ભજનરસ/સામળિયો મુંજો સગો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 53: Line 53:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
ગંગાજી કા તટ હો, યા યમુનાજી કા બ્દ હો,
'''ગંગાજી કા તટ હો, યા યમુનાજી કા બ્દ હો,'''
{{right|મેરા સાંવરા નિકટ હો,}}
{{right|'''મેરા સાંવરા નિકટ હો,'''}}
{{right|જબ પ્રાણ તન સે નિ.}}  
{{right|'''જબ પ્રાણ તન સે નિ.'''}}  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 64: Line 64:
નંદના છોરાની નજરે પડે તેની સુરતાનું ઠેકાણું રહે જ નહીં. શાન અને યોગમાર્ગમાં તો સુરતાને અલગ કરતાં રહેવું પડે, પણ આ ગોકુલ ગાંવનો પૈડો જ ન્યારો છે. અહીં દેહમાં રહેલી સુરતાને કોઈ કાંકરી મારી પોતાનામાં સમાવી દે છે. ગોપી જ્યારે કહે કે ‘બેડું મારું નંદવાણું' ત્યારે તેમાં કૃત્રિમ રોષ ને અફસોસને ફોડી આનંદ બહાર રેલાઈ જાય છે. નંદવાઈ જવામાં જ આનંદ છે એ તે જાણે છે. મીરાંનાં બીજાં ભજનોમાં આવી ફરિયાદ ને આનંદ બંને ફોરી ઊઠ્યાં છે :  

{{Block center|<poem>ઝૂમકહાર શીદ તોડ્યો?
{{Block center|<poem>'''ઝૂમકહાર શીદ તોડ્યો?'''
જળ જમુનાનાં ભરવાને ગ્યાં'તાં,
'''જળ જમુનાનાં ભરવાને ગ્યાં'તાં,'''
{{right|ઘડુલો મારો શીદ ફોડ્યો?}}  
{{right|'''ઘડુલો મારો શીદ ફોડ્યો?'''}}  
<nowiki>*</nowiki>
<nowiki>*</nowiki>
અધર સુધા રસગાગરી, અધરરસ ગૌરસ વૈશ,
'''અધર સુધા રસગાગરી, અધરરસ ગૌરસ વૈશ,'''
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરી અમીરસ પીવૈશ.
'''મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરી અમીરસ પીવૈશ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
19,010

edits