ભજનરસ/અલખ નિશાની: Difference between revisions

Jump to navigation Jump to search
Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|  અલખ નિશાની | }}
{{Heading|  અલખ નિશાની|}}

{{Block center|<poem>
{{Block center|<poem>
Line 71: Line 71:
મનરૂપી ચંચલ મત્સ્ય જાણે અચળ શિખરે બેઠું હોય એવું બની જાય છે. પણ આ અવસ્થા જે પ્રશાંત મન છે તેથી જુદી છે.  
મનરૂપી ચંચલ મત્સ્ય જાણે અચળ શિખરે બેઠું હોય એવું બની જાય છે. પણ આ અવસ્થા જે પ્રશાંત મન છે તેથી જુદી છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''વર્લ્ડ પાવ જ નાહીં'''}}
{{center|'''વાકું પાવ જ નાહીં'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અંતઃકરણના ચાર ભાગ કહ્યા : મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ પણ અંતરાત્માનાં કરણો જ છે, સાધનો જ છે. સાધનો વડે જ એ જગતને જુએ છે, જીવે છે અને એના આધાર ઉપર જ એ પોતાનું અસ્તિત્વ રાખે છે. પણ ખરી રીતે એ તો–
અંતઃકરણના ચાર ભાગ કહ્યા : મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ પણ અંતરાત્માનાં કરણો જ છે, સાધનો જ છે. સાધનો વડે જ એ જગતને જુએ છે, જીવે છે અને એના આધાર ઉપર જ એ પોતાનું અસ્તિત્વ રાખે છે. પણ ખરી રીતે એ તો–
Line 94: Line 94:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કડીમાં શરૂમાં થતી પ્રક્રિયાની કંઈક ઝાંખી કરવામાં આવી છે. ગગનમાં કાંઈ વાડી થતી નથી, પણ જે ગગન આનંદરસથી અને સુગંધથી ભરપૂર બની જાય છે, તેનું મૂળ શરીરમાં જ છે, ક્યાંયે બહાર શોધવા જવું પડતું નથી. આ શરીરને કૂવો બનાવવાનું કહે છે, ‘તન કર કૂવા’.  

હૃદયને ‘અમૃત હૃદ' કહેવામાં આવે છે. પાણીનો ધરો હ્રદ, પણ તેની શક્તિ મૂળાધારમાં રહી છે. તેને જ્યારે જગાડવામાં આવે છે ત્યારે આ શરીરમાંથી, જેમ પાતાળનું ઝરણું ફૂટે તેમ, ‘તન કર કૂવા’ તનમાંથી એક સરવાણી ફૂટે છે. એ સરવાણી જ્યારે શરૂ થાય છે ત્યારે ગગન, ચિદાકાશ આનંદથી ભરપૂર બની જાય છે. પછી શું થાય છે?
હૃદયને ‘અમૃત હૃદ' કહેવામાં આવે છે. પાણીનો ધરો હૃદ, પણ તેની શક્તિ મૂળાધારમાં રહી છે. તેને જ્યારે જગાડવામાં આવે છે ત્યારે આ શરીરમાંથી, જેમ પાતાળનું ઝરણું ફૂટે તેમ, ‘તન કર કૂવા’ તનમાંથી એક સરવાણી ફૂટે છે. એ સરવાણી જ્યારે શરૂ થાય છે ત્યારે ગગન, ચિદાકાશ આનંદથી ભરપૂર બની જાય છે. પછી શું થાય છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''સહેજાં મે ઘડીઆં ઢોરાણી'''}}
{{center|'''સહેજાં મે ઘડીઆં ઢોરાણી'''}}
Line 146: Line 146:
જે સામર્થ્ય આપે તે સમજણ સાચી.
જે સામર્થ્ય આપે તે સમજણ સાચી.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મુગત સે પરમાણ
|previous = મુગત સે પરમાણ
|next = હીરા પરખ લે
|next = હીરા પરખ લે
}}
}}

Navigation menu