32,222
edits
(+1) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
વળી આવી જયંતિઓ દ્વારા અનેક વર્ષોના ગાળામાં થયેલી જુદી જુદી પ્રવૃત્તિઓનું સરવૈયું અથવા ‘હુંડી’ પણ કાઢી શકિયે છિયે. કારણ કે કોઈપણ જીવન્ત વ્યક્તિ કે સમાજનું જીવન જુવો, તો તેમાં ફેરફાર થતા જ જાય છે. અને જીવન એટલે જ પરિવર્તન, જીવન એટલે જ પ્રગતિ. પ્રતિવર્ષે, પ્રતિ દિવસે અને પ્રતિ ક્ષણે માણસનો અનુભવ વધતો જાય છે : માણસની દૃષ્ટિ વિશાળ થતી જાય છેઃ અને માણસનું જીવન વિકસતું જાય છે : જેમ માણસનું તેમ સાહિત્યનું પણ : | વળી આવી જયંતિઓ દ્વારા અનેક વર્ષોના ગાળામાં થયેલી જુદી જુદી પ્રવૃત્તિઓનું સરવૈયું અથવા ‘હુંડી’ પણ કાઢી શકિયે છિયે. કારણ કે કોઈપણ જીવન્ત વ્યક્તિ કે સમાજનું જીવન જુવો, તો તેમાં ફેરફાર થતા જ જાય છે. અને જીવન એટલે જ પરિવર્તન, જીવન એટલે જ પ્રગતિ. પ્રતિવર્ષે, પ્રતિ દિવસે અને પ્રતિ ક્ષણે માણસનો અનુભવ વધતો જાય છે : માણસની દૃષ્ટિ વિશાળ થતી જાય છેઃ અને માણસનું જીવન વિકસતું જાય છે : જેમ માણસનું તેમ સાહિત્યનું પણ : | ||
આજે જે ગુજરાતીની જયંતિ આપણે ઉજવવા ભેગા થયાં છિયે તેમનો જમાનો અને આજના દિવસ વચ્ચે એક સૈકુ વીતી ગયું છે. બળવા પહેલાનું ગુજરાત બળવા પછી રહ્યું ન હોતું; અને કોંગ્રેસ તથા સ્વદેશીની ચળવળ વખતનું ગુજરાત હતું તે આપણા આજના મહાસભાવાદીઓના વખતનું પણ રહ્યું નથી. | આજે જે ગુજરાતીની જયંતિ આપણે ઉજવવા ભેગા થયાં છિયે તેમનો જમાનો અને આજના દિવસ વચ્ચે એક સૈકુ વીતી ગયું છે. બળવા પહેલાનું ગુજરાત બળવા પછી રહ્યું ન હોતું; અને કોંગ્રેસ તથા સ્વદેશીની ચળવળ વખતનું ગુજરાત હતું તે આપણા આજના મહાસભાવાદીઓના વખતનું પણ રહ્યું નથી. | ||
આ ગુજરાતીની એકલ સાહિત્ય કૃતિ તે “કરણઘેલો’ તેની, આજ સુધીનાં લગભગ સીત્તેર વર્ષમાં આઠ | આ ગુજરાતીની એકલ સાહિત્ય કૃતિ તે “કરણઘેલો’ તેની, આજ સુધીનાં લગભગ સીત્તેર વર્ષમાં આઠ આવૃત્તિઓ<ref>પહેલી આવૃત્તિ : ૧૮૬૬; આઠમી આવૃત્તિઃ હમણાં પ્રગટ થએલી સર મનુભાઈ તથા શ્રીયુત વિનાયકરાવ સંપાદિત આવૃત્તિ : ૧૯૩૪, કરણઘેલાની પહેલી આવૃત્તિ માટેની સાલ જુદે જુદે ઠેકાણે જુદી જુદી નોંધાઈ છેઃ પરંતુ શ્રી હીરાલાલ પારેખ મને લખી જણાવે છે તેમ, સોસાયટીમાં ૧૮૬૬માં છપાયેલી નકલ મોજુદ છે. તેથી તે પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે.</ref> થતાં, લગભગ પંદરથી વીસેક હજાર નકલોનો પ્રચાર ગુજરાતમાં થયો હશે એમ અટકળી શકાય છે. સાહિત્યમાં એકજ પુસ્તક લખી અમર થનાર ધન્ય લેખકો વિરલ હોય છે. શ્રીયુત નંદશંકરના પુસ્તકની કિંમત તેમનામાં જ અંકાઇ હતી તેટલા એ વિશેષ ભાગ્યશાળી ગણાવા જોઇએ : અને તેમનું પુસ્તક પ્રકટ થયે લગભગ પોણું સૈકુ વીત્યા છતાં તેમની કૃતિની કીર્તિ ઝાંખી પડી નથી એ તેમને માટે ગૌરવ લેવા જેવી વાત છે. | ||
કારણ કે એમ પણ બને છે કે અમુક પુસ્તક પ્રસિદ્ધ થતાં જ પ્રજાને તેનો મોહ લાગે છે. તથાપિ કાળે કરીને એનો ઉભરો શમી જતાં, મોહ પણ ઉતરી જાય છે અથવા ઓછો થાય છે : | કારણ કે એમ પણ બને છે કે અમુક પુસ્તક પ્રસિદ્ધ થતાં જ પ્રજાને તેનો મોહ લાગે છે. તથાપિ કાળે કરીને એનો ઉભરો શમી જતાં, મોહ પણ ઉતરી જાય છે અથવા ઓછો થાય છે : | ||
