ભજનરસ/અચવ્યો રસ ચાખો!: Difference between revisions

Jump to navigation Jump to search
Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|  અચવ્યો રસ ચાખો! |  }}
{{Heading|  અચવ્યો રસ ચાખો! |  }}

Line 52: Line 51:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''[૧]'''  
{{center|'''[૧]'''}} '''અનુભવ એવો કીજીએ, જેણે મનની જડ જાય,'''
'''અનુભવ એવો કીજીએ, જેણે મનની જડ જાય,'''
'''મન મુઆ વિના માનવી, વસ્તુરૂપ ન થાય'''  
'''મન મુઆ વિના માનવી, વસ્તુરૂપ ન થાય'''  
'''[૨]'''  
{{center|'''[૨]'''}} '''ઉગ્ર બુદ્ધિએ સમજે રે, જે રહે પ્રપંચને પાર,'''
'''ઉગ્ર બુદ્ધિએ સમજે રે, જે રહે પ્રપંચને પાર,'''
'''જેને વિશેષણ એક ન લાગે, નહીં વિચારા વિચાર.'''  
'''જેને વિશેષણ એક ન લાગે, નહીં વિચારા વિચાર.'''  
'''[3]'''  
{{center|'''[3]'''}} '''સોહં તેજ સનાતન જ્યાં, નિગમ રહ્યા બળહાર,'''  
'''સોહં તેજ સનાતન જ્યાં, નિગમ રહ્યા બળહાર,'''  
'''તે હું જગત જગત મુજમાંહ હું નિર્ગુણ ગુણનો ભંડાર'''  
'''તે હું જગત જગત મુજમાંહ હું નિર્ગુણ ગુણનો ભંડાર'''  
</poem>}}
</poem>}}
Line 106: Line 102:
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, નક્ષત્રો, પ્રાણીઓ, દિશા, વૃક્ષ, વનસ્પતિ, નદી, સમુદ્ર તથા અન્ય જે કાંઈ ભૂતસૃષ્ટિ છે તે સર્વ હરિનાં અંગ છે. અનન્ય ભાવથી તેમને પ્રણામ કરવા.  
:‘આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, નક્ષત્રો, પ્રાણીઓ, દિશા, વૃક્ષ, વનસ્પતિ, નદી, સમુદ્ર તથા અન્ય જે કાંઈ ભૂતસૃષ્ટિ છે તે સર્વ હરિનાં અંગ છે. અનન્ય ભાવથી તેમને પ્રણામ કરવા.  
આ ભાવ અખાએ અનેક પદોમાં વ્યક્ત કર્યો છે. દાખલા તરીકે-   
આ ભાવ અખાએ અનેક પદોમાં વ્યક્ત કર્યો છે. દાખલા તરીકે-   
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 118: Line 114:
'''આ પ્રભુ પૂર્ણ સદોદિત સ્વામી,'''  
'''આ પ્રભુ પૂર્ણ સદોદિત સ્વામી,'''  
'''ઘટ ઘટ વ્યાપક અંતરજામી.'''  
'''ઘટ ઘટ વ્યાપક અંતરજામી.'''  
<nowiki>*</nowiki>
{{center|✽}}'''પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો પોતે,'''
'''પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો પોતે,'''
'''ભોગ્યો ભર્મ સ્વતંતર જોતે.'''  
'''ભોગ્યો ભર્મ સ્વતંતર જોતે.'''  
</poem>}}
</poem>}}
Line 130: Line 125:
'''જ્યારે હું થઈને તાહરું, કાઢવા જાઉં છેક'''  
'''જ્યારે હું થઈને તાહરું, કાઢવા જાઉં છેક'''  
'''ત્યારે વિલય થાઉં વિચારતાં, તોણ કોણ કહે બે એક?'''  
'''ત્યારે વિલય થાઉં વિચારતાં, તોણ કોણ કહે બે એક?'''  
'''આવું આરોપણ અણછતું, અને વસ્તુગતે તું રામ'''
{{center|✽}}'''આવું આરોપણ અણછતું, અને વસ્તુગતે તું રામ'''
'''એમ જોતાં હું તું તેમ થયું, સહેજ સાધ્યું કામ.'''  
'''એમ જોતાં હું તું તેમ થયું, સહેજ સાધ્યું કામ.'''  
</poem>}}
</poem>}}
Line 143: Line 138:
જે આંખોમાં આત્મતેજ પ્રગટ્યું એની જ કથા આગળની પંક્તિમાં કહી છેઃ
જે આંખોમાં આત્મતેજ પ્રગટ્યું એની જ કથા આગળની પંક્તિમાં કહી છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{center|'''તિજ ત્રલોકી... ટૂંક–ભૂપ.’'''}}
'''તિજ ત્રલોકી... ટૂંક–ભૂપ.’'''
{{center|'''‘દેવદર્શીનું દેખવું... ભૂચરને દોહલી.''''}}
'''‘દેવદર્શીનું દેખવું... ભૂચરને દોહલી.''''
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્રણે લોકમાં જે તેજ રમે છે, જે તેજ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણને ભેદી પરમતત્ત્વનો પરિચય કરાવે છે તે આપણી આંખોમાં પ્રવેશ્યું નથી.  
ત્રણે લોકમાં જે તેજ રમે છે, જે તેજ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણને ભેદી પરમતત્ત્વનો પરિચય કરાવે છે તે આપણી આંખોમાં પ્રવેશ્યું નથી.  
Line 156: Line 149:
'''તેને દેવદૃષ્ટ નીરખતાં, તે અધિક ન્યૂન ન થાય,'''
'''તેને દેવદૃષ્ટ નીરખતાં, તે અધિક ન્યૂન ન થાય,'''
'''ગુણવાદી ગામ નામઠામે તે દ્વૈત જોઈ ડે’કાય.'''
'''ગુણવાદી ગામ નામઠામે તે દ્વૈત જોઈ ડે’કાય.'''
<nowiki>*</nowiki>
{{center|✽}}'''એમ દેહદર્શી ને દેવદર્શી દેહ ન હોય,'''
'''એમ દેહદર્શી ને દેવદર્શી દેહ ન હોય,'''
'''કથણી કુસકા ફૂટતાં, તે ભાવ ભરોસો ખોય.'''
'''કથણી કુસકા ફૂટતાં, તે ભાવ ભરોસો ખોય.'''
</poem>}}
</poem>}}
Line 163: Line 155:
નામરૂપ તો મનુષ્યને માથે વળેલાં કુસકાં છે. એનું સત્ત્વ છે એના મહદ્ આત્મામાં. મનુષ્ય પર સાચો ભાવ આવશે, ખરો ભરોસો બેસશે ક્યારે? ખેચરગત' થયા વિના આત્માનું તેજ નહીં વધે અને પ્રેમનો વિસ્તાર પણ નહીં થાય. અખો કહે છે તેમ ‘દેવચક્ષુ થઈ દોજણી' દેવચક્ષુ દૂઝણી થાય તો જ આવું અમૃતપાન થઈ શકે. વિશ્વામિત્રે કહેલું ધૃતં મે ચક્ષુઃ’ મારી આંખો ઘી જેવી સ્નિગ્ધ અને પવિત્ર છે. એવો દૃષ્ટિવંત જ અચવ્યા — નિત્ય નવા, નિત્ય તાજા જીવનરસનું પાન કરી શકે છે.

<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નઘરો એક નિરંજન નાથ
|previous = નઘરો એક નિરંજન નાથ
|next = વહેતાનાં નવ વહીએ
|next = વહેતાનાં નવ વહીએ
}}
}}

Navigation menu