ભજનરસ/એક તું શ્રીહરિ: Difference between revisions

Jump to navigation Jump to search
Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
Line 39: Line 39:
{{center|'''દેહમાં દેવ તું'''}}
{{center|'''દેહમાં દેવ તું'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દેહ તો કેટલા વિવિધ! પણ તેમાં રહેલું ચેતન એક. ‘તેજમાં તત્ત્વ તેજના રંગફુવારા તો ભાતભાતના, પણ એ તેજને તેજસ્વિતા આપનારું તત્ત્વ એક. ઉપનિષદ કહે છે તસ્ય ભાસા સીંમદ વિભાતિ.’  
દેહ તો કેટલા વિવિધ! પણ તેમાં રહેલું ચેતન એક. ‘તેજમાં તત્ત્વ તેજના રંગફુવારા તો ભાતભાતના, પણ એ તેજને તેજસ્વિતા આપનારું તત્ત્વ એક. ઉપનિષદ કહે છે : તસ્ય ભાસા સીંમદ વિભાતિ.’  
જેના પ્રકાશથી આ બધું પ્રકાશિત છે એ તત્ત્વ એક જ. ગીતાના શબ્દોમાં તે, ‘જ્યોતિષામપિ તજ્યોતિઃ' જ્યોતિઓની પણ તે ૫૨મ જ્યોતિ. શૂન્યમાં, મહા અવકાશમાં જેમ રંગનો મેળો ભરાય છે તેમ સ્વરોની સહસ્રધારા પણ ઊછળી રહે છે. આ સ્વરોના ગુંજાર પાછળ પણ એક જ સૂર બજી રહ્યોછે : ‘તત્ત્વમસિ, તત્ત્વમસિ, તત્ત્વમસિ'. નરસિંહે એક પદમાં તે જ તું, તે જ તું'નું વેદગાન કર્યું જ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 46: Line 46:
આનો એક આંતિરક અર્થ પણ છે. મન જ્યારે વિચારશૂન્ય બની જાય છે ત્યારે તેમાંથી સહજ પ્રજ્ઞાથી સભર વાણીનો જન્મ થાય છે. આ વાણીમાં સત્યનો પ્રકાશ હોય છે, ઋત, (Rhythm)નું સ્પંદન હોય છે. આવી વાણી એ જ વેદ. પછી તે વાણીનો ઉદ્ગગાતા ને તેનો, ઉચ્ચાર ગમે તે હોય. આવા વિવિધ શબ્દમાં વેદનું એકમ્ સત્' વસી રહે છે.  

પણ આ દર્શન શું ત્યાં જ અટકી જાય છે? સ્થૂલ જગતની પાછળ એક જ સૂક્ષ્મ ચૈતન્યનું આ દર્શન વધુ સ્પષ્ટ, વધુ સઘન થતું જાય છે તેમ સ્થૂળ પણ જુદાઈના અંચળા ઉતારી નાખે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું' - આ પંચ મહાભૂતની પાછળ કોઈ એક તત્ત્વ રમી રહે છે એમ શા માટે? અરે, આ પવન, પાણી, ભૂમિ પણ મારો ભગવાન જ છે. પ્રેમભક્તિનો રસ ઘૂંટાતો આવે છે. અને પછી તો પાત્ર પણ પ્રિયતમની રસઘન મૂર્તિ બની જાય છે.  

વેદના એક અપૂર્વ દર્શનને નરસિંહે આ પદમાં જેમનું તેમ આપી દીધું છે :  

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે
{{Poem2Close}}
{{center|'''વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે'''}}
{{Poem2Open}}
વૈદિક મંત્ર છે :  
વૈદિક મંત્ર છે :  
'''‘વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ એક:''''  
{{Poem2Close}}
'''‘વૃક્ષની જેમ આકાશમાં સ્થિર થઈ ઊભો છે તે એક.’'''  
{{center|'''‘વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ એક:''''}}
{{Poem2Open}}
::'''‘વૃક્ષની જેમ આકાશમાં સ્થિર થઈ ઊભો છે તે એક.’'''  
આખું આકાશ ભરીને આ કોના મહિમાની ડાળ-ડાળીઓ ફેલાઈ રહી છે? કોની ડાળીઓને છેડે નક્ષત્રોનાં ફૂલો ખીલી ઊઠ્યાં છે! કોની મધુગંધથી આ વિશ્વ મત્ત છે! સચરાચરને સભર ભરીને લીલી ઘટાથી સર્વને છાઈ રહ્યો છે આ કોણ? વેદમંત્ર આગળ કહે છે :