પાણીમાં પડેલા પદાર્થ ઉંચા નીચા થઈ, ઝેલાં ખાઈ, આખરે પોતાના ગુરૂત્વના પ્રમાણમાં અમુક સ્થળે સ્થિર થાય છે : કેટલાક તળિયે બેસે છે : કેટલાક અધવચ રહે છે : અને કેટલાક સપાટી પર તરતા રહે છે : પુસ્તકોની બાબતમાં પણ આવો જ કઈક નિયમ હોય એમ જણાય છે. | પાણીમાં પડેલા પદાર્થ ઉંચા નીચા થઈ, ઝેલાં ખાઈ, આખરે પોતાના ગુરૂત્વના પ્રમાણમાં અમુક સ્થળે સ્થિર થાય છે : કેટલાક તળિયે બેસે છે : કેટલાક અધવચ રહે છે : અને કેટલાક સપાટી પર તરતા રહે છે : પુસ્તકોની બાબતમાં પણ આવો જ કઈક નિયમ હોય એમ જણાય છે. | ||
| Line 101: | Line 101: | ||
રાસમાળાનાં પાનાં ખૂબ આતુરતાથી એમણે ફેરવવા માંડ્યાં. ટોડને “રાજસ્થાન”નો ગ્રંથ એમણે ઉપયોગમાં લીધો હોય એમ જણાતું નથી. તેથી એમની આંખ ગુજરાતના ઇતિહાસ ઉપર જ ઠરી અને “ચાંપાનેરની પડતી” “સોમનાથનો નાશ” અથવા “અણહિલવાડનું પતન” અથવા “ગુજરાતની રજપૂત સત્તાનો અંત”—એ ત્રણ–નાટ્યકૃતિને માટે પણ ઉચિત ગણાય તેવી–ઘટનાઓ ઉપર પસંદગીનો કળશ ઢળ્યો. | રાસમાળાનાં પાનાં ખૂબ આતુરતાથી એમણે ફેરવવા માંડ્યાં. ટોડને “રાજસ્થાન”નો ગ્રંથ એમણે ઉપયોગમાં લીધો હોય એમ જણાતું નથી. તેથી એમની આંખ ગુજરાતના ઇતિહાસ ઉપર જ ઠરી અને “ચાંપાનેરની પડતી” “સોમનાથનો નાશ” અથવા “અણહિલવાડનું પતન” અથવા “ગુજરાતની રજપૂત સત્તાનો અંત”—એ ત્રણ–નાટ્યકૃતિને માટે પણ ઉચિત ગણાય તેવી–ઘટનાઓ ઉપર પસંદગીનો કળશ ઢળ્યો. | ||
ત્રણે વિષય ગુજરાતના રજપૂતકાળના ઇતિહાસને લગતા હતા : પરંતુ આખરે તેનું ગમે તે કારણ હોય; તેમનો નિર્ણય “અણહિલવાડના પતન” માટે થયો. એમની નવલકથાનું ગુજરાતી પેટા મથાળું—કરણઘેલોઃ ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા” અને અંગ્રેજી Sub-title=Karan Ghelo-The Last of the Rajput Kings of Gujarat”–એ પ્રમાણે છાપેલું છે તે—લીટનની નવલકથાઓની સીધી અસરના સૂચક પુરાવારૂપ છે. | ત્રણે વિષય ગુજરાતના રજપૂતકાળના ઇતિહાસને લગતા હતા : પરંતુ આખરે તેનું ગમે તે કારણ હોય; તેમનો નિર્ણય “અણહિલવાડના પતન” માટે થયો. એમની નવલકથાનું ગુજરાતી પેટા મથાળું—કરણઘેલોઃ ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા” અને અંગ્રેજી Sub-title=Karan Ghelo-The Last of the Rajput Kings of Gujarat”–એ પ્રમાણે છાપેલું છે તે—લીટનની નવલકથાઓની સીધી અસરના સૂચક પુરાવારૂપ છે. | ||
વાર્તાનું હાડપિંજર અથવા ખોખું રોમ, ગ્રીસ તથા એંગ્લોસેક્સન પ્રજાની પડતીના સમયની વાર્તાઓ વાંચ્યા પછી એમણે ઘડી રાખેલું–તે આ પ્રમાણે હતું : “એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદય ગિરિ ઉપર ડોલતો : મગરૂબીનો માર : વ્યભિચારની હાર : ધર્મનો જય, પાપને | વાર્તાનું હાડપિંજર અથવા ખોખું રોમ, ગ્રીસ તથા એંગ્લોસેક્સન પ્રજાની પડતીના સમયની વાર્તાઓ વાંચ્યા પછી એમણે ઘડી રાખેલું–તે આ પ્રમાણે હતું : “એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદય ગિરિ ઉપર ડોલતો : મગરૂબીનો માર : વ્યભિચારની હાર : ધર્મનો જય, પાપને ક્ષય”<ref>જૂઓ “જીવનચિત્ર” પાનું ૧૧૬.</ref>આ ખોખામાં તેમને માત્ર ગુજરાતના ઇતિહાસમાંથી પ્રસંગ અને નામ ભરી દેવાનાં બાકી હતાં. લોકોના રીતરિવાજ, તેમનું સામાજિક, રાજકીય તથા ધાર્મિક વાતાવરણ–એ પ્રકારની ભોંય ઉપર વાર્તાનું ચિત્ર ખડું કરવાનું હતું. | ||
