31,371
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(+1) |
||
| Line 26: | Line 26: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''‘અગમ અગોચર ગમિ નહીં,''' | '''‘અગમ અગોચર ગમિ નહીં,'''{{gap}} | ||
{{right|'''તહૌં જગમગે જ્યોતિ,'''}} | {{right|'''તહૌં જગમગે જ્યોતિ,'''}} | ||
'''જહાઁ બીરા બંદિગી,''' | '''જહાઁ બીરા બંદિગી,''' | ||
| Line 33: | Line 33: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સામાન્ય બુદ્ધિને જેની સમજ નથી પડતી એવી એક પ્રજ્ઞાથી ઝળહળ થતી સ્થિતિ છે. ત્યાં નથી ભજન-કીર્તન, નથી પાપપુણ્ય કે નથી છૂતાછૂત. | સામાન્ય બુદ્ધિને જેની સમજ નથી પડતી એવી એક પ્રજ્ઞાથી ઝળહળ થતી સ્થિતિ છે. ત્યાં નથી ભજન-કીર્તન, નથી પાપપુણ્ય કે નથી છૂતાછૂત. | ||
'''પૃથ્વી જલ.. ખેલ રચાયા.''' | {{Poem2Close}} | ||
{{center|'''પૃથ્વી જલ.. ખેલ રચાયા.'''}} | |||
{{Poem2Open}} | |||
સૃષ્ટિક્રમ પ્રમાણે એક તત્ત્વમાંથી અનેકનો વિસ્તાર થાય છે. સંહારક્રમમાં અનેકનો એકમાં લય કરવો પડે છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીનો લય એટલે આ પંચતત્ત્વની તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ૫૨ વિજય. છેવટે શબ્દ, તન્માત્રાનો ગુંજાર-ઝંકાર અનાયાસ, અનાહત થાય છે ત્યારે વર્ણમાત્રનો નાદમાં લય થાય છે. આ નાદનો જ્યોતિબિંદુમાં અને જ્યોતિબિંદુનો પરમ તત્ત્વમાં લય થાય છે. એ જ અસલ ઘરની પ્રાપ્તિ. કબીરે આ અનુભવ એક પદમાં આ રીતે વ્યક્ત કર્યો છે : | સૃષ્ટિક્રમ પ્રમાણે એક તત્ત્વમાંથી અનેકનો વિસ્તાર થાય છે. સંહારક્રમમાં અનેકનો એકમાં લય કરવો પડે છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીનો લય એટલે આ પંચતત્ત્વની તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ૫૨ વિજય. છેવટે શબ્દ, તન્માત્રાનો ગુંજાર-ઝંકાર અનાયાસ, અનાહત થાય છે ત્યારે વર્ણમાત્રનો નાદમાં લય થાય છે. આ નાદનો જ્યોતિબિંદુમાં અને જ્યોતિબિંદુનો પરમ તત્ત્વમાં લય થાય છે. એ જ અસલ ઘરની પ્રાપ્તિ. કબીરે આ અનુભવ એક પદમાં આ રીતે વ્યક્ત કર્યો છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''પૃથ્વી કા ગુણ પાણી સોષ્યા,''' | '''પૃથ્વી કા ગુણ પાણી સોષ્યા,'''{{gap|4em}} | ||
{{ | {{gap}}'''પાણી તેજ મિલાવહિંગ,''' | ||
'''તેજ પવન મિલિ, પવન સબદ મિલિ,''' | '''તેજ પવન મિલિ, પવન સબદ મિલિ,''' | ||
{{ | {{gap}}'''સહજ સમાધિ લગાવહિંગે.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 47: | Line 49: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''આપ જૉનિ ઉલટિ લે આપ,''' | '''આપ જૉનિ ઉલટિ લે આપ,''' | ||
{{ | {{gap|3em}}'''તૌ નહીં વ્યાપે તી તાપ.''' | ||
'''અબ મન ઉલટિ સનાતન હૂવા,''' | '''અબ મન ઉલટિ સનાતન હૂવા,''' | ||
{{ | {{gap|3em}}'''તબ હમ જાનાં જીવતા મૂવા.''' | ||
'''કહૈ કબીર સુખ સહજ સમાઊં,''' | '''કહૈ કબીર સુખ સહજ સમાઊં,''' | ||
'''આપ ન ડર, ન ઔર ડરાઉં.''' | {{gap|3em}}'''આપ ન ડર, ન ઔર ડરાઉં.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 61: | Line 61: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''તિન લોક પર ચોથા દેશા,''' | '''તિન લોક પર ચોથા દેશા,''' | ||
{{ | {{gap|3em}}'''ચોથે ઘર મેં કિયા પ્રવેશા,''' | ||
'''તાકા ખોજ કરો જન કોઈ,''' | '''તાકા ખોજ કરો જન કોઈ,''' | ||
{{ | {{gap|3em}}'''રૂદિયા કમલ વિચારી જોઈ.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હૃદય-ગ્રંથિનો ભેદ થતાં માયાસૃષ્ટિ વિલીન થાય છે અને ભગવદ્-લીલા અનુભવી શકાય છે. તૂરીયાનો આ ખેલ અખંડ ચૈતન્યનો વિલાસ છે. | હૃદય-ગ્રંથિનો ભેદ થતાં માયાસૃષ્ટિ વિલીન થાય છે અને ભગવદ્-લીલા અનુભવી શકાય છે. તૂરીયાનો આ ખેલ અખંડ ચૈતન્યનો વિલાસ છે. | ||
કોન ઉપજે... જલસે ન્યારા. | {{Poem2Close}} | ||
{{center|'''કોન ઉપજે... જલસે ન્યારા.'''}} | |||
{{Poem2Open}} | |||
પિંડ અને બ્રહ્માંડનો વિચાર કરતાં કોની ઉત્પત્તિ, કોનો વિનાશ, કોણ પાર ઊતરે ને કોણ પાર ઉતારે—આ ખોજનો અંત એક જ અખંડ | પિંડ અને બ્રહ્માંડનો વિચાર કરતાં કોની ઉત્પત્તિ, કોનો વિનાશ, કોણ પાર ઊતરે ને કોણ પાર ઉતારે—આ ખોજનો અંત એક જ અખંડ | ||
અસ્તિત્વની પ્રાપ્તિમાં આવે છે. જળનો તરંગ જેમ જળથી જુદો નથી એમ આ જગતનાં વિવિધ, વિરોધાભાસી અને વિનાશશીલ પરિબળો એક જ પરમ તત્ત્વનો ખેલ છે. જગદીશ જગતથી જુદો નથી. આત્મા ૫રમાત્માથી ન્યારો નથી. કબીર કહે છે : | અસ્તિત્વની પ્રાપ્તિમાં આવે છે. જળનો તરંગ જેમ જળથી જુદો નથી એમ આ જગતનાં વિવિધ, વિરોધાભાસી અને વિનાશશીલ પરિબળો એક જ પરમ તત્ત્વનો ખેલ છે. જગદીશ જગતથી જુદો નથી. આત્મા ૫રમાત્માથી ન્યારો નથી. કબીર કહે છે : | ||
| Line 73: | Line 75: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''જૈસે જલહિ તરંગ તરંગની''' | '''જૈસે જલહિ તરંગ તરંગની''' | ||
{{ | {{gap|3em}}'''ઐસે હમ દિખલાંવહિંગ,''' | ||
'''કહે ક્બીર સ્વામી સુખસાગર''' | '''કહે ક્બીર સ્વામી સુખસાગર''' | ||
