19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 66: | Line 66: | ||
હવે તો પ્રીતમના ગળામાં જીવનનો હાર પહેરાવવાની ઘડી આવી પહોંચી. જ્યાં અનન્ય સ્મરણ, અનન્ય શરણ ત્યાં અંતર્યામીને પ્રગટ થયા વિના છૂટકો જ નહીં. મીરાંની વાણી : | હવે તો પ્રીતમના ગળામાં જીવનનો હાર પહેરાવવાની ઘડી આવી પહોંચી. જ્યાં અનન્ય સ્મરણ, અનન્ય શરણ ત્યાં અંતર્યામીને પ્રગટ થયા વિના છૂટકો જ નહીં. મીરાંની વાણી : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
'''‘સહેલિયાં સાજન ઘર આયા હો,''' | |||
'''બહોત દિ'નો કી જોવતી બિરહિણિ પિવ પાયા હો.''' | |||
* | |||
'''હરિ સાગર સૂં નેહરો, મૈણાં બંધ્યા સનહ હો,''' | |||
'''મીરા સખી કે આંગણે દૂધાં વૂઠા મેહ હો.''' | |||
</poem>}} | |||
{{center|'''બાઈ મીરાં... ભાવથી હોજી-'''}} | |||
{{Poem2Open}} | |||
આખરે એક જ વિનતિ : ‘શરણુંમાં રાખો મારા શામ.' મીરાંના શબ્દોમાં છોડ મત જાજ્યો જી મહારાજ.' આ વિનતિપત્ર પર અંકિત મીરાંના અનુભવની મહોર : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''અવિનાસી હૈં બાલમા હૈ જિનર્સે સાઁચી પ્રીત,''' | |||
'''મીરાં હૂઁ પ્રભુજી મિલ્યા હૈ એ હી ભગતિ કી રીત,''' | |||
</poem>}} | |||
{{HeaderNav2 | |||
|previous = દીવડા વિના | |||
|next = સામળિયો મુંજો સગો | |||
}} | |||
edits