રજપૂત કાળનો અંત ચીતરવામાં, નંદશંકરને સુરતની નવાબીના અસ્તકાળ સંબંધની અનેક વાતો પણ કામ લાગી હોય તો નવાઈ નથી. | રજપૂત કાળનો અંત ચીતરવામાં, નંદશંકરને સુરતની નવાબીના અસ્તકાળ સંબંધની અનેક વાતો પણ કામ લાગી હોય તો નવાઈ નથી. | ||
આ વાર્તા જેમ જેમ લખાતી ગઇ તેમ તેમ નંદશંકર તેમના મિત્ર-મંડળમાં તે વાંચી બતાવતા હતા. જેમ જેમ પ્રકરણો લખાતા ગયાં તેમ તેમ સાયંકાળે ભોળાનાથભાઈ, વિદ્યારામ પોતાના સસરા તથા મિત્ર મુનસફ દોલતરામજી–તેમની સમક્ષ પોતાના મકાનમાં તે વાંચી સંભળાવતા. | આ વાર્તા જેમ જેમ લખાતી ગઇ તેમ તેમ નંદશંકર તેમના મિત્ર-મંડળમાં તે વાંચી બતાવતા હતા. જેમ જેમ પ્રકરણો લખાતા ગયાં તેમ તેમ સાયંકાળે ભોળાનાથભાઈ, વિદ્યારામ પોતાના સસરા તથા મિત્ર મુનસફ દોલતરામજી–તેમની સમક્ષ પોતાના મકાનમાં તે વાંચી સંભળાવતા.<ref>શ્રી. વિનાયકરાવના આ વિધાનથી કંઇક વિરૂદ્ધ એવું બીજું વિધાન શ્રી. નરસિંહરાવે સ્મરણમુકુર (પૃષ્ટ ૧૦૮)માં મૂક્યું છેઃ “કરણઘેલો એ વાર્તાગ્રંથ પ્રકટ થયો તે વખતે માસ્તરના બધા મિત્રો–મારા પિતા સહિત –આશ્ચર્ય પામ્યા હતા કે આ શાન્ત, થોડાબોલા માસ્તરે આ ઉત્તમ ગ્રંથ ક્યારે, શી રીતે, છાનામાના લખ્યો! આ ભાવ દર્શાવનારા ઉદ્ગાર માસ્તરની સમક્ષ મારા પિતાએ કાઢ્યા, તે સાંભળી માસ્તર સાહેબે માત્ર અનુનાસિક હાસ પોતાનું કરીને બસ રાખ્યું હતું. આટલો વાર્તા ગ્રંથ લખીને પછી માસ્તર બંધ જ પડ્યા તે અજબ જેવું લાગે છે. અને કેટલાક અનુદાર પુરૂષો એટલે સુધી જાય છે કે એ ગ્રંથ નંદશંકરનો રચેલો છે જ નહીં-એમ કહે છેઃ માસ્તર સાહેબના નિકટ પરિચયમાં આવેલા અમે સર્વે આ આરોપને અનુદારતાની જ દુષ્ટતા ગણિયે છિયે.”</ref> | ||
નંદશંકર કેમ લખતા તે માટે નંદશંકરનાં પત્ની લખે છેઃ “પોતાને લખતાં લખતાં વિચાર એટલા ઉભરાતા કે ઘણીવાર એ અટકી જતા. કદાચિત જ એમને છેકવું પડતું. ઘરમાં એક લીંપેલી કોઠી હતી તેમાં લખેલા કાગળિયાં રાખતા; જમીન ઉપર બેસી ઘુંટણ ઉપર કાગળ મૂકી સડસડાટ લખ્યા જતાઃ ન મળે મેજ કે ન મળે ખુરશી, પોતે ભલા ને પોતાની ચટાઈ ભલીઃ લખવામાં એટલા તલ્લીન થઈ જતા કે શાળામાં જવાનો વખત થઇ જતો ત્યારે ભારે ઉપર આવીને તેમને ધૂનમાંથી જગાડવા પડતા. પિતાનું લખેલું મિત્રોમાં વાંચી સંભળાવતા, ને આગળ લખતા.” | નંદશંકર કેમ લખતા તે માટે નંદશંકરનાં પત્ની લખે છેઃ “પોતાને લખતાં લખતાં વિચાર એટલા ઉભરાતા કે ઘણીવાર એ અટકી જતા. કદાચિત જ એમને છેકવું પડતું. ઘરમાં એક લીંપેલી કોઠી હતી તેમાં લખેલા કાગળિયાં રાખતા; જમીન ઉપર બેસી ઘુંટણ ઉપર કાગળ મૂકી સડસડાટ લખ્યા જતાઃ ન મળે મેજ કે ન મળે ખુરશી, પોતે ભલા ને પોતાની ચટાઈ ભલીઃ લખવામાં એટલા તલ્લીન થઈ જતા કે શાળામાં જવાનો વખત થઇ જતો ત્યારે ભારે ઉપર આવીને તેમને ધૂનમાંથી જગાડવા પડતા. પિતાનું લખેલું મિત્રોમાં વાંચી સંભળાવતા, ને આગળ લખતા.” | ||