{{ | {{gap|3em}}'''હંસહિ ભેંસ મિલાવહિંગે.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવ જ્યારે પોતાના શિવત્વને પામે ત્યારે જ તેની પાંખોને વિશ્રામ મળે અને આંખોને નિત્યનું આનંદધામ. | જીવ જ્યારે પોતાના શિવત્વને પામે ત્યારે જ તેની પાંખોને વિશ્રામ મળે અને આંખોને નિત્યનું આનંદધામ. | ||
'''ભરિયા કુંભ... વિરલા જ્ઞાની.''' | {{Poem2Close}} | ||
{{center|'''ભરિયા કુંભ... વિરલા જ્ઞાની.''' }} | |||
{{Poem2Open}} | |||
જળથી ભરેલો કુંભ જળમાં રાખ્યો હોય તો તેની અંદર તેમ જ બહાર પાણી જ પાણી હોય છે તેમ માટીના કુંભ સમા મનુષ્યની અંદર-બહાર એકમાત્ર પરમાત્મા સચરાચર સભર ભર્યો છે. અને કુંભ ભાંગી જતાં તે જળમાં સમાઈ જાય છે તેમ દેહનો નાશ થતાં મનુષ્ય ૫રમાત્મામાં જ વિલય પામે છે. પણ આ સત્ય કોઈ વિરલ અનુભવી જનો પામી શકે છે. એકને જીવનમુક્તિ કહેવામાં આવે છે, બીજીને વિદેહમુક્તિ | જળથી ભરેલો કુંભ જળમાં રાખ્યો હોય તો તેની અંદર તેમ જ બહાર પાણી જ પાણી હોય છે તેમ માટીના કુંભ સમા મનુષ્યની અંદર-બહાર એકમાત્ર પરમાત્મા સચરાચર સભર ભર્યો છે. અને કુંભ ભાંગી જતાં તે જળમાં સમાઈ જાય છે તેમ દેહનો નાશ થતાં મનુષ્ય ૫રમાત્મામાં જ વિલય પામે છે. પણ આ સત્ય કોઈ વિરલ અનુભવી જનો પામી શકે છે. એકને જીવનમુક્તિ કહેવામાં આવે છે, બીજીને વિદેહમુક્તિ | ||
'''હતા અથાહ... જબ-પાની.''' | {{Poem2Close}} | ||
{{center|'''હતા અથાહ... જબ-પાની.''' }} | |||
{{Poem2Open}} | |||
કેવો અતાગ, અગાધ, કોયડો હતો? કેવું અચિંત્ય ગહન રહસ્ય હતું? કોટિ જન્મે પણ જેનો પાર ન આવે એમ લાગતું હતું તે મોજું ઊછળીને સાગરમાં સમાઈ જાય એમ પલક વારમાં ૫રખાઈ ગયું, ‘હું'નો લય થતાં જીવન અને મૃત્યુનો કોયડો ઊકલી ગયો. માછલી પોતે જ જ્યારે પાણીરૂપ બની ગઈ ત્યારે માછીમાર ને તેની જાળનું જોર ક્યાં રહ્યું? હવે મૃત્યુ કે માયાભાસ જેવું કાંઈ જ રહ્યું નહીં. એક અનંત મહસાગર વિલસી રહ્યો ચોપાસ. | કેવો અતાગ, અગાધ, કોયડો હતો? કેવું અચિંત્ય ગહન રહસ્ય હતું? કોટિ જન્મે પણ જેનો પાર ન આવે એમ લાગતું હતું તે મોજું ઊછળીને સાગરમાં સમાઈ જાય એમ પલક વારમાં ૫રખાઈ ગયું, ‘હું'નો લય થતાં જીવન અને મૃત્યુનો કોયડો ઊકલી ગયો. માછલી પોતે જ જ્યારે પાણીરૂપ બની ગઈ ત્યારે માછીમાર ને તેની જાળનું જોર ક્યાં રહ્યું? હવે મૃત્યુ કે માયાભાસ જેવું કાંઈ જ રહ્યું નહીં. એક અનંત મહસાગર વિલસી રહ્યો ચોપાસ. | ||
માછલી પોતાનું અલગ અસ્તિત્વ મિટાવીન જળરૂપ ક્યારે બની | માછલી પોતાનું અલગ અસ્તિત્વ મિટાવીન જળરૂપ ક્યારે બની | ||
