31,377
edits
(Created page with "{{SetTitle}} {{Heading| VI. તારણો અને સમાપન | }} {{Poem2Open}} આ અધ્યયનના આરંભમાં નોંધ્યું છે તેમ, મારો ઉપક્રમ અહીં વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે આપણા અભ્યાસીઓએ અને વિવેચકોએ સૈદ્ધાંતિ...") |
(+૧) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| VI | {{Heading| VI<br>તારણો અને સમાપન | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ અધ્યયનના આરંભમાં નોંધ્યું છે તેમ, મારો ઉપક્રમ અહીં વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે આપણા અભ્યાસીઓએ અને વિવેચકોએ સૈદ્ધાંતિક સ્વરૂપની જે કંઈ ચર્ચાવિચારણાઓ કરી હોય, કે આ વિશે જે કંઈ ખ્યાલો રજૂ કર્યા હોય, તેની તાત્ત્વિક તપાસ કરવાનો છે. એ સંદર્ભમાં નર્મદથી લઈ આજની નવી પેઢીના અભ્યાસીઓની આ વિષયને લગતી ચર્ચાવિચારણાઓની આપણે નોંધ લીધી, તેમ તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોને રેખાંકિત કરવાનો પ્રયત્ન કર્યો. અલબત્ત, આપણા અગ્રણી અભ્યાસીઓની વિચારણાઓ જ અહીં વિશેષ દૃષ્ટિમાં રાખી છે. | આ અધ્યયનના આરંભમાં નોંધ્યું છે તેમ, મારો ઉપક્રમ અહીં વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે આપણા અભ્યાસીઓએ અને વિવેચકોએ સૈદ્ધાંતિક સ્વરૂપની જે કંઈ ચર્ચાવિચારણાઓ કરી હોય, કે આ વિશે જે કંઈ ખ્યાલો રજૂ કર્યા હોય, તેની તાત્ત્વિક તપાસ કરવાનો છે. એ સંદર્ભમાં નર્મદથી લઈ આજની નવી પેઢીના અભ્યાસીઓની આ વિષયને લગતી ચર્ચાવિચારણાઓની આપણે નોંધ લીધી, તેમ તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોને રેખાંકિત કરવાનો પ્રયત્ન કર્યો. અલબત્ત, આપણા અગ્રણી અભ્યાસીઓની વિચારણાઓ જ અહીં વિશેષ દૃષ્ટિમાં રાખી છે. | ||
| Line 48: | Line 48: | ||
આ અધ્યયનમાં આપણા વિદ્વાનો અને વિવેચકોની વિવેચનતત્ત્વવિચારણામાંથી પસાર થતાં આવા અનેક પ્રશ્નો તીવ્રતાથી ઊપસી આવતા દેખાય છે. આ ક્ષેત્રમાં આપણા જે વિવેચકો ગંભીરપણે કામ કરવા ચાહે છે, તેની સામે આ પ્રશ્નો જાણે કે પડકાર બની રહે છે. આપણી વિવેચકપ્રતિભા હવે નવા સંકલ્પ સાથે આ બધી દિશામાં ગતિ કરવા પ્રેરાય, એવી આપણી શુભ કામના હો, અસ્તુ. | આ અધ્યયનમાં આપણા વિદ્વાનો અને વિવેચકોની વિવેચનતત્ત્વવિચારણામાંથી પસાર થતાં આવા અનેક પ્રશ્નો તીવ્રતાથી ઊપસી આવતા દેખાય છે. આ ક્ષેત્રમાં આપણા જે વિવેચકો ગંભીરપણે કામ કરવા ચાહે છે, તેની સામે આ પ્રશ્નો જાણે કે પડકાર બની રહે છે. આપણી વિવેચકપ્રતિભા હવે નવા સંકલ્પ સાથે આ બધી દિશામાં ગતિ કરવા પ્રેરાય, એવી આપણી શુભ કામના હો, અસ્તુ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ) | |||
|next = પાદટીપ | |||
}} | |||