ભજનરસ/અચવ્યો રસ ચાખો!: Difference between revisions

Jump to navigation Jump to search
Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|  અચવ્યો રસ ચાખો! |  }}
{{Heading|  અચવ્યો રસ ચાખો! |  }}


{{Block center|<poem>
{{Block center|<poem>
સંતો રે અચવ્યો રસ ચાખો,  
'''સંતો રે અચવ્યો રસ ચાખો,'''
ચવ્યો ચિત્તમાંહે નવ ધરો, વિચારીને નાખો,
'''ચવ્યો ચિત્તમાંહે નવ ધરો, વિચારીને નાખો,'''
{{right|સંતો રે અચવ્યો રસ ચાખો.}}
{{right|'''સંતો રે અચવ્યો રસ ચાખો.'''}}
જે વણસે તે ઊપજે, ઊપજે તે વણસે,
'''જે વણસે તે ઊપજે, ઊપજે તે વણસે,'''
પંચ વિષેથી જે રહે પરો, તેમાં સઘ ભળસે—  
'''પંચ વિષેથી જે રહે પરો, તેમાં સઘ ભળસે—'''


માપમાં આવ્યાં શાને ગણો? આપ અળગું જાણો,
'''માપમાં આવ્યાં શાને ગણો? આપ અળગું જાણો,'''
જેમ દરશન સંપુટ ભીડતાં, જોતાં નથી બંધાણો–  
'''જેમ દરશન સંપુટ ભીડતાં, જોતાં નથી બંધાણો–'''


પિંડ બ્રહ્માંડ છે જે વડે, નથી તે કોઈ માટે,
'''પિંડ બ્રહ્માંડ છે જે વડે, નથી તે કોઈ માટે,'''
જેમ ભર્યું ભાંડ મૂકી કરી, ઝેરચુવાણી કાં ચાટે?–
'''જેમ ભર્યું ભાંડ મૂકી કરી, ઝેરચુવાણી કાં ચાટે?–'''


લીલાવિગ્રહ વિશ્વનો, તે વિશ્વમાં મૂકો,
'''લીલાવિગ્રહ વિશ્વનો, તે વિશ્વમાં મૂકો,'''
અણઆયાસે ૫રમાત્મા, જોતાં કાં ચૂકો?–
'''અણઆયાસે ૫રમાત્મા, જોતાં કાં ચૂકો?–'''


પહેલો થાપે આપને, સાહામો થપાયે,
'''પહેલો થાપે આપને, સાહામો થપાયે,'''
થાપે સ્થિર તે નવ રહે, ધ્યેય-ધ્યાતા જાયે  
'''થાપે સ્થિર તે નવ રહે, ધ્યેય-ધ્યાતા જાયે'''


તેજ ત્રિલોકી દેખીએ, તેજ તેજને રૂપ.
'''તેજ ત્રિલોકી દેખીએ, તેજ તેજને રૂપ.'''
જેમ ડોળા ચક્ષુ નિરમલા, સરખા રંક ભૂપ–  
'''જેમ ડોળા ચક્ષુ નિરમલા, સરખા રંક ભૂપ–'''


દેવદર્શીનું દેખવું અખે જોયું ખોલી,
'''દેવદર્શીનું દેખવું અખે જોયું ખોલી,'''
ખેચરગત ખેચર લહે, ભૂચરને દોહલી—
'''ખેચરગત ખેચર લહે, ભૂચરને દોહલી—'''
{{right|સંતો રેo}}
{{right|'''સંતો રેo'''}}
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 42: Line 41:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
આપ જાણીને રે રહ્યો જે આપમાં રે
'''આપ જાણીને રે રહ્યો જે આપમાં રે'''
તે તો છે વસ્તુ મૂળ નિધાન,  
'''તે તો છે વસ્તુ મૂળ નિધાન,'''