{{center|''''તેન ઇદમ્ પૂર્ણ પુરુષેણ સર્વમ્।.'''}}
{{center|'''‘તેન ઇદમ્ પૂર્ણ પુરુષેણ સર્વમ્।’'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
'''‘તે પરમ પુરુષ વડે જ આ બધું પરિપૂર્ણ છે.’'''  
::'''‘તે પરમ પુરુષ વડે જ આ બધું પરિપૂર્ણ છે.’'''  
વેદમાં અહીં તત્ત્વની નાન્યતર જાતિ નથી. પ્રેમની પુરુષવાચક વાણી છે. અને નરસિંહે એવી જ વાણીમાં શ્રીહિર, ભૂધર, શિવને જીવ બનીને વિહરતો બતાવ્યો છે. વિવિધ રચના, અનંત રસ — જાણે પોતાની જ મધુરતાનું પાન કર્યા વિના ૫રમાત્માને ચાલે તેમ નથી. એટલે તો પંડે પંડમાં એ પ્રગટ થઈ રહ્યો છે. નરસિંહ કહે છે

'''વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે .'''  
{{center|'''વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે .'''}}
 
{{Poem2Open}}
આ કાંઈ તેની એકલાની જ વાણી નથી. વેદ, શાસ્ત્ર-પુરાણ એનાં સાક્ષી છે. સોનું અને સોનાનાં ઘરેણાં વચ્ચે કશો ભેદ નથી. જુદા જુદા ઘાટનાં ઘરેણાં બનાવવામાં આવે ત્યારે નામ-આકાર જુદાં પડે પણ સોનું તો સોનું જ રહે છે. જરા તેને આગની ભઠ્ઠીમાં નાખી તપાસ કરો તો! અંતે તો હેમનું હેમ હોયે' આ સાચની ખાતરી થશે.  

અને આ અસંખ્ય નામ-રૂપની પાછળ પણ એક જ તત્ત્વ રહ્યું છે તેની ખાતરી કરવી હોય તો? તો ઘરેણાંની જેમ ઘાટ પામેલ અહંને જરા અગ્નિમાં પ્રજાળી મૂકોને! પોતાની જાતને પરિશુદ્ધ કરતો આ અગ્નિ પેટાવ્યા વિના એકત્વની અનુભૂતિ નહીં થાય. આ અગ્નિ અનેક રીતે પ્રગટે છે. ભક્તના હૃદયમાં એ વિરહની જ્વાલા બને છે. જ્ઞાનીના ચિંતનમાં એ અહંકારની ચિતા બને છે. યોગીના ધ્યાનમાં એ જ્યોતિ બને છે.અને પરાઈ પીડાને પોતાની કરી લેતા સાધુજન માટે એ હૈયે હૈયાનો હુતાશ બની જાય છે. આ અગ્નિમાં મારું-તારું, સારું-ખરાબ, ઊંચ-નીચ આ તમામ આકાર-પ્રકારો તો ઓગળી-પીગળીને એકરસ બની જાય છે. સર્વ રૂપમાં શુદ્ધ સુવર્ણની કાંતિથી ઝળહળી રહે છે એક જ સ્વરૂપ અને તે છે : 'સબ સૂરત મેરે સાહેબ.કી.

Line 66: Line 70:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''મન કર્મ વચનથી આપ માની લહે''',
'''મન કર્મ વચનથી આપ માની લહે''',
'''સત્ય છે એ જ઼ મન એમ સૂઝે.'''
{{gap}}'''સત્ય છે એ જ઼ મન એમ સૂઝે.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 82: Line 86:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''ખં વાયુમનિ સલિલં મહીં ચ'''
'''ખં વાયુમનિ સલિલં મહીં ચ'''
{{right|'''જ્યોતીંષિ સત્ત્વાનિ.દિશો દુમાદીગ્'''}}
{{gap}}'''જ્યોતીંષિ સત્ત્વાનિ.દિશો દુમાદીગ્'''
'''સરિત્સમુદ્રાંક્ષ હરે; શરીર'''  
'''સરિત્સમુદ્રાંક્ષ હરે; શરીર'''  
{{right|'''યશ્ર્ચિ ભૂત પ્રણમેદનન્યઃ'''}}
{{gap}}'''યશ્ર્ચિ ભૂત પ્રણમેદનન્યઃ'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu