32,970
edits
(Rechecking Formatting Done) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
'''જંગલ વચમાં એક્લી હો જી-''' | '''જંગલ વચમાં એક્લી હો જી-''' | ||
'''નદી રે કિનારે બેઠો એક બગલો,''' | '''નદી રે કિનારે બેઠો એક બગલો,''' | ||
{{Gap|3em}} | {{Gap|3em}}'''હંસલો જાણીને કીધો એનો સંગ રે,''' | ||
{{Gap|3em}} | {{Gap|3em}}'''મોઢામાં લીધી માછલી હો જી-''' | ||
'''ઊડી ગયો હંસલો, ગાજે એની પાંખડી,''' | '''ઊડી ગયો હંસલો, ગાજે એની પાંખડી,''' | ||
{{Gap|3em}} | {{Gap|3em}}'''બાઈ, મારો પિયુડો પરદેશ રે,''' | ||
{{Gap|3em}} | {{Gap|3em}}'''ફરુકે મારી આંખડી હો જી-''' | ||
'''માલણ ગૂંથી લાવે, ફૂલ કેરા ગજરા,''' | '''માલણ ગૂંથી લાવે, ફૂલ કેરા ગજરા,''' | ||
{{Gap|3em}} | {{Gap|3em}}'''બાઈ,. મારો શામળિયો ભરથાર હૈ,''' | ||
{{Gap|3em}} | {{Gap|3em}}'''બીજા રે નરની આખડી હો જી-''' | ||
'''બાઈ મીરાં કે'છે પ્રભુ, ગિરધરના ગુણ વા'લા,''' | '''બાઈ મીરાં કે'છે પ્રભુ, ગિરધરના ગુણ વા'લા,''' | ||
{{Gap|3em}} | {{Gap|3em}}'''શરણુંમાં રાખો મારા શામ રે,''' | ||
{{Gap|3em}} | {{Gap|3em}}'''ભજન કરીએ ભાવથી ડો જી-''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 36: | Line 36: | ||
એકલી, અસહાય, ઝંખતી-ઝૂરતી વિચારમગ્ન નારીનું આ ચિત્ર કેવું હૃદયદ્રાવક છે! મરમીજનો જેને એકાકીની એકાકી ભણી યાત્રા' કહે છે તેનું આ પ્રથમ પગલું. સંસાર આથમી ગયો છે અને આતમનો સૂર્યોદય થયો નથી એવી અવસ્થા. આ સૂનકારભર્યા અરણ્યમાંથી બહાર કેમ નીકળવું? | એકલી, અસહાય, ઝંખતી-ઝૂરતી વિચારમગ્ન નારીનું આ ચિત્ર કેવું હૃદયદ્રાવક છે! મરમીજનો જેને એકાકીની એકાકી ભણી યાત્રા' કહે છે તેનું આ પ્રથમ પગલું. સંસાર આથમી ગયો છે અને આતમનો સૂર્યોદય થયો નથી એવી અવસ્થા. આ સૂનકારભર્યા અરણ્યમાંથી બહાર કેમ નીકળવું? | ||
આ અવસ્થામાં સાધક કોઈ માર્ગદર્શક, કોઈ માર્ગસંગાથી કે સહાયકનો હાથ ઝંખે છે. અહીં આંબાની ડાળ પકડી ઊભેલી સ્ત્રીની નજર જરા દૂર જાય છે. જુએ છે તો સામે નદી વહી જાય છે. એને કિનારે એક ઉજ્વળ શ્વેત વસ્ત્રધારી પુરુષ બેઠો છે. એ જાણે ઊંડા ધ્યાનમાં નિમગ્ન છે. કોઈ હંસની જેમ નીરક્ષીર પારખનારો વિવેકી ને વૈરાગ્યવાન લાગે છે. આવી ઉજ્વળતા, એકાગ્રતા, આત્મલીનતા જોઈ સ્ત્રીને થાય છે | આ અવસ્થામાં સાધક કોઈ માર્ગદર્શક, કોઈ માર્ગસંગાથી કે સહાયકનો હાથ ઝંખે છે. અહીં આંબાની ડાળ પકડી ઊભેલી સ્ત્રીની નજર જરા દૂર જાય છે. જુએ છે તો સામે નદી વહી જાય છે. એને કિનારે એક ઉજ્વળ શ્વેત વસ્ત્રધારી પુરુષ બેઠો છે. એ જાણે ઊંડા ધ્યાનમાં નિમગ્ન છે. કોઈ હંસની જેમ નીરક્ષીર પારખનારો વિવેકી ને વૈરાગ્યવાન લાગે છે. આવી ઉજ્વળતા, એકાગ્રતા, આત્મલીનતા જોઈ સ્ત્રીને થાય છે : આ પરમહંસદેવ મને માર્ગ બતાવશે. પણ નિકટના પરિચયમાં આવતાં તેને અનુભવ થાય છે કે આ તો બગભગત છે, ધૂર્ત છે. ગોરખના શબ્દોમાં ‘સ્વાંગકા પૂરા, ડિંભકા સૂરા'-વેશમાં પૂરો પારંગત અને દંભમાં ભારે પાવરધો છે. ભોળા લોકોને માછલીની જેમ દાઢમાં લેવા માટે જ એની આ ધ્યાનબાજી ચાલે છે. આવા ધૂર્ત ગુરુનું એક ચિત્ર છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'''નદી કિનારે બઝુલા બૈઠા,''' | {{Block center|<poem>'''નદી કિનારે બઝુલા બૈઠા,''' | ||