ભજનરસ/જલકમલ: Difference between revisions

Jump to navigation Jump to search
Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
Line 42: Line 42:
{{Block center|<poem>
{{Block center|<poem>
કૃષ્ણની બાળલીલામાં ‘નાગદમન' કે ‘કાલિયદમન'ના પ્રસંગ પરથી નરસિંહે આ પ્રભાતિયું રચ્યું છે. ઘણા કવિઓ અને ચિત્રકારોને આ પ્રસંગે અપૂર્વ સર્જન પ્રાટે પ્રેરણા આપી છે. નરસિંહની આ રચના સરળ, પ્રવાહી અને નાટ્યાત્મક ઢબે આગળ વધે છે. એના કથાત્મક નિરૂપણે આપણું મન વશ કર્યું છે. એમાં રહેલું કાલિયમર્દનનું અંતરંગ ભાવતત્ત્વ નિહાળીશું તો આપણા મનને તે વિષાગ્નિમાંથી શીતળ પદ્મવનમાં લઈ જશે.  

'''જલકમલ... અળખામણો.'''  
{{Poem2Close}}
{{center|'''જલકમલ... અળખામણો.'''}}
{{Poem2Open}}
ભજનનો ઉઘાડ નાગણની ઉક્તિથી થાય છે. કોઈ પૂર્વભૂમિકાનો ઘાટ ને પગથિયાં બાંધ્યા વિના નરસિંહે આપણને સીધો જ કાલિયદહમાં ભૂસકો મરાવ્યો છે. પણ સાક્ષાત્ મૃત્યુની ગુહા જેવા આ ઘુનામાં તે જલકમલ લેવા જતા કમલ જેવા સુકુમાર બાળકનાં દર્શન કરાવે છે. નાગણના મુખમાં તો ફુત્કાર હોય, કોઈ ‘બાળા' જેવું મંજુલ ને લાડભર્યું સંબોધન હોઈ શકે? બાળકૃષ્ણના સુંદર, રક્તિમ ચરણકમળનો જ આ ચમત્કાર. વિષના ધરામાંથી જ્વાલા શમાવતી શાંતિ ઝરે છે, પ્રથમ ચરણે.  

મીરાંની વાણી મનમાં ગુંજી ઊઠે :
મીરાંની વાણી મનમાં ગુંજી ઊઠે :
Line 48: Line 50:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''મન રે પરસ હરિ કે ચરણ,'''  
'''મન રે પરસ હરિ કે ચરણ,'''  
'''સુભગ સીતલ કંવલ કોમલ'''  
{{gap}}'''સુભગ સીતલ કંવલ કોમલ'''  
'''ત્રિવિધ જ્વાલા હરણ.'''  
{{gap|4em}}'''ત્રિવિધ જ્વાલા હરણ.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 61: Line 63:
કાલિય નાગને જગાડવાનું કહેતાં કૃષ્ણ કહે છે કે પોતે નટવર છે તે સાથે કૃષ્ણ પણ છે. સર્વ વૃત્તિઓનું આકર્ષણ કરનારો તે ૫૨મ ચુંબક છે. નાગ સામે આવે કે તેને કૃષ્ણ ખેંચે તેમ ખેંચાયા વિના છૂટકો નથી. આપણને થાય કે હવે નાગણ કાલિયને હાજર કરશે. પણ ના, કૃષ્ણ ખેલમાં પાવરધો છે તો કૃષ્ણનો ગાયક કાંઈ ઓછો નથી. ઉપનિષદના શ્રેય-પ્રેયની ખેંચતાણ તે બરાબર જાણે છે. કૃષ્ણ ભલેને બહુ બળવંતો રહ્યો પણ આ ધરામાંથી છાનોમાનો નાસી જાય તો નાગણ તેને મૂલ્યવાન હાર આપવા તૈયાર છે. નચિકેતા અને યમનો સંવાદ અહીં સંભારવા જેવો છે.  

નાગણ પોતાના હૈયાનો હાર ને ગળાની હાંસડી આપવા વિનંતી કરે છે. પણ આ ખલૈયો એમ છોડે એવો નથી. મથુરાનગરીમાંથી તે નાગનું શીશ ઉતારી લાવવાનો મોતનો જુગાર ખેલીને આવ્યો છે. અમૃતજીવનનું વરદાન તો જે વિષજ્વાળામાં ઝંપલાવી શકે એને જ ભાગે આવે છે. માત્ર વૃત્તિઓનું નહીં, વૃત્તિઓના મૂળનું ઉચ્છેદન થાય ત્યારે વિષનો છાંટો ન રહે. નાગણે છેવટે નાગને જગાડ્યો.  

'''ચરણ ચાંપી... હાથિયો.'''  
{{Poem2Close}}
{{Block center|<poem>'''ચરણ ચાંપી... હાથિયો.''' </poem>}}
{{Poem2Open}}
નાગણે કૃષ્ણ ૫૨થી આંખો હટાવી નાગ સામે જોયું ને તેનામાં જાગૃત થતી પદ્માવતી પાછી નાગમતી બની ગઈ. ભાગવતમાં આવતી કૃષ્ણની બાળલીલામાં આવું વારંવાર બનતું બતાવ્યું છે. યશોદા, ગોપબાળ, ગોકુલવાસીની નજર કૃષ્ણ પરથી હટે છે કે આસુરી બળોનું ચડી વાગે છે. કૃષ્ણની સાથે દૃષ્ટિ પરોવી રાખવી એ જ તરવાનો તાર છે. નાગણે નાગને જગાડ્યો. મહા બળિયા કૃષ્ણ અને કાલિયનું યુદ્ધ જામ્યું. પણ ગગનમાં ગાજતી કાલિયની સહસ્ર ફેણને કૃષ્ણે પગ તળે ચાંપી નમાવી. ઉછાળા મારતી સહસ્રવિધ વૃત્તિઓ એકમાત્ર શ્રીહરિને ચરણે વિરામ પામી. નાગણને પ્રતીતિ થઈ કે આ બાળક તો પોતાના સ્વામીનો પણ સ્વામી છે. પહેલા અને છેલ્લા ઉદ્ગારને પડખે મૂકતાં આ પરિવર્તન ચોખ્ખું દેખાશે : સ્વામી અમારો જાગશે’ અને સ્વામી મૂકો અમારા કંથને' આ બે પંક્તિમાં નરસિંહ સર્વ વૃત્તિઓને શિરે અહંકારને સ્થાને પ્રભુનું સ્વામિત્વ સ્થાપી દીધું. અને સાથે સાથે પ્રભુની અનંત કરુણાનું પણ દર્શન કરાવ્યું.  

અને હા મત દર્શન  
અને હા મત દર્શન  
Line 68: Line 72:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''અમે અપરાધી કાંઈ સમજ્યાં,'''
'''અમે અપરાધી કાંઈ સમજ્યાં,'''
'''ન ઓળખ્યા ભગવંતને.'''
{{gap}}'''ન ઓળખ્યા ભગવંતને.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu