ભજનરસ/જ્ઞાન ગરીબી સાચી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
{{right|'''પૂજે પથરા પાણી રે–'''}}
{{right|'''પૂજે પથરા પાણી રે–'''}}
 
'''સુંદર ભેખ બન્યો અતિ લાલા,'''
'''સુંદર ભેખ બન્યો અતિ લાલા,'''{{gap}}
'''ઉપર રંગ લગાયા, કાચી હાંડી ગલ ગઈ માટી'''  
{{right|'''ઉપર રંગ લગાયા,}}
'''વિરલે નીર જમાયા રે'''  
'''કાચી હાંડી ગલ ગઈ માટી'''  
{{right|'''વિરલે નીર જમાયા રે''' }}

'''કરડા તાપ દિયે તો બગડે,'''  
'''કરડા તાપ દિયે તો બગડે,'''  
Line 37: Line 38:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''કાચૈ કરવૈ રહે ન પાની,'''
'''કાચૈ કરવૈ રહે ન પાની,'''
'''હંસ ઉડ્યા કાયા કુમિલાંની.'''  
{{gap}}'''હંસ ઉડ્યા કાયા કુમિલાંની.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 52: Line 53:
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સંતવાણીમાં ‘શબદુનાં બાણ'નો ધનુષ-ટંકાર સાંભળવો ને તેની ચોટ લાગવી — બંને વચ્ચે ઘણું અંતર છે. ગોરખ કહે છે :  

'''સબદ હી તાલા, સબદ હી કૂંચી.'''  
{{Poem2Close}}
{{center|'''સબદ હી તાલા, સબદ હી કૂંચી.'''}}
{{Poem2Open}}
બાહ્ય શબ્દ કેવળ વાણીવિલાસ છે, સત્ત્વ વિનાનું ફોરૂં છે. પણ અંદર જે મર્મનું બીજ રહ્યું છે એ તો શ્વાસે શ્વાસે રટણ થાય ત્યારે ઊઘડે છે. પછી બધા જ બાહ્યાચાર ખતમ થઈ જાય છે. ‘પથ્થર-પાણી' પૂજવાનું, બારનાં મૂર્તિમંદિરો અને યાત્રાધામોમાં ભટકવાનું બંધ થઈ જાય છે.  

કબીરનું વચન છે : ‘મન નિરમલ હરિનામ સે'-આ નામની લગન લાગી એટલે નિર્મલ અંતરમાં પરમાત્મા આવી વસે છે. ભજન-ભક્તિ માટે પોતાની ભીતર જ ઊંડે ઊંડે ડૂબકી મારવી જોઈએ પણ ભક્તિને બહાને માણસ બારનાં આધારો ને આશ્વાસનો જ શોધ્યા કરતો હોય છે. કબીરની સાખી છે :

Line 63: Line 66:
{{Poem2Open}}
{{Poem2Open}}
અમૃત મેળવવા માટે તો અંદર પડેલા વાસનાતૃષ્ણાના ઝેરને ધોઈ કાઢવું જોઈએ.  

'''સુંદર ભેખ બન્યો... નીર જમાયા રે'''  
{{Poem2Close}}
{{center|'''સુંદર ભેખ બન્યો... નીર જમાયા રે''' }}
{{Poem2Open}}
કોઈ અભિનેતા ‘રાજા ભરથરી'નો પાઠ ભજવે ત્યારે લાગે કે બાણું લાખ માળવાને તજી ચાલી નીકળેલો આ વૈરાગી અવધૂત જ છે. પણ વૈષધારી અભિનેતા થોડા માન-ચાંદ-ઇનામ માટે મરતો હોય છે. ઉપરનો વેષ અચ્છો બને તેથી કાંઈ જ વળતું નથી. ઊલટું એ ભેખ-વેષ-ભભૂત સાચી પ્રાપ્તિ આડે આવી ઊભાં રહે છે. ખરું કામ તો ભીતરને પલોટવાનું છે, બહાર કપડાં રંગાવવાનું નથી. વિરહાગ્નિ, જ્ઞાનાગ્નિ કે યોગાગ્નિથી દેહભાવ ખાખ ન થઈ જાય ત્યાં સુધી બધો જ કાચી હાંડીનો કારભાર છે. ડાડા મેકરણ કહે છે:

Line 76: Line 81:
{{Poem2Open}}
{{Poem2Open}}
કાચી હાંડી પર રંગના લપેડા કરવાથી તેની માટી પાકી નહીં થાય. અને તો પછી એમાં પાણી રહે જ કઈ રીતે? કોઈ વિરલ પુરુષો જ કાચી કાયાને પ્રમાણસર તપાવી, તેને અમૃતપાન ક૨વાનું સાચું પાત્ર બનાવી જાણે છે.  

'''કરડા તાપ... જતન કરીને પાવે રે.'''
{{Poem2Close}}
{{center|'''કરડા તાપ... જતન કરીને પાવે રે.'''}}
{{Poem2Open}}
જગતની મોહિની અને મહત્ત્વકાંક્ષાની નિઃસારતા જોઈ ઘણા તેમાંથી બહાર નીકળવા મથે છે; પણ એને બદલે આત્મજ્ઞાન, ઈશ્વરદર્શન કે મોક્ષની લાલચ તેમને ઘેરી વળે છે. દેહનું વધુ પડતું લાલન-પાલન જેમ નકામું છે તેમ દેહનું દમન પણ નુકસાનકારક છે. કાચી હાંડી તો કાંઈ કામની નથી. પણ તેને પાકી બનાવવા જતાં જે અતિશયતા આવી જાય છે તે પણ હાનિ પહોંચાડે છે. કબીર કહે છે, નહીં આકરો તાપ, નહીં મંદ તાપ, પણ બરાબર સમતા જાળવીને સાધના કરવામાં આવે તો જીવનનો ઉદ્દેશ પાર પડે છે. આવી જાગૃત અને વિવેકનંતી સાધના ખરું ‘જતન' માંગી લે છે. *જતન બિના રતન નાંહીં.' છીપમાં મોતી પાર્ક એમ શરીરમાં ચૈતન્યને સમતાથી, ધીરજથી, તેમ જ સાતત્ય ને એકાગ્રતાથી પામવાનું રહે છે.  

'''ભેખ લઈ મુખ... હાથ ન આવે રે.'''  
{{Poem2Close}}
{{center|'''ભેખ લઈ મુખ... હાથ ન આવે રે.'''}}
{{Poem2Open}}
બહારનો વેષ, નકલી નમ્રતા, સમજણ-પરીક્ષણ વિનાના ખાલી શબ્દોના ગબારા – આ બધું હાથમાંથી મનુષ્ય-જન્મ જેવો અમૂલખ હીરો ગુમાવવા જેવું છે. સંતો આ જન્મમાં જ હીરો – આત્મતત્ત્વ, પરમાત્મા તત્ત્વ-પામી લેવા માટે પુકાર કરતા જ રહ્યા છે. એ વિનાની બધી જ પ્રાપ્તિ નિરર્થક છે. એ મળે તો મામૂલી વસ્તુ પણ મહપ્રકાશથી ઝળહળી ઊઠે છે. આત્મપ્રકાશ વિના અંધારું મટતું નથી. મૃત્યુના મહા અજ્ઞાત અને મનુષ્યને ભયભીત કરી મૂકતા ઓળામાંથી આ પ્રકાશ જ ઉગારી શકે છે. રૈદાસનું વચન છે :  