ભજનરસ/નાટક નવરંગી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|  નાટક નવરંગી |  }}
{{Heading|  નાટક નવરંગી |  }}

Line 10: Line 9:
{{Gap|3em}}'''હું રે ભાઈ, આતમા છે અખંડ રે,'''
{{Gap|3em}}'''હું રે ભાઈ, આતમા છે અખંડ રે,'''
'''નાદે ને બુંદે નાટક નીપજ્યું રે'''
'''નાદે ને બુંદે નાટક નીપજ્યું રે'''
{{Gap|3em}}'''હું રે ભાઈ, પાંડવે બાંધ્યો પંડ રે–'''}}
{{Gap|3em}}'''હું રે ભાઈ, પાંડવે બાંધ્યો પંડ રે–'''
 
'''બીજે ને બીજે બન્યાં બહુ ભાતનાં રે'''  
'''બીજે ને બીજે બન્યાં બહુ ભાતનાં રે'''  
Line 20: Line 19:
{{Gap|3em}}'''હાં રે ભાઈ, સોહે ચારે તન રે,'''  
{{Gap|3em}}'''હાં રે ભાઈ, સોહે ચારે તન રે,'''  
'''પંચમને કળા પૂર્ણ પ્રગટી રે'''  
'''પંચમને કળા પૂર્ણ પ્રગટી રે'''  
{{Gap|3em}}'''હું રે ભાઈ, સૌના સાક્ષી મન રે-'''}}
{{Gap|3em}}'''હું રે ભાઈ, સૌના સાક્ષી મન રે-'''
 
'''સ્વપ્ન ધ્યાને સમું સાંપડ્યું રે'''
'''સ્વપ્ન ધ્યાને સમું સાંપડ્યું રે'''
{{Gap|3em}}'''હું રે ભાઈ, આઠે બન્યાં તે અંગ રે,'''
{{Gap|3em}}'''હું રે ભાઈ, આઠે બન્યાં તે અંગ રે,'''
'''નવે ને તત્ત્વમાં સૌ નીપજ્યું રે'''  
'''નવે ને તત્ત્વમાં સૌ નીપજ્યું રે'''  
{{Gap|3em}}'''હું રે ભાઈ, લઘુ દીર્ઘ તે અંગ રે-'''}}
{{Gap|3em}}'''હું રે ભાઈ, લઘુ દીર્ઘ તે અંગ રે-'''
 
'''દશે ને ઇન્દ્રિય દર્શના દેવતા રે'''
'''દશે ને ઇન્દ્રિય દર્શના દેવતા રે'''
Line 40: Line 39:
ભારતીય પરંપરા અનુસાર સૃષ્ટિ-૨ચના, તેનો વિકાસ ને વિવિધ વ્યાપાર તથા તેની પાછળ રહેલા એક જ પરમ તત્ત્વની આ ભજનમાં ઝાંખી થાય છે.  
ભારતીય પરંપરા અનુસાર સૃષ્ટિ-૨ચના, તેનો વિકાસ ને વિવિધ વ્યાપાર તથા તેની પાછળ રહેલા એક જ પરમ તત્ત્વની આ ભજનમાં ઝાંખી થાય છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''જી રે ભાઈ નાટક... નારાયણનું રે.'''}}  
{{center|'''જી રે ભાઈ નાટક... નારાયણનું રે.'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સમસ્ત જગત એક નાટક છે, 'વિશ્વ ભાગ્યોદય કંપની'ના માલિક, નાટ્યકાર, દિગ્દર્શક અને નટ એક માત્ર નારાયણ છે. આ નાટક છે ‘નવરંગી’, નિત્ય નવા નવા રંગ જમાવે છે આ મહાનાટક મંડળી. ગઈ કાલના દૃશ્યનું આજે પુનરાવર્તન કરવાની તેને પડી નથી; રોજ નવા રંગ, રોજ નવી રોશની, રોજ નવા ખેલ ને તમાશા.  

Navigation menu