32,351
edits
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|અરૂપસાગરે રૂપરતન}} | {{Heading|અરૂપસાગરે રૂપરતન}} | ||
{{Poem2Open}} | |||
હવે પછીનાં પાનાંમાં એક નિબંધ-સર્જકના અંતરંગમાં આપણે પ્રવેશ કરવાના છીએ. આ 30-40 ટૂંકા ગદ્ય-આલેખોમાં મોટી સમૃદ્ધિ ભરેલી છે. અહીં પ્રકૃતિનો ઊંડો આહ્લાદ છે, પંખીઓ અંગેનું કુતૂહલ અને જાણકારી છે, અહીં વ્યિક્ત-સંબંધોની ઉષ્મા અને ધન્યતાના અનુભવો છે. | હવે પછીનાં પાનાંમાં એક નિબંધ-સર્જકના અંતરંગમાં આપણે પ્રવેશ કરવાના છીએ. આ 30-40 ટૂંકા ગદ્ય-આલેખોમાં મોટી સમૃદ્ધિ ભરેલી છે. અહીં પ્રકૃતિનો ઊંડો આહ્લાદ છે, પંખીઓ અંગેનું કુતૂહલ અને જાણકારી છે, અહીં વ્યિક્ત-સંબંધોની ઉષ્મા અને ધન્યતાના અનુભવો છે. | ||
| Line 14: | Line 15: | ||
વાચકને એમાં પ્રવેશવા એ નિમંત્રણ આપી રહ્યું છે. | વાચકને એમાં પ્રવેશવા એ નિમંત્રણ આપી રહ્યું છે. | ||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||