વાર્તા લખાતી જતી હતી તે સમયના, પોતાની માતુશ્રીના વિશેષ ઉદ્ગાર વિનાયકરાવ ટાંકે છેઃ કે “શરમને લીધે હું બહાર ન આવું ને પાછળના ઓરડામાં એકલી બેસી સાંભળું: પણ કોઈ કરૂણારસમય વર્ણન સાંભળતી ત્યારે મારાથી રડાઈ જતું. તેથી મારાં ડૂસકાં સાંભળી ભોળાનાથભાઇ મને આગલા ઓરડામાં બોલાવતા.–” | વાર્તા લખાતી જતી હતી તે સમયના, પોતાની માતુશ્રીના વિશેષ ઉદ્ગાર વિનાયકરાવ ટાંકે છેઃ કે “શરમને લીધે હું બહાર ન આવું ને પાછળના ઓરડામાં એકલી બેસી સાંભળું: પણ કોઈ કરૂણારસમય વર્ણન સાંભળતી ત્યારે મારાથી રડાઈ જતું. તેથી મારાં ડૂસકાં સાંભળી ભોળાનાથભાઇ મને આગલા ઓરડામાં બોલાવતા.–” | ||
| Line 110: | Line 110: | ||
‘કરણઘેલો’ વાંચતાં આજના વાંચનારને બહુ નિરાશા લાગશે–એમ કહ્યા વગર ચાલે તેમ નથી. આ વાર્તામાં એક્કે એવું પાત્ર નથી કે જેના ચારિત્ર ઉપર આપણે મોહી પડિયે. કનૈયાલાલ મુનશીના એ જ રજપૂત કાળની જાહોજલાલીની ત્રણ વાર્તાઓનાં બોલતાં ચાલતાં ભવ્ય પાત્રો આ પ્રસંગે સંભારવાનું મન થાય છે. | ‘કરણઘેલો’ વાંચતાં આજના વાંચનારને બહુ નિરાશા લાગશે–એમ કહ્યા વગર ચાલે તેમ નથી. આ વાર્તામાં એક્કે એવું પાત્ર નથી કે જેના ચારિત્ર ઉપર આપણે મોહી પડિયે. કનૈયાલાલ મુનશીના એ જ રજપૂત કાળની જાહોજલાલીની ત્રણ વાર્તાઓનાં બોલતાં ચાલતાં ભવ્ય પાત્રો આ પ્રસંગે સંભારવાનું મન થાય છે. | ||
ગુણસુંદરીનું ચારિત્ર વાંચકને રૂચે એવું છે; પણ તેની તો વાત શરૂ થાય છે અને ત્યાંજ પૂરી થાય છે. માધવની પહેલાં દયા આવે છે, પણ એ દેશદ્રોહી નિવડ્યો એટલે દયા કરતાં એના વિશેનો તિરસ્કાર વધી જાય છે. કરણઘેલાની પાછળથી દયા આવે છે; પણ એણે તે કર્યું તેવું પામ્યો એટલે એને માટે દયા આવવા છતાં એના ઉપર પ્રેમ ઉત્પન્ન થતો નથી. રૂપ- સુંદરી, કમલારાણી અને દેવળદેવીને તો ચારિત્ર્યવાન ગણે જ કોણ? અલ્લાઉદ્દીન ખીલજી, મલેક કાકુર–એ તો આપણા ગૂજરાતના દુશ્મન એટલે એમને માટે આદર કેવો? શંકરદેવ, ભીમદેવ ઠીક છેઃ પણ એ કાંઇ મુખ્ય પાત્રો નથી. | ગુણસુંદરીનું ચારિત્ર વાંચકને રૂચે એવું છે; પણ તેની તો વાત શરૂ થાય છે અને ત્યાંજ પૂરી થાય છે. માધવની પહેલાં દયા આવે છે, પણ એ દેશદ્રોહી નિવડ્યો એટલે દયા કરતાં એના વિશેનો તિરસ્કાર વધી જાય છે. કરણઘેલાની પાછળથી દયા આવે છે; પણ એણે તે કર્યું તેવું પામ્યો એટલે એને માટે દયા આવવા છતાં એના ઉપર પ્રેમ ઉત્પન્ન થતો નથી. રૂપ- સુંદરી, કમલારાણી અને દેવળદેવીને તો ચારિત્ર્યવાન ગણે જ કોણ? અલ્લાઉદ્દીન ખીલજી, મલેક કાકુર–એ તો આપણા ગૂજરાતના દુશ્મન એટલે એમને માટે આદર કેવો? શંકરદેવ, ભીમદેવ ઠીક છેઃ પણ એ કાંઇ મુખ્ય પાત્રો નથી. | ||
