31,377
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| કોઈ સુનતા હે | }} | {{Heading| કોઈ સુનતા હે | }} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની,''' | '''કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની,''' | ||
'''ગગન મેં અવાજ હોતી ઝીની ઝીની.''' | {{gap|3em}}'''ગગન મેં અવાજ હોતી ઝીની ઝીની.''' | ||
'''પહેલી ઉત્પતિ નાદબિંદુકી, પીછે માયા પાની,''' | '''પહેલી ઉત્પતિ નાદબિંદુકી, પીછે માયા પાની,''' | ||
| Line 18: | Line 17: | ||
'''કહે ક્બીર સુનો ભાઈ સાધુ, યાહી અગમ કી બાની,''' | '''કહે ક્બીર સુનો ભાઈ સાધુ, યાહી અગમ કી બાની,''' | ||
'''દિલભર હમ હી નજરે દેખ્યા, અજર અમર નિશાની-''' | '''દિલભર હમ હી નજરે દેખ્યા, અજર અમર નિશાની-''' | ||
'''કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની.''' | {{right|'''કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની.'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બ્રહ્મનાદના વિસ્ફોટથી બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર કેવી રીતે થાય છે તેનું આ ભજનમાં દર્શન છે. | બ્રહ્મનાદના વિસ્ફોટથી બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર કેવી રીતે થાય છે તેનું આ ભજનમાં દર્શન છે. | ||
કોઈ સુનતા છે... ઝીની ઝીની. | {{Poem2Close}} | ||
{{center|કોઈ સુનતા છે... ઝીની ઝીની.}} | |||
{{Poem2Open}} | |||
અંતરાકાશમાં કે ચિદાકાશમાં એક સૂક્ષ્મ ધ્વનિ થઈ રહ્યો છે. પણ કોઈ આત્મજ્ઞાની ગુરુજન તેને સાંભળી શકે છે. | અંતરાકાશમાં કે ચિદાકાશમાં એક સૂક્ષ્મ ધ્વનિ થઈ રહ્યો છે. પણ કોઈ આત્મજ્ઞાની ગુરુજન તેને સાંભળી શકે છે. | ||
જેવું બાહ્ય આકાશ છે એવું અંતરાકાશ છે. પણ ઇન્દ્રિયોની બહિર્મુખતા, મનની ચંચળતા, બુદ્ધિની વક્રતા, ચિત્તની મલિનતા અને અહંકારની ક્ષુદ્રતાને લીધે તેનો અનુભવ થતો નથી. અંતરાકાશના વિશાળ અને નિર્મળ દર્શન માટે અંતઃકરણ તેમ જ ઇન્દ્રિયો શુદ્ધ અને એકાગ્ર થવાં જોઈએ. આ આંતરિક ચિદ્ગગન સ્વયંભૂ અનાહત નાદથી સદા ઝંકૃત થઈ રહ્યું છે. કબીર તેને ‘તત્ત્વ ઝંકાર બ્રહ્માંડમાંહી' કહે છે. પિંડના પડદા તૂટે ત્યારે તે પ્રાણના શ્રવણે પડે. પણ આવો ધ્વન સામાન્ય કાનથી સાંભળી શકાતો નથી, જેમની વૃત્તિઓ પ્રશાંત અને અંતર્મુખ થઈ છે એવા જ્ઞાનીઓ તેને સાંભળે છે. નરસિંહ મહેતાએ આ વિશે ગાયું છે : | જેવું બાહ્ય આકાશ છે એવું અંતરાકાશ છે. પણ ઇન્દ્રિયોની બહિર્મુખતા, મનની ચંચળતા, બુદ્ધિની વક્રતા, ચિત્તની મલિનતા અને અહંકારની ક્ષુદ્રતાને લીધે તેનો અનુભવ થતો નથી. અંતરાકાશના વિશાળ અને નિર્મળ દર્શન માટે અંતઃકરણ તેમ જ ઇન્દ્રિયો શુદ્ધ અને એકાગ્ર થવાં જોઈએ. આ આંતરિક ચિદ્ગગન સ્વયંભૂ અનાહત નાદથી સદા ઝંકૃત થઈ રહ્યું છે. કબીર તેને ‘તત્ત્વ ઝંકાર બ્રહ્માંડમાંહી' કહે છે. પિંડના પડદા તૂટે ત્યારે તે પ્રાણના શ્રવણે પડે. પણ આવો ધ્વન સામાન્ય કાનથી સાંભળી શકાતો નથી, જેમની વૃત્તિઓ પ્રશાંત અને અંતર્મુખ થઈ છે એવા જ્ઞાનીઓ તેને સાંભળે છે. નરસિંહ મહેતાએ આ વિશે ગાયું છે : | ||
| Line 28: | Line 29: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,''' | '''નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,''' | ||
'''તે જ હું તે જ હું શબ્દ બોલે.''' | {{gap}]'''તે જ હું તે જ હું શબ્દ બોલે.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોતાના નામ અને રૂપના કોચલામાંથી બહાર આવી મનુષ્ય નામઃશેષ, શૂન્ય બને ત્યારે શુદ્ધ અસ્તિત્વના બ્રહ્મલોકમાં તેનો નવજન્મ થાય છે. આ ‘તે જ હું’ | પોતાના નામ અને રૂપના કોચલામાંથી બહાર આવી મનુષ્ય નામઃશેષ, શૂન્ય બને ત્યારે શુદ્ધ અસ્તિત્વના બ્રહ્મલોકમાં તેનો નવજન્મ થાય છે. આ ‘તે જ હું’ | ||
