ભજનરસ/હીરા પરખ લે: Difference between revisions

Jump to navigation Jump to search
Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|  હીરા પરખ લે |  }}
{{Heading|  હીરા પરખ લે |  }}

Line 40: Line 39:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘નાથ નિરંજન આરતી ગાઉં'''  
'''‘નાથ નિરંજન આરતી ગાઉં'''  
{{right|'''ગુરુ દયાલ આગ્યાં જો પાઉં''',}}
{{gap}}'''ગુરુ દયાલ આગ્યાં જો પાઉં,'''
'''જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,'''  
'''જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,'''  
{{right|'''ચંદ સૂર તહૌં સીસ નમાવેં’'''}}
{{gap}}'''ચંદ સૂર તહૌં સીસ નમાવેં’'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 53: Line 52:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘લે લાગત લાગત લાગે,'''  
'''‘લે લાગત લાગત લાગે,'''  
{{right|'''ભે ભાગત ભાગત ભાગે.''''}}
{{gap}}'''ભે ભાગત ભાગત ભાગે.'''' </poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે :  

Line 60: Line 58:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘અનહદ બાજા બજા,'''
'''‘અનહદ બાજા બજા,'''
{{right|'''દેખ લે સૂનમંડલની મજા!''''}}
{{gap}}'''દેખ લે સૂનમંડલની મજા!''''</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે.
પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે.
Line 71: Line 68:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના'''  
'''‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના'''  
{{right|'''મચા ઘમસાન તન-ખેત માંહી.'''}}
{{gap}}'''મચા ઘમસાન તન-ખેત માંહી.'''
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
</poem>}}
</poem>}}
{{Block center|<poem>  
{{Block center|<poem>  
'''સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે'''  
'''સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે'''  
{{right|'''નામ સમસેર તહાં ખૂબ બાજે.''''}}
{{gap}}'''નામ સમસેર તહાં ખૂબ બાજે.''''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 84: Line 81:
'''‘રણવટ ચડે બમણો રંગ.’'''
'''‘રણવટ ચડે બમણો રંગ.’'''
</poem>}}
</poem>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki></nowiki>}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''લરે, રે અરુ તન તજે,'''  
'''લરે, રે અરુ તન તજે,'''  
'''તબ રીઝે કિરતાર.'''  
{{gap}}'''તબ રીઝે કિરતાર.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 110: Line 107:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘કાચી બાઈ, કાચા જિંદ'''
'''‘કાચી બાઈ, કાચા જિંદ'''
{{right|'''કાચી કાયા, કાચા બિંદ...’'''}}
{{gap}}'''કાચી કાયા, કાચા બિંદ...’'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 126: Line 123:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''ગોરખ જોગી તોલા તોલે,'''
'''ગોરખ જોગી તોલા તોલે,'''
{{right|'''ભિડિ ભિડિ બાંધી હૈ રતન અમોલે.'''}}
{{gap|3em}}'''ભિડિ ભિડિ બાંધી હૈ રતન અમોલે.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ'ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨.   

{{Poem2Close}}
{{Poem2Close}}
 
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = અલખ નિશાની
|previous = અલખ નિશાની
|next = વા પંખીકી જુગતિ કહાની
|next = વા પંખીકી જુગતિ કહાની
}}
}}

Navigation menu