18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
:::::::::પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે, | ::::::::::પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે, | ||
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે. | ::::::::::કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે. | ||
દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે, | ::::::::::દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે, | ||
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે. | ::::::::::જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે. | ||
ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા, | ::::::::::ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા, | ||
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે. | ::::::::::નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે. | ||
ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં, | ::::::::::ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં, | ||
પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે. | ::::::::::પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે. | ||
મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને, | ::::::::::મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને, | ||
વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે. | ::::::::::વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે. | ||
કહ્યું શત્રુએ મિત્રોને કરો ઉત્સવની તૈયારી, | ::::::::::કહ્યું શત્રુએ મિત્રોને કરો ઉત્સવની તૈયારી, | ||
રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે. | ::::::::::રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે. | ||
અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે, | ::::::::::અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે, | ||
મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે. | ::::::::::મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે. | ||
ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા! | ::::::::::ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા! | ||
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે. | ::::::::::બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે. | ||
ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા! | ::::::::::ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા! | ||
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે. | ::::::::::સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે. | ||
</poem> | </poem> |
edits