ઉત્પત્તિ લય રે ત્યાંહાં તો દિસે નહીં રે  
'''ઉત્પત્તિ લય રે ત્યાંહાં તો દિસે નહીં રે'''
લિંગદેહ નહીં જ્યાંહાં માન,
'''લિંગદેહ નહીં જ્યાંહાં માન,'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 52: Line 51:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
[૧]  
{{center|'''[૧]'''}} '''અનુભવ એવો કીજીએ, જેણે મનની જડ જાય,'''
અનુભવ એવો કીજીએ, જેણે મનની જડ જાય,
'''મન મુઆ વિના માનવી, વસ્તુરૂપ ન થાય'''
મન મુઆ વિના માનવી, વસ્તુરૂપ ન થાય  
{{center|'''[૨]'''}} '''ઉગ્ર બુદ્ધિએ સમજે રે, જે રહે પ્રપંચને પાર,'''
[૨]  
'''જેને વિશેષણ એક ન લાગે, નહીં વિચારા વિચાર.'''
ઉગ્ર બુદ્ધિએ સમજે રે, જે રહે પ્રપંચને પાર,
{{center|'''[3]'''}} '''સોહં તેજ સનાતન જ્યાં, નિગમ રહ્યા બળહાર,'''
જેને વિશેષણ એક ન લાગે, નહીં વિચારા વિચાર.  
'''તે હું જગત જગત મુજમાંહ હું નિર્ગુણ ગુણનો ભંડાર'''
[3]  
સોહં તેજ સનાતન જ્યાં, નિગમ રહ્યા બળહાર,  
તે હું જગત જગત મુજમાંહ હું નિર્ગુણ ગુણનો ભંડાર  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 67: Line 63:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
નિર્ગુણ થઈને સગુણમાં મળે,  
'''નિર્ગુણ થઈને સગુણમાં મળે,'''
તો અખા જેમ દૂધમાં સાકર ભળે.  
'''તો અખા જેમ દૂધમાં સાકર ભળે.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 74: Line 70:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
સગુણી ધ્યાતાં, નિર્ગુણી ગેલો
'''સગુણી ધ્યાતાં, નિર્ગુણી ગેલો'''
આમિ આતા ઝાલો નારાયણ
'''આમિ આતા ઝાલો નારાયણ'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 89: Line 85:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
બ્રહ્મરસ તે પીએ રે, જે કોઈ આપત્યાગી હોય,
'''બ્રહ્મરસ તે પીએ રે, જે કોઈ આપત્યાગી હોય''',
ભગળવિધા નટખેલ છે, તે ખેલે અખેલા હોય.
'''ભગળવિધા નટખેલ છે, તે ખેલે અખેલા હોય.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 100: Line 96:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
ખં વાયુમગ્નિં સલિલં મહીં ચ
'''ખં વાયુમગ્નિં સલિલં મહીં ચ'''
જ્યોતષિ સત્ત્તાનિ દિશો દ્રુમાદીન્,
'''જ્યોતષિ સત્ત્તાનિ દિશો દ્રુમાદીન્,'''
સરિત્સમુદ્રાંક્ષ હરે: શરીરં
'''સરિત્સમુદ્રાંક્ષ હરે: શરીરં'''
યત્કિંચ ભૂતં પ્રણમેદનન્યઃ
'''યત્કિંચ ભૂતં પ્રણમેદનન્યઃ'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, નક્ષત્રો, પ્રાણીઓ, દિશા, વૃક્ષ, વનસ્પતિ, નદી, સમુદ્ર તથા અન્ય જે કાંઈ ભૂતસૃષ્ટિ છે તે સર્વ હરિનાં અંગ છે. અનન્ય ભાવથી તેમને પ્રણામ કરવા.  
:‘આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, નક્ષત્રો, પ્રાણીઓ, દિશા, વૃક્ષ, વનસ્પતિ, નદી, સમુદ્ર તથા અન્ય જે કાંઈ ભૂતસૃષ્ટિ છે તે સર્વ હરિનાં અંગ છે. અનન્ય ભાવથી તેમને પ્રણામ કરવા.  
આ ભાવ અખાએ અનેક પદોમાં વ્યક્ત કર્યો છે. દાખલા તરીકે-   
આ ભાવ અખાએ અનેક પદોમાં વ્યક્ત કર્યો છે. દાખલા તરીકે-   
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જે પૃથ્વીમાં વ્યાપી રહી, ઔષધિ આદિક રૂપે થઈ
{{Block center|<poem>'''જે પૃથ્વીમાં વ્યાપી રહી, ઔષધિ આદિક રૂપે થઈ'''
અગણિત ઘાટ બનાવે ખરો, તે પ્રભુ મુજને પાવન કરો.  
'''અગણિત ઘાટ બનાવે ખરો, તે પ્રભુ મુજને પાવન કરો.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 116: Line 112:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
આ પ્રભુ પૂર્ણ સદોદિત સ્વામી,  
'''આ પ્રભુ પૂર્ણ સદોદિત સ્વામી,'''
ઘટ ઘટ વ્યાપક અંતરજામી.  
'''ઘટ ઘટ વ્યાપક અંતરજામી.'''
<nowiki>*</nowiki>
{{center|✽}}'''પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો પોતે,'''
પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો પોતે,
'''ભોગ્યો ભર્મ સ્વતંતર જોતે.'''
ભોગ્યો ભર્મ સ્વતંતર જોતે.  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 128: Line 123:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
જ્યારે હું થઈને તાહરું, કાઢવા જાઉં છેક  
'''જ્યારે હું થઈને તાહરું, કાઢવા જાઉં છેક'''
ત્યારે વિલય થાઉં વિચારતાં, તોણ કોણ કહે બે એક?  
'''ત્યારે વિલય થાઉં વિચારતાં, તોણ કોણ કહે બે એક?'''
આવું આરોપણ અણછતું, અને વસ્તુગતે તું રામ
{{center|✽}}'''આવું આરોપણ અણછતું, અને વસ્તુગતે તું રામ'''
એમ જોતાં હું તું તેમ થયું, સહેજ સાધ્યું કામ.  
'''એમ જોતાં હું તું તેમ થયું, સહેજ સાધ્યું કામ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 137: Line 132:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
ધ્યેય ધ્યાતા એક ધામમાં, કરે બ્રહ્મ ક્લોલ,
'''ધ્યેય ધ્યાતા એક ધામમાં, કરે બ્રહ્મ ક્લોલ,'''
આત્મસિંધુમાં હે અખા! કરો ઝાકમઝોલ.
'''આત્મસિંધુમાં હે અખા! કરો ઝાકમઝોલ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જે આંખોમાં આત્મતેજ પ્રગટ્યું એની જ કથા આગળની પંક્તિમાં કહી છેઃ
જે આંખોમાં આત્મતેજ પ્રગટ્યું એની જ કથા આગળની પંક્તિમાં કહી છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{center|'''તિજ ત્રલોકી... ટૂંક–ભૂપ.’'''}}
તિજ ત્રલોકી... ટૂંક–ભૂપ.’
{{center|'''‘દેવદર્શીનું દેખવું... ભૂચરને દોહલી.''''}}
‘દેવદર્શીનું દેખવું... ભૂચરને દોહલી.'
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્રણે લોકમાં જે તેજ રમે છે, જે તેજ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણને ભેદી પરમતત્ત્વનો પરિચય કરાવે છે તે આપણી આંખોમાં પ્રવેશ્યું નથી.  
ત્રણે લોકમાં જે તેજ રમે છે, જે તેજ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણને ભેદી પરમતત્ત્વનો પરિચય કરાવે છે તે આપણી આંખોમાં પ્રવેશ્યું નથી.  
Line 152: Line 145:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
નામ રૂપ નરને વિષે, જેમ ધાતુ ઉપર મોહોર,
'''નામ રૂપ નરને વિષે, જેમ ધાતુ ઉપર મોહોર,'''
ધાતુઠામે બ્રહ્મ જાણો, માંહે નાના નામ અંકોર,
'''ધાતુઠામે બ્રહ્મ જાણો, માંહે નાના નામ અંકોર,'''
તેને દેવદૃષ્ટ નીરખતાં, તે અધિક ન્યૂન ન થાય,
'''તેને દેવદૃષ્ટ નીરખતાં, તે અધિક ન્યૂન ન થાય,'''
ગુણવાદી ગામ નામઠામે તે દ્વૈત જોઈ ડે’કાય.
'''ગુણવાદી ગામ નામઠામે તે દ્વૈત જોઈ ડે’કાય.'''
<nowiki>*</nowiki>
{{center|✽}}'''એમ દેહદર્શી ને દેવદર્શી દેહ ન હોય,'''
એમ દેહદર્શી ને દેવદર્શી દેહ ન હોય,
'''કથણી કુસકા ફૂટતાં, તે ભાવ ભરોસો ખોય.'''
કથણી કુસકા ફૂટતાં, તે ભાવ ભરોસો ખોય.
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નામરૂપ તો મનુષ્યને માથે વળેલાં કુસકાં છે. એનું સત્ત્વ છે એના મહદ્ આત્મામાં. મનુષ્ય પર સાચો ભાવ આવશે, ખરો ભરોસો બેસશે ક્યારે? ખેચરગત' થયા વિના આત્માનું તેજ નહીં વધે અને પ્રેમનો વિસ્તાર પણ નહીં થાય. અખો કહે છે તેમ ‘દેવચક્ષુ થઈ દોજણી' દેવચક્ષુ દૂઝણી થાય તો જ આવું અમૃતપાન થઈ શકે. વિશ્વામિત્રે કહેલું ધૃતં મે ચક્ષુઃ’ મારી આંખો ઘી જેવી સ્નિગ્ધ અને પવિત્ર છે. એવો દૃષ્ટિવંત જ અચવ્યા — નિત્ય નવા, નિત્ય તાજા જીવનરસનું પાન કરી શકે છે.
નામરૂપ તો મનુષ્યને માથે વળેલાં કુસકાં છે. એનું સત્ત્વ છે એના મહદ્ આત્મામાં. મનુષ્ય પર સાચો ભાવ આવશે, ખરો ભરોસો બેસશે ક્યારે? ખેચરગત' થયા વિના આત્માનું તેજ નહીં વધે અને પ્રેમનો વિસ્તાર પણ નહીં થાય. અખો કહે છે તેમ ‘દેવચક્ષુ થઈ દોજણી' દેવચક્ષુ દૂઝણી થાય તો જ આવું અમૃતપાન થઈ શકે. વિશ્વામિત્રે કહેલું ધૃતં મે ચક્ષુઃ’ મારી આંખો ઘી જેવી સ્નિગ્ધ અને પવિત્ર છે. એવો દૃષ્ટિવંત જ અચવ્યા — નિત્ય નવા, નિત્ય તાજા જીવનરસનું પાન કરી શકે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નઘરો એક નિરંજન નાથ
|previous = નઘરો એક નિરંજન નાથ
|next = વહેતાનાં નવ વહીએ
|next = વહેતાનાં નવ વહીએ
}}
}}

Navigation menu