ભજનરસ/દવ તો લાગેલ: Difference between revisions

Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
Line 5: Line 5:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''દવ તો લાગેલ ડુંગરિયે,'''  
'''દવ તો લાગેલ ડુંગરિયે,'''  
{{right|'''કહોને ઓધાજી, હવે કેમ કરીએ?'''}}
{{gap|3em}}'''કહોને ઓધાજી, હવે કેમ કરીએ?'''
{{right|'''દવ તો લાગેલ ડુંગરિયે.'''}}  
{{gap|3em}}'''દવ તો લાગેલ ડુંગરિયે.'''  


'''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,'''  
'''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,'''  
{{right|'''બેસી રહીએ તો અમે બળી મરીએ-'''}}  
{{gap|3em}}'''બેસી રહીએ તો અમે બળી મરીએ-'''  


'''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,'''  
'''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,'''  
{{right|'''પરવરતીની પાંખે અમે ફરીએ-'''}}
{{gap|3em}}'''પરવરતીની પાંખે અમે ફરીએ-'''


'''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,'''
'''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,'''
{{right|'''બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-'''}}
{{gap|3em}}'''બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-'''
   
   
'''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,'''
'''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,'''
{{right|'''ગુરુજી તારો તો અમે તરીએ,'''}}
{{gap|3em}}'''ગુરુજી તારો તો અમે તરીએ,'''
{{right|'''દવ તો લાગેલ ડુંગરિયે.'''}}
{{gap|3em}}'''દવ તો લાગેલ ડુંગરિયે.'''
</poem>}}
</poem>}}


Line 31: Line 31:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?'''  
'''કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?'''  
{{right|'''કાહાં કરૌં કાહાં પાઓં વ્રજેન્દ્રનન્દન?'''}}
{{gap}}'''કાહાં કરૌં કાહાં પાઓં વ્રજેન્દ્રનન્દન?'''
'''કાહા રે કહિબ? બા જાને મોર દુઃખ?'''  
'''કાહા રે કહિબ? બા જાને મોર દુઃખ?'''  
{{right|'''વ્રજેન્દ્રનન્દન બિના ફાટે મોર બુક.'''}}
{{gap}}'''વ્રજેન્દ્રનન્દન બિના ફાટે મોર બુક.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 53: Line 53:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''ના મેરે પંખ ના પાંવ બલ,'''  
'''ના મેરે પંખ ના પાંવ બલ,'''  
{{right|'''મેં અનપંખ પિયા દૂર,''' }}
{{gap|4em}}'''મેં અનપંખ પિયા દૂર,'''
'''ઉડ ન સકું ગિર ગિર પડું'''  
'''ઉડ ન સકું ગિર ગિર પડું'''  
{{right|'''રહું બસૂર બસૂર.'''}}
{{gap|4em}}'''રહું બસૂર બસૂર.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 76: Line 76:
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો :  
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો :  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{center|<poem>
'''સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,'''  
'''સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,'''  
'''જુઠી રે કાયા ને જુઠી રે માયા,'''
'''જુઠી રે કાયા ને જુઠી રે માયા,'''
'''જુઠો સબ સંસાર.''''  
'''જુઠો સબ સંસાર.''''  
'''જેતાઈ દીસે ઘરણ-ગગન બિચ'''
'''જેતાઈ દીસે ઘરણ-ગગન બિચ'''
'''તેતાઈ ઉઠ જાસી.'''
'''તેતાઈ ઉઠ જાસી.'''</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એટલે આવૃત્તિના નામ પર છેકો મૂકી મન એક માત્ર પરાવૃત્તિની પાંખે તર્યા કરે છે. યો જૂઠો રે સંસાર, સાંચો ારો સાંવરિયા કો નામ'. આવી લગનની જીવાદોરી છે.
એટલે આવૃત્તિના નામ પર છેકો મૂકી મન એક માત્ર પરાવૃત્તિની પાંખે તર્યા કરે છે. યો જૂઠો રે સંસાર, સાંચો ારો સાંવરિયા કો નામ'. આવી લગનની જીવાદોરી છે.
Line 92: Line 93:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''મેં તો રામજી રતનધન લાસ્યાં યે માઁ'''  
'''મેં તો રામજી રતનધન લાસ્યાં યે માઁ'''  
{{right|'''ગુરુજી રા ચરણા મેં જામ્યાં.'''}}  
{{gap|3em}}'''ગુરુજી રા ચરણા મેં જામ્યાં.'''  
'''તન મન ધન માતા, અર્પણ કરસ્યાં યે'''  
'''તન મન ધન માતા, અર્પણ કરસ્યાં યે'''  
{{right|'''મેં તો મંહગી મંહગી વસ્તુ મોલાસ્યાં-'''}}  
{{gap|3em}}'''મેં તો મંહગી મંહગી વસ્તુ મોલાસ્યાં-'''  
'''રામ નામ કી જહાજ બનાસ્યાં'''  
'''રામ નામ કી જહાજ બનાસ્યાં'''  
{{right|'''ભવસાગર તર જાસ્યાં યે માઁ.'''}}
{{gap|3em}}'''ભવસાગર તર જાસ્યાં યે માઁ.'''
'''અડસઠ તીરથ માતા, ગુરુ ચરણાં મેં'''  
'''અડસઠ તીરથ માતા, ગુરુ ચરણાં મેં'''  
{{right|'''મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માઁ.'''}}  
{{gap|3em}}'''મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માઁ.'''  
'''કહ બાઈ મીરાં પ્રભુ ગિરધર નાગર'''  
'''કહ બાઈ મીરાં પ્રભુ ગિરધર નાગર'''  
{{right|'''મેં તો શીસ નારેલ ચઢાસ્યાં યે માઁ.'''}}
{{gap|3em}}'''મેં તો શીસ નારેલ ચઢાસ્યાં યે માઁ.'''
</poem>}}
</poem>}}
 
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ચંદની રાત
|previous = ચંદની રાત
|next = ઉપાડી ગાંસડી
|next = ઉપાડી ગાંસડી
}}
}}