઠાં છે આવા દવ વચ્ચે. દાઝી ગયેલ દેહ હવે પલ્લવિત નહિ થાય. સદ્ગુરુએ પોતે જ આગ લગાડી ત્યાં બીજું કોઈ શું કરી શકે?'
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ન ગતિ, ન સ્થિતિ,'''
'''એક જ રહી છે શરણાગતિ.'''
</poem>}}
{{center|'''આ રે વરતીએ... પાંખે અમે ફરીએ'''}}
{{Poem2Open}}
ચિત્ત-વૃત્તિની ચાર ભૂમિકા છે : આવૃત્તિ, પ્રત્યાવૃત્તિ સમાવૃત્તિ અને પરાવૃત્તિ. આવૃત્તિમાં તો સંસારનો ચરખો ચાલ્યા કરે છે. એ આવર્તન, પરિભ્રમણ, લખચોરાશીના ફેરાનો પ્રદેશ છે. ભય અને પ્રલોભન તથા સુખ અને દુઃખના ચક્રાવાને લીધે ચિત્તમાં જે પ્રતિભાવ જન્મે, જે પ્રતિક્રિયા થાય તે પ્રત્યાવૃત્તિ. તેનાથી વળી નવો ફાળકો રચાય છે. જ્યારે મારું-તારું, રાગ-દ્વેષ, સુખ-દુઃખ સમાન બને ત્યારે આવે સમાવૃત્તિ અને ચિત્તની આવી સ્વચ્છ અને સુદૃઢ ભૂમિકા પરથી ચિત્ત ઉપર ઊઠે, ચિદાકાશમાં તરતું થવા માંડે એ પરાવૃત્તિ. ચિત્ત પરમતત્ત્વ, પરમાત્મા કે પુરુષોત્તમ ભણી અવિરત, અનાયાસ વહ્યા કરે એ પરાવૃત્તિ. બૌદ્ધ સાધના પરંપરામાં પણ આવરણોથી મુક્ત ચિત્તની જે શુદ્ધિ કે ‘વ્યપદાન’ કહેવામાં આવે છે તે પરાવૃત્તિ ગણાય છે. .
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો :
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ચંદની રાત
|previous = ચંદની રાત
|next = ઉપાડી ગાંસડી
|next = ઉપાડી ગાંસડી
}}
}}
19,010

edits