“કરણઘેલા”ના ઐતિહાસિક તંતુઓની યથાર્થતા સંબંધી કંઈક જોઇયે. લઘુકર્ણ અથવા કર્ણ બીજાના નામથી વંશાવળીઓમાં બતાવેલો કર્ણદેવ સં. ૧૩૫૩માં ગાદીએ આવ્યો હતોઃ અને સં. ૧૩૬૩માં તેનો કાળ થયો હતો. આજ સમયમાં રચાયલા જિનપ્રભસૂરિનામાં આપ્યા પ્રમાણે અલાઉદ્દીનના લશ્કરે સં. ૧૩૫૬માં-એટલે ઇ. સ. ૧૩૦૦ની સાલમાં ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. તે લશ્કર ઉલુઘખાન નામના સરદારની સરદારી નીચે આશાપલ્લી-આગળ | “કરણઘેલા”ના ઐતિહાસિક તંતુઓની યથાર્થતા સંબંધી કંઈક જોઇયે. લઘુકર્ણ અથવા કર્ણ બીજાના નામથી વંશાવળીઓમાં બતાવેલો કર્ણદેવ સં. ૧૩૫૩માં ગાદીએ આવ્યો હતોઃ અને સં. ૧૩૬૩માં તેનો કાળ થયો હતો. આજ સમયમાં રચાયલા જિનપ્રભસૂરિનામાં આપ્યા પ્રમાણે અલાઉદ્દીનના લશ્કરે સં. ૧૩૫૬માં-એટલે ઇ. સ. ૧૩૦૦ની સાલમાં ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. તે લશ્કર ઉલુઘખાન નામના સરદારની સરદારી નીચે આશાપલ્લી-આગળ આવ્યું<ref>વિશેષ માટે જુઓઃ “પુરાતત્ત્વ” પુ ૪. “ગુજરાતનો પહેલો સુબો’:</ref> ચઢાઇના કારણ તરીકે-મંતી માધવપેરિઓ – મંત્રી માધવની પ્રેરણાને ગણાવેલી છે. એમાં મંત્રી કઇ નાતનો હતો તે જણાવ્યું નથી. મેરુતુંગાચાર્યની “સ્થવિરાવલિ” અથવા “વિચારશ્રેણી”માં સં. ૧૩૬૦ યવનાઃ માધવ નાગર વિપ્રેણ આનીતાઃ એમ ઉલ્લેખ છેઃ પરંતુ અહીં આક્રમણની સંવત ખોટી છેઃ એટલે માત્ર સાંભળીને આ હકીકત મૂકવાનું સ્પષ્ટ જણાય છે. | ||
<ref> | પદ્મનાભે “માધવ મહિનુ સાથિ મોકલ્યુ પોસાતુ પરધાન” એમ માત્ર માધવનું નામ આપ્યું છેઃ તેની નાતજાત આપી નથી. <ref>જૈન સાહિત્ય રસંશોધક ખંડ ૧, અંક ૩. (સં. ૧૯૭૭)ના પરિશિષ્ટમાં ‘વીરવંશાવિલ’ અથવા ‘તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવલિ’ (પૃ. ૪૩) ઉપર નીચેનો ઉલ્લેખ છેઃ<br>{{gap}}“અહેવઈ-ગુજજરાતિ વીસલનગરા વાડવ મંત્રી માધવભાઈ કેશવ થકી રાજા શ્રી કર્ણ લડી નઇ. તૂરકાણી રાજ્ય હૂઓ... પુનઃ વિ. સં. ૧૩૬૪ વર્ષિ સિદ્ધપુર- નયરિસિદ્ધરાયકૃત રુદ્રાલયનો છેદ હૂઓ” –એમ માધવને વીસલનગરા નાગર તરીકે ઓળખાવ્યા છે.</ref> નવલરામભાઈ એ “ઇતિહાસની આરસી” માં—ધિક્ નાગર નગુરા એમ દંતકથાને આધારે–અથવા રાસમાળામાં ભાટચારણોએ મુસલમાનોની ચડાઈને વાસ્તવિક બનાવવા જે પ્રસંગ યોજ્યો છે–તેને આધારે જ એમણે એ વાક્ય લખ્યું જણાય છે.<ref>જુવો ‘રાસમાળા’ નું વાક્ય ભા.૧. પૃ. ૩૮૦ <br>{{gap}}“રાજ્ય મેળવવાના લોભ આગળ, મુસલમાન હલ્લા કરનારાને એક ઠરતાં બીજા કારણની જરૂર હોય નહીં. પણ હિંદના ભાટો, રાજ્ય સંબંધી મોટી વાતને ઘર વિશેનું ખાનગી કારણ લાગુ પાડી દેવામાં આનંદ પામે છે. તેઓએ હાલના પ્રસંગને માટે પણ નીચેની વાત લખી રાખી છે.</ref> | ||
પદ્મનાભે “માધવ મહિનુ સાથિ મોકલ્યુ પોસાતુ પરધાન” એમ માત્ર માધવનું નામ આપ્યું છેઃ તેની નાતજાત આપી નથી. | |||
અલ્લાઉદ્દીનનું લશ્કર અમદાવાદથી સોરઠમાં સોમનાથ ઉપર ચઢાઈ કરવા વળ્યું અને શેત્રુંજાનાં મંદિરોને તેડ્યાં. એટલે કર્ણ, માત્ર લશ્કર આવવાથી નાસી છૂટ્યો જણાય છે. | અલ્લાઉદ્દીનનું લશ્કર અમદાવાદથી સોરઠમાં સોમનાથ ઉપર ચઢાઈ કરવા વળ્યું અને શેત્રુંજાનાં મંદિરોને તેડ્યાં. એટલે કર્ણ, માત્ર લશ્કર આવવાથી નાસી છૂટ્યો જણાય છે. | ||