— એ જ બ્રહ્મસ્વરૂપમાં પ્રવેશી જાણે એ પોતાના આકશવ્યાપી મહિમાને પ્રાપ્ત કરે છે. | — એ જ બ્રહ્મસ્વરૂપમાં પ્રવેશી જાણે એ પોતાના આકશવ્યાપી મહિમાને પ્રાપ્ત કરે છે. | ||
'''પહેલી ઉત્પતિ... નિરબાની.''' | {{Poem2Close}} | ||
{{center|'''પહેલી ઉત્પતિ... નિરબાની.'''}} | |||
{{Poem2Open}} | |||
આ સૃષ્ટિનો પ્રથમ ઉદ્ભવ નાદ અને બિંદુ રૂપે. જલમયી પ્રકૃતિ તો ત્યાર પછી ઉત્પન્ન થઈ. બ્રહ્માનુભવ વખતે પણ નાદ અને બિંદુનો આવિર્ભાવ થાય છે. નાદ અને બિંદુ, શબ્દ અને જ્યોતિ ૫૨બ્રહ્મના પ્રથમ આવિષ્કાર છે. શબ્દના ગર્ભમાં જ્યોતિ અને જ્યોતિના ગર્ભમાં તત્ત્વ રહેલ છે. એ વિશે કહ્યું છે : | આ સૃષ્ટિનો પ્રથમ ઉદ્ભવ નાદ અને બિંદુ રૂપે. જલમયી પ્રકૃતિ તો ત્યાર પછી ઉત્પન્ન થઈ. બ્રહ્માનુભવ વખતે પણ નાદ અને બિંદુનો આવિર્ભાવ થાય છે. નાદ અને બિંદુ, શબ્દ અને જ્યોતિ ૫૨બ્રહ્મના પ્રથમ આવિષ્કાર છે. શબ્દના ગર્ભમાં જ્યોતિ અને જ્યોતિના ગર્ભમાં તત્ત્વ રહેલ છે. એ વિશે કહ્યું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 60: | Line 63: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''ઉલટિ સમાના આપ મેં,''' | '''ઉલટિ સમાના આપ મેં,''' | ||
{{ | {{gap}}'''પ્રગટી જોતિ અનંત''' </poem>}} | ||
'''જોગી હુઆ ઝલક લગી, મિટિ ગયા ખેંચાતાન''' | {{Block center|<poem>'''જોગી હુઆ ઝલક લગી, મિટિ ગયા ખેંચાતાન''' | ||
'''ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન''' | '''ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન''' | ||
</poem>}} | </poem>}} | ||
| Line 70: | Line 73: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''ઉલટી ગંગા, સુલટાં નીર,''' | '''ઉલટી ગંગા, સુલટાં નીર,''' | ||
{{ | {{gap}}'''ભર ભર પીઓ સંત સીર.''' | ||
'''ઓછું સોહં... ફહરાની.''' | {[gap}}'''ઓછું સોહં... ફહરાની.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 82: | Line 85: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંસારમાં જ રહીને સર્વના કલ્યાણની ભાવના સાથે અસંગતા અને નિર્વેર સેવે તે સંત. | સંસારમાં જ રહીને સર્વના કલ્યાણની ભાવના સાથે અસંગતા અને નિર્વેર સેવે તે સંત. | ||
'''કહે કબીર... અમર નિશાની!''' | {{Poem2Close}} | ||
{{center|'''કહે કબીર... અમર નિશાની!'''}} | |||
{{Poem2Open}} | |||
કબીર કહે છે કે આ વાણી એવી છે કે તેમાં બુદ્ધિની ચાંચ બૂડી શકે એમ નથી. આ કાંઈ કલ્પનાની કે મનઘડંત કથા નથી, આ પરમ તત્ત્વને મેં દિલ ભરીભરીને અપાર પ્રેમથી ભીતરની આંખે નીરખ્યું છે. આ જીર્ણશીર્ણ થતા ને અંતે મૃત્યુના અંધકારમાં ઢળી પડતા જગતમાં મને આ તત્ત્વની અજર-અમર નિશાની મળી છે. સ્વાનુભવ વિના એની સાબિતી ક્યાંથી મળે? | કબીર કહે છે કે આ વાણી એવી છે કે તેમાં બુદ્ધિની ચાંચ બૂડી શકે એમ નથી. આ કાંઈ કલ્પનાની કે મનઘડંત કથા નથી, આ પરમ તત્ત્વને મેં દિલ ભરીભરીને અપાર પ્રેમથી ભીતરની આંખે નીરખ્યું છે. આ જીર્ણશીર્ણ થતા ને અંતે મૃત્યુના અંધકારમાં ઢળી પડતા જગતમાં મને આ તત્ત્વની અજર-અમર નિશાની મળી છે. સ્વાનુભવ વિના એની સાબિતી ક્યાંથી મળે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 89: | Line 94: | ||
'''જા કું સતગુરુ પૂર મિલ્યા તા કું માલિમ હોઈ.''' | '''જા કું સતગુરુ પૂર મિલ્યા તા કું માલિમ હોઈ.''' | ||
</poem>}} | </poem>}} | ||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = જ્ઞાન ગરીબી સાચી | |previous = જ્ઞાન ગરીબી સાચી | ||
|next = અગમ ભૂમિ દરશાયા | |next = અગમ ભૂમિ દરશાયા | ||
}} | }} | ||