| Line 88: | Line 94: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''‘સુરત કી બરછી સે મછલા પરોયા,''' | '''‘સુરત કી બરછી સે મછલા પરોયા,''' | ||
'''અગમપંથ ઘર જોયા હો,''' | {{gap|5em}}'''અગમપંથ ઘર જોયા હો,''' | ||
'''ધન્ય ગુરુ જેણે અલખ લખાયા''' | '''ધન્ય ગુરુ જેણે અલખ લખાયા''' | ||
'''ધન્ય કબીર જશ ગાયા હો.''' | {{gap|5em}}'''ધન્ય કબીર જશ ગાયા હો.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્વાસ-ઉચ્છ્વાસ રૂપી માછલાંને જ મૃત્યુનો ભય છે ને? તે જ્યારે સુરત-તલ્લીનતાથી પરમાત્મામાં પરોવાઈ જાય ત્યારે મૃત્યુ કોને મારે? માછલીનું મૂળમાં રૂપાંતર, પ્રાણનું પરમાત્મામાં વિલીનીકરણ એ જ સહુ સાધન-ભજનનો સાર છે. | શ્વાસ-ઉચ્છ્વાસ રૂપી માછલાંને જ મૃત્યુનો ભય છે ને? તે જ્યારે સુરત-તલ્લીનતાથી પરમાત્મામાં પરોવાઈ જાય ત્યારે મૃત્યુ કોને મારે? માછલીનું મૂળમાં રૂપાંતર, પ્રાણનું પરમાત્મામાં વિલીનીકરણ એ જ સહુ સાધન-ભજનનો સાર છે. | ||
'''બિન ગુરુજ્ઞાન... ગમ આવે.''' | {{Poem2Close}} | ||
{{center|'''બિન ગુરુજ્ઞાન... ગમ આવે.''' }} | |||
{{Poem2Open}} | |||
અગમપંથના અનુભવી પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યા વિના મનુષ્ય ધુમાડાનાં વાદળ જેવું નિરર્થક, નીરસ જીવન વિતાવે છે. વળી આ જ્ઞાન વાણીમાં આવી શકાતું નથી. ભૂંગે ગોળ ખાધા જેવી વાત છે. ગોળનો . સ્વાદ કેવો છે, એ કેમ કરી સમજાવે? મૌનથી સાંભળવાની અને મૌનથી સમવાની આ સમસ્યા છે. અહીં ‘બૈન' – વાણી કામ નથી કરતી. ‘સૈન’ એટલે કે સંકેતમાં બધું જ સમજાઈ જાય છે. કબીરના વિંધાયેલા પ્રાણનો પુકારઃ | અગમપંથના અનુભવી પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યા વિના મનુષ્ય ધુમાડાનાં વાદળ જેવું નિરર્થક, નીરસ જીવન વિતાવે છે. વળી આ જ્ઞાન વાણીમાં આવી શકાતું નથી. ભૂંગે ગોળ ખાધા જેવી વાત છે. ગોળનો . સ્વાદ કેવો છે, એ કેમ કરી સમજાવે? મૌનથી સાંભળવાની અને મૌનથી સમવાની આ સમસ્યા છે. અહીં ‘બૈન' – વાણી કામ નથી કરતી. ‘સૈન’ એટલે કે સંકેતમાં બધું જ સમજાઈ જાય છે. કબીરના વિંધાયેલા પ્રાણનો પુકારઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''ગૂંગા હૂવા બાવરા, બહરા હવા કાન,''' | '''ગૂંગા હૂવા બાવરા, બહરા હવા કાન,''' | ||
'''પાઊંથે પંગુલ ભયા, સતગુરુ માર્યા બાણ.''' | {{gap}}'''પાઊંથે પંગુલ ભયા, સતગુરુ માર્યા બાણ.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||