પદ્મનાભના કથન પ્રમાણે ઉલુઘખાન પહેલાં પાટણ આવ્યો હતોઃ ત્યાંજ કર્ણદેવને પરાજય કરી તે શહેરને લૂંટી, પછી આશાવલી આવ્યો હતા. પરંતુ જિનપ્રભે આપ્યા પ્રમાણે મોડાસાથી પેસતાં પહેલું આસાવલી આવે છેઃ છતાં કર્ણ જે નાસી છૂટ્યો તે પાટણથી કે આસાવલીથી તે બાબત, હજી પણ સંદિગ્ધ જ રહે છે. | પદ્મનાભના કથન પ્રમાણે ઉલુઘખાન પહેલાં પાટણ આવ્યો હતોઃ ત્યાંજ કર્ણદેવને પરાજય કરી તે શહેરને લૂંટી, પછી આશાવલી આવ્યો હતા. પરંતુ જિનપ્રભે આપ્યા પ્રમાણે મોડાસાથી પેસતાં પહેલું આસાવલી આવે છેઃ છતાં કર્ણ જે નાસી છૂટ્યો તે પાટણથી કે આસાવલીથી તે બાબત, હજી પણ સંદિગ્ધ જ રહે છે. | ||
| Line 119: | Line 118: | ||
કાવ્યનું વસ્તુ સંક્ષેપમાં નીચે પ્રમાણે છેઃ | કાવ્યનું વસ્તુ સંક્ષેપમાં નીચે પ્રમાણે છેઃ | ||
કાવ્યની શરૂઆતમાં અલાઉદ્દીન ખીલજીનો દિગ્વિજય અને તે દ્વારા હિંદમાંથી હિંદુ ધર્મ નાબુદ કરવાના પ્રયાસોનું વર્ણન છે. પછી અલાઉદીનનું ગાદીનશીન થવું, ગુજરાતના રાજાને કેદ પકડવો અને સંપૂર્ણ ગુજરાતને આગથી તારાજ કરવું, ગુજરાતપર ફરી ચઢાઇ, તે પછી ગુજરાતના રાજાની સ્ત્રી કમલાદેવીને પકડીને અલાઉદીનની બેગમ બનાવવામાં આવે છે. | કાવ્યની શરૂઆતમાં અલાઉદ્દીન ખીલજીનો દિગ્વિજય અને તે દ્વારા હિંદમાંથી હિંદુ ધર્મ નાબુદ કરવાના પ્રયાસોનું વર્ણન છે. પછી અલાઉદીનનું ગાદીનશીન થવું, ગુજરાતના રાજાને કેદ પકડવો અને સંપૂર્ણ ગુજરાતને આગથી તારાજ કરવું, ગુજરાતપર ફરી ચઢાઇ, તે પછી ગુજરાતના રાજાની સ્ત્રી કમલાદેવીને પકડીને અલાઉદીનની બેગમ બનાવવામાં આવે છે. | ||
કમલાદેવીની બે પુત્રીઓ જેમાની એક મરી ગઈ છે, બીજી પુત્રી છ મહિનાની છે, તેને તેડાવી ખિજ્રખાં સાથે તેનાં લગ્ન કરે છે. રાજા આ માગણી આનંદથી સ્વીકારે છે. દેવગિરિનો રાજા શંખલદેવ કરણની પુત્રી દેવળદેવીનું પોતાના ભાઈ ભિલમદેવ માટે માગું કરે છે, જે અનિચ્છાપૂર્વક કરણ સ્વીકારે છે, અને દેવળદેવીને દેવગિરિ મોકલે છે. રસ્તામાંથી ઉલુઘખાંના સૈનિકો તેને પકડી પોતાના સેનાપતિ પાસે લઈ જાય છે, અને ત્યાંથી તેને રાજધાનીમાં મોકલે છે. ત્યાં ખિજ્રખાં અને દેવળદેવી વચ્ચે આકર્ષણ થાય છે. આ વખતે ખિજ્રખાંની વય ૧૦ અને દેવળદેવીની ૮ બતાવી છે! ખિજ્રખાં, તે પછી અલપખાંની છોકરી સાથે પરણે છે, અને પાછળથી દેવળદેવી અને ખિજ્રખાં વચ્ચે પ્રેમ જામતાં છેવટે બન્ને પરણી જાય છે. ખિજ્રખાંના ઉત્તરજીવનની વાત કહી કાવ્ય પૂરૂં થાય છે. આ કાવ્ય એકંદર ૪૫૧૯ લીંટીનું છે. | કમલાદેવીની બે પુત્રીઓ જેમાની એક મરી ગઈ છે, બીજી પુત્રી છ મહિનાની છે, તેને તેડાવી ખિજ્રખાં સાથે તેનાં લગ્ન કરે છે. રાજા આ માગણી આનંદથી સ્વીકારે છે. દેવગિરિનો રાજા શંખલદેવ કરણની પુત્રી દેવળદેવીનું પોતાના ભાઈ ભિલમદેવ માટે માગું કરે છે, જે અનિચ્છાપૂર્વક કરણ સ્વીકારે છે, અને દેવળદેવીને દેવગિરિ મોકલે છે. રસ્તામાંથી ઉલુઘખાંના સૈનિકો તેને પકડી પોતાના સેનાપતિ પાસે લઈ જાય છે, અને ત્યાંથી તેને રાજધાનીમાં મોકલે છે. ત્યાં ખિજ્રખાં અને દેવળદેવી વચ્ચે આકર્ષણ થાય છે. આ વખતે ખિજ્રખાંની વય ૧૦ અને દેવળદેવીની ૮ બતાવી છે! ખિજ્રખાં, તે પછી અલપખાંની છોકરી સાથે પરણે છે, અને પાછળથી દેવળદેવી અને ખિજ્રખાં વચ્ચે પ્રેમ જામતાં છેવટે બન્ને પરણી જાય છે. ખિજ્રખાંના ઉત્તરજીવનની વાત કહી કાવ્ય પૂરૂં થાય છે. આ કાવ્ય એકંદર ૪૫૧૯ લીંટીનું છે.<ref>આ સંબંધી “ગુજરાતી” અઠવાડિકના જુલાઈ ૧૯૩૧ ના એક અંકમાં “ગુજરાતના ઇતિહાસ ઉપર નવો પ્રકાશ” નામથી બાબુ જગનલાલ ગુપ્તના પ્રસ્તુત લેખની નોંધ પ્રકટ થઈ હતી</ref>. | ||
આ મહાકાવ્યના વસ્તુનો આધાર લઇનેજ ફરિશ્તાએ પોતાના ઇતિહાસમાં આ કાવ્યની હકીકતને ઐતિહાસિક હોવા બદલની મ્હોર છાપ આપ્યા જેવું કર્યું છેઃ અને આ સ્વરૂપમાં આમ પ્રચાર પામેલી આ જ આખી ઘટના, હિંદી કાવ્યોથી એટલે “ભાષા”થી પરિચિત એવા ભાટ ચારણોએ, ફાર્બસ સાહેબને પૂરી પાડી હોય એમ બહુ સંભવિત છે. તેને લીધે રાસમાળાનો આધાર લેવાઈ લખાયેલી નંદશંકરની વાર્તામાં તે ઘટના હવે ચોક્કસ જામી ગઈ છેઃ અને આપણા મગજમાં ઘર કરી બેઠી છે. ખરૂં જોતાં, કર્ણની પુત્રી તરીકે ‘દેવળદેવી’ એવું નામ જ કેવલ કલ્પિત છે. તો એ નામ અમીર ખુસરૂને મળ્યું ક્યાંથી? ચિતોડ પાસે રણસ્થંભોરનો પ્રસિદ્ધ ગઢ છે. તેનો રાજા તે વખતે હમીરદેવ હતો. આના સંબંધી સંસ્કૃત ‘હમ્મીરમહાકાવ્ય’ નયચંદ્રસૂરિએ રચેલું છે. રણસ્થંભોરના પતનનું વર્ણન તે સિવાય બીજાં ઘણાં કાવ્યોમાં મળી આવે છેઃ એ પુસ્તક પ્રમાણે હમીરદેવની એક પુત્રીનું નામ દેવલરાણી હતું. અને, જેવી રીતે સતી પદ્મિનીને પોતાની સ્ત્રી બનાવવાની અલાઉદ્દીનની મુરાદ બર આવી નહોતી, તેમ રણસ્થંભોરની રાજકુંવરી દેવલરાણીને પણ પોતાના પુત્ર સાથે પરણાવવાની તેની લાલસા પાર પડી નહોતી. | આ મહાકાવ્યના વસ્તુનો આધાર લઇનેજ ફરિશ્તાએ પોતાના ઇતિહાસમાં આ કાવ્યની હકીકતને ઐતિહાસિક હોવા બદલની મ્હોર છાપ આપ્યા જેવું કર્યું છેઃ અને આ સ્વરૂપમાં આમ પ્રચાર પામેલી આ જ આખી ઘટના, હિંદી કાવ્યોથી એટલે “ભાષા”થી પરિચિત એવા ભાટ ચારણોએ, ફાર્બસ સાહેબને પૂરી પાડી હોય એમ બહુ સંભવિત છે. તેને લીધે રાસમાળાનો આધાર લેવાઈ લખાયેલી નંદશંકરની વાર્તામાં તે ઘટના હવે ચોક્કસ જામી ગઈ છેઃ અને આપણા મગજમાં ઘર કરી બેઠી છે. ખરૂં જોતાં, કર્ણની પુત્રી તરીકે ‘દેવળદેવી’ એવું નામ જ કેવલ કલ્પિત છે. તો એ નામ અમીર ખુસરૂને મળ્યું ક્યાંથી? ચિતોડ પાસે રણસ્થંભોરનો પ્રસિદ્ધ ગઢ છે. તેનો રાજા તે વખતે હમીરદેવ હતો. આના સંબંધી સંસ્કૃત ‘હમ્મીરમહાકાવ્ય’ નયચંદ્રસૂરિએ રચેલું છે. રણસ્થંભોરના પતનનું વર્ણન તે સિવાય બીજાં ઘણાં કાવ્યોમાં મળી આવે છેઃ એ પુસ્તક પ્રમાણે હમીરદેવની એક પુત્રીનું નામ દેવલરાણી હતું. અને, જેવી રીતે સતી પદ્મિનીને પોતાની સ્ત્રી બનાવવાની અલાઉદ્દીનની મુરાદ બર આવી નહોતી, તેમ રણસ્થંભોરની રાજકુંવરી દેવલરાણીને પણ પોતાના પુત્ર સાથે પરણાવવાની તેની લાલસા પાર પડી નહોતી. | ||
આવી બેવડી નિરાશામાંથી પાદશાહનું મન બહલાવવા, અને કર્ણનાં તથા દેવળદેવીનાં નામ બદનામ કરવા માટે અમીર ખુસરૂએ આ “ઇશ્કિયા” ની રચના કરી હતી—એમ માનવાની તરફેણમાં મજબૂત વ્હેમ ઉભો થાય છે. | આવી બેવડી નિરાશામાંથી પાદશાહનું મન બહલાવવા, અને કર્ણનાં તથા દેવળદેવીનાં નામ બદનામ કરવા માટે અમીર ખુસરૂએ આ “ઇશ્કિયા” ની રચના કરી હતી—એમ માનવાની તરફેણમાં મજબૂત વ્હેમ ઉભો થાય છે. | ||
| Line 125: | Line 124: | ||
હરપાળ મકવાણો (રાજ્યકાળ ઇ. સ. ૧૦૯૦–૧૧૩૦) કર્ણ બીજાનો—કરણ વાઘેલાનો સમકાલીન નહીં, પરંતુ સિદ્ધરાજના પિતા કર્ણદેવ સોલંકીના સમયમાં હતોઃ અને હરપાળનો આશ્રયદાતા આ કર્ણ સોલંકી હતો. (ઈ. સ. ૧૦૭૨-૧૦૯૪) કેસરદેવને મારનાર હમીર સુમરાને, સિંધના સમા જામહાલાજીના કુંવર હિંગોળજી અને હોથીજીએ ઈ. સ. ૧૧૪૭માં માર્યો હતો. | હરપાળ મકવાણો (રાજ્યકાળ ઇ. સ. ૧૦૯૦–૧૧૩૦) કર્ણ બીજાનો—કરણ વાઘેલાનો સમકાલીન નહીં, પરંતુ સિદ્ધરાજના પિતા કર્ણદેવ સોલંકીના સમયમાં હતોઃ અને હરપાળનો આશ્રયદાતા આ કર્ણ સોલંકી હતો. (ઈ. સ. ૧૦૭૨-૧૦૯૪) કેસરદેવને મારનાર હમીર સુમરાને, સિંધના સમા જામહાલાજીના કુંવર હિંગોળજી અને હોથીજીએ ઈ. સ. ૧૧૪૭માં માર્યો હતો. | ||
આ હરપાળથી જ ઝાલાવંશ અને રાણાઓની ઉત્પત્તિ થઈ છે. તેથી કરણઘેલામાં આપેલી હરપાળની વાત—એ ઐતિહાસિક વિરોધ છે | આ હરપાળથી જ ઝાલાવંશ અને રાણાઓની ઉત્પત્તિ થઈ છે. તેથી કરણઘેલામાં આપેલી હરપાળની વાત—એ ઐતિહાસિક વિરોધ છે | ||
ફૂલાદેવીને વળગેલું ભૂત–વગેરે વાત પણ કર્ણ સોલંકીના સમયની છે. બાબરો ભૂત તેજ ‘બર્બરક’ તેને જીતવાથી સિદ્ધરાજને શિલાલેખોમાં ‘બર્બરકજિષ્ણુ’ કહીને ઓળખાવેલ છેઃ | ફૂલાદેવીને વળગેલું ભૂત–વગેરે વાત પણ કર્ણ સોલંકીના સમયની છે. બાબરો ભૂત તેજ ‘બર્બરક’ તેને જીતવાથી સિદ્ધરાજને શિલાલેખોમાં ‘બર્બરકજિષ્ણુ’ કહીને ઓળખાવેલ છેઃ હરપાળે<ref>જુવો ‘રાયસિંહજીની હથેલી” (ગુજરાતીની ૧૯૩૧ ની ભેટ) માં ઝાલાવંશ સ્થાપક હરપાળનો ઇતિહાસ પ્રકરણ ૧ પાદનોંધ પૃ. ૪. પૃ. ૫.</ref>આ બાબરા ભૂતને વશ કરી, તેની છૂપી મદદથી ૨૩૦૦ ગામે તોરણ બાંધ્યાં હતાં: અને ફૂલાદેવી -કર્ણ સોલંકીની રાણીએ તેને પોતાનો ભાઈ ગણ્યો હતો વગેરે વાત—કર્ણ ૧ લો (સોલંકી) અને “લઘુકર્ણ”ના નામથી ઓળખાવાતો કર્ણ ૨ જો- (વાઘેલો)—એ બન્નેના નામસામ્યથી એકના સમયની વાત બીજાના સમયની તરીકે ભ્રમથી ગૂંચવાઈ ગયેલી રાસમાળામાં પ્રચલિત થઈ છે. તેની તે ભૂલ “કરણઘેલા”માં ઊતરી આવેલી જણાય છે. | ||
પરંતુ નંદશંકર ઇતિહાસ લખવા બેઠા નહોતા. એ તો ઇતિહાસના પાયાવાળી નવલકથા લખવા માગતા હતા. એટલે એમને આ દોષ માટે જોખમદાર ગણવા ઠીક નથી. | પરંતુ નંદશંકર ઇતિહાસ લખવા બેઠા નહોતા. એ તો ઇતિહાસના પાયાવાળી નવલકથા લખવા માગતા હતા. એટલે એમને આ દોષ માટે જોખમદાર ગણવા ઠીક નથી. | ||
કરણઘેલાનું વસ્તુ જેમ રાસમાળામાંથી મળ્યું હતું તેમ નવલરામે ૧૮૬૯માં લખેલું “વીરમતી નાટક” પણ એજ આકર ગ્રંથની મદદથી લખાયું હતું. મહીપતરામનો “વનરાજ ચાવડો” અને “સિદ્ધરાજ જયસિંહ” તેમાંની વાર્તાઓ માટે ‘રાસમાળા’નાં જ ઋણી છે. | કરણઘેલાનું વસ્તુ જેમ રાસમાળામાંથી મળ્યું હતું તેમ નવલરામે ૧૮૬૯માં લખેલું “વીરમતી નાટક” પણ એજ આકર ગ્રંથની મદદથી લખાયું હતું. મહીપતરામનો “વનરાજ ચાવડો” અને “સિદ્ધરાજ જયસિંહ” તેમાંની વાર્તાઓ માટે ‘રાસમાળા’નાં જ ઋણી